The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કર્યા ત્યાગને સહ્યાં શબ્દોના ઘાને રાવણનાં કુકર્મે 'મધુ' -Goswami Divya
*कोरोना से डरोना* लड़ेंगे हम लड़ेंगे कोराना से लड़ेंगे, जीतेंगे हम जीतेंगे कोराना से जीतेंगे। साथ देंगे साथ देंगे भारत के नाथ का साथ देंगे, दूर भागेगा दूर भागेगा लॉकडाउन से कोराना दूर भागेगा। नहीं मिलाएंगे नहीं मिलाएंगे एकदुसरे से हाथ नहीं मिलाएंगे, घर में रहकर अपना फ़र्ज़ निभाएंगे अपने वतन को बचाएंगे। जो थाना है उसे हम करके रहेंगे, फैला जो आतंक उसे घरमे रहकर मारेंगे। बिना कुछ करे लड़नी है लड़ाई, और बचाना है अपने वतन को। हाथ से हाथ मिलाकर होते है सब काम, इस बार दूर रहकर लड़ेंगे कोराना के खिलाफ। होगा तन, मन हमारा स्वस्थ तो, फिर कमाएंगे खोया हुआ सब। कुछ तो सोचा होगा हमारे नाथ ने , तो बिना सोचे दीजिए उनका साथ। कोराना तुम घूमो बाहर अकेले, हम तो रहेंगे घर में ही अकेले। तूने ऐसा मातम फैलाया है कि, पूरी दुनिया सूम सी हो गई है। यह भारत की भूमि है कोराना, इसकी पवित्रता ही तुझे जला देंगी। उड़ाके नींद हमारी तु हंस रहा है, थोड़ी देर ठहर जा तेरा विनाश तो पक्का है। बचाना है देश को तो रहो घर में, करो शुक्रिया उनका जो हमारे लिए अपनी नींद को भूल गए है। लड़ेंगे हम लड़ेंगे कोराना से लड़ेंगे, जीतेंगे हम जीतेंगे कोराना से जीतेंगे। 'मधु' गोस्वामी दिव्या
ગાઢ સંબધ હોવાં છતાં જ્યારે સામેના વ્યક્તિ સમક્ષ કોઈ વાત મૂકવામાં ખચકાટ અનુભવાય ને ત્યારે સમજી જવું કે એ સંબધ ને પૂર્ણ કરવામાં હજી કંઇક ખૂટે છે. 'મધુ' #અનુભવવું
દિવ્યા ગોસ્વામી "મધુ" .. . ૦૯/૦૭/૨૦૧૭ રવિવાર . . . . . ગુરુપૂણિૅમા special poem મારાં જીવનનો સાર, મારો પ્રાણ પરમાવતાર છે "બા" શરુ તારાં નામથી જીવન મારું થાય છે તારાં નામથી જ પુરૂ "બા" પોતાની જાતને ધસી-ધસીને બીજાને ઉજાળાૅ-સવાયાૅ "બા" માતા -પિતા તો તું જ છે "બા" પણ જીવનતારનાર તું જ મહાગુરુ "બા" ગોસ્વામી દિવ્યા "મધુ"
" મારી મધુ બા" બાલી તું મારામાં સવૅત્ર છે. તારી પાસે મારો લય છે. મારાં હ્દય નાં ધબકારા માં તું જ છે બા . હું મંદિરે પૂજા કરવા નથી જતી કેમકે "તું જ મારું મંદિર અને તું જ મારી પૂજા છે. " HAPPY MOTHER'S DAY MY LOVELY GRAND MOTHER ("મારી બાલી" ) ગોસ્વામી દિવ્યા 'મધુ'
ઝાંઝરી ઝાંઝરી પહેરીને આગળ જવા નીકળી તો ખરી, પણ. . . . આગળ ચાલી જ ના શકી હું. . . . ગોસ્વામી દિવ્યા "મધુ"
હમણાં-હમણાં . એક નવી કેડીએ માંડ્યા મેં પગલાં હમણાં-હમણાં, કંઈક શોધવા ધીરે-ધીરે ચાલ્યાં એ ડગલાં હમણાં હમણાં. આવ્યા છે તોફાન અગણિત આ જીવનમાં, લાગે છે હવે સાચા થશે સ્નેહના સમણાં, હમણાં-હમણાં . મળે જો સુંદર પાંખો તો ઉડવું છે ગગનમાં હમણાં-હમણાં, પંખીની જેમ ડાળે-ડાળે ઝૂમવું છે જીવનમાં હમણાં-હમણાં. સમજાય છે હવે થઈ જશે પુરું એ ચિત્ર, કારણકે સમજણ નાં રંગે અમે રંગાયા, હમણાં-હમણાં. બદલાઈ દુનિયા મારી ને શ્વાસ નવાં મળ્યા, હમણાં-હમણાં, શ્વાસ ની સાથે સાથે હવે વિશ્વાસ નવાં ભળ્યા, હમણાં-હમણાં , ભલે હોય ઘડી બે ઘડી નો આનંદ, એમાં પણ આખુ જીવન જીવતાં શીખ્યા, હમણાં-હમણાં . ગોસ્વામી દિવ્યા "મધુ"
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser