The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પૂરું જીવન તું .. તું તો એ છે જેને હું મારા થી વધુ ગમાડું એક કાવ્ય તું પ્રેમ તું તુજ આત્મા ની અંદર વસેલો પ્રેમ
દૂર રહેતા પવન ના જોકા નો શું પરિચય વહેતી નદી ના અવાજ ને કોઈ દિવસ સાંભળ્યો છે... શું કોઈ દિવસ વિચાર્યું પોતાને સ્પર્શતી પેલી હવા આપડી સવથી નજીક હોઈ છે... એને કોઈ પરિચય ની જરૂર નથી.. કે આપડી પરછાય, સુખ દુઃખ એવું શું નથી જેમાં આપડી. સાથે ન હોઈ.. દોસ્ત પરિચય એનો હોઈ જે આપડી નજીક ન હોઈ... પણ કોઈ દિવસ વિચાર્યું ? આપડી નજીક ની બધી વ્યક્તિ ઓ આપડા ને ઓળખતી હોઈ... માત્ર આપડા નેજ આપડો પરિચય નથી.....!!?? #પરિચય
શિકાર કોનો રસ્તા માં પસાર થતાં પેલા મજૂરો નો શિકાર પેલી માલ ગાડી કરી ગઈ.. સવારે ચારે બાજુ રોટલીઓ ઊડતી નજર પડી.. આ રામ નો દેશ છે !!! કે ખબર નઈ.... અપડું તો ભાઈ પેલા જેવું સવાર માં ચા સાથે સમાચારો ચાવા ના ફેકી દેવા ના.. આપડો ક્યાં શિકાર થાય છે... તો મોજ કરો..... #શિકાર
શબ્દો નુ તો રાત દિવસ જેવું ક્યારે રડે ક્યારે હસે ખબર જ ન પડે રાત પૂનમ ની હોઈ કે અમાસ ની રાત તો રાત જ હોઈ આખો મહિનો એક દિવસ જેવો...અને દિવસ?? વર્ષ જેવો.. આમતો રોજ નું રોજ એમાં ક્યાં ઇતિહાસ માં જવું ... સુંદર હોવું એ પણ ઇતિહાસ જેવું જ ને.... અને દોસ્ત તું તો પૂરો સમાજ શાસ્ત્ર જેવો જે છે પણ નથી જેવો.....
GM
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser