The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સવાર થી જ આજ મન માં ઉત્સાહ હતો કારણ એ હતુ કે આજ પૂનમ હતી.. એટલે સાંજ પડે ત્યાં સુધી ઘર નું બધું કામ ફટાફટ નિપટાવી લીધું.... ચંદ્ર ના દર્શન થાય એ પેલા હું ધાબે ગઈ.. ધીમો ધીમો વાયરો આવતો હતો... આમ ગમે તેવું ટેન્શન કેમ ના હોય ...પણ જ્યારે પણ ચંદ્ર ના દર્શન થઈ ત્યારે બધું જ ભૂલી જવાય.. તમને અજુંગતું લાગે પણ જ્યારે મારી અને ચંદ્ર ની આંખો મળે ત્યારે ભગવાન સાથે વાતચીત થતી હોય એવો એહસાસ થાય .જ્યારે ચંદ્ર વાદળ માં છુપાઈ જાય ત્યારે ભગવાન કોઈ કામ માં વ્યસ્ત હોય એમ સમજી લેવું. જ્યારે જીવન ની સમસ્યા માં ગુંનચવાઈ જઈએ ત્યારે ભગવાન ની existence પર જ સવાલ થાય... ચંદ્ર ની શીતલ રોશની જ્યારે મસ્તિક પર પડે ત્યારે આ સવાલો પર પૂર્ણ વિરામ મુકાઈ જાય. ચંદ્ર અને મારો પ્રેમ મને ભગવાન નિકટ લઈ જતો માર્ગ છે . # શશિપ્રેમિકા
The quickest way to succeed is to start now and figure it out as you go . You can't learn to drive in a parked car . -Hiral
#whereispeace
કદાચ આપણા સુખનો આધાર આપણે શું જાણીએ એના પર ઓછો છે પણ શું ફીલ કરીએ છીએ એના પર વધારે છે . આ પૃથ્વી પર માનવબુદ્ધિથી વધારે ગહન , ભવ્ય અને મહાન કશુંક છે . સ્મશાનમાં પણ ફેસબુક જોતા અને પરિવારનો સભ્ય બળતો હોય ત્યારે પણ ક્રિકેટ મેચનો સ્કોર પૂછતા લોકોને આ ચેતન - મૈત્રી કદાચ ન સમજાય . # copied
Darling, it is never too late to LOVE YOURSELF again!!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser