Quotes by gohil viramdevsinh in Bitesapp read free

gohil viramdevsinh

gohil viramdevsinh

@gohilviramdevsinh8012
(12)

આ નવા વર્ષ માં તમામ વડીલો તથા મારા સગા સબંધી ઓ તથા મારા મિત્રો બધા જ ને મારા અને મારા પરીવાર તરફ હેપ્પી ન્યુ યર અને ભગવાન ને હું પ્રાર્થના કરું છું કે બધા જ લોકો નું વર્ષ ખુશ ખુશાલ વ્યતીત થાય
I wish you a very very heppy and halp ful year for all

-gohil viramdevsinh

Read More

મારા અને મારા પરિવાર તરફ થી બધા જ લોકો જેમકે ફેમિલી મેમબર્સ અને મારા સાગા સંબંધી ઓ અને મારા મિત્રો બધા જ લોકો નું વર્ષ એક દમ ખુશ ખુશાલ વીતે એવી ભગવાન ને પ્રાર્થના કરું છું
i wish you a very very happy Diwali...😊

-gohil viramdevsinh

Read More

દુનિયા માં કોઈ વ્યક્તિ બિચારો એવું સમજતો હોય છે કે હું જોવ છુ પણ એ બિચારા ને ક્યાં ખબર છે કે તું જોતો નથી આ દુનિયા તને બાળવા માટે દેખાડે છે..."પણ તું જોતો નથી તને સામે વાળા ની આંખો થી દેખાડવા માં આવી રહ્યું છે"
writing by_ગોહિલ વિરમદેવસિંહ ડી (બપાડા)

-gohil viramdevsinh

Read More

જીવતા લોકો ને સળગાવે છે આ દુનિયા અને મર્યા બાદ આંસુ ડા પાડે છે પણ જો એ માણસ નું એટલુ જ મહત્વ હોત તમારા માટે તો જીવતા જ કદર કરી લીધી હોત...🙏
writing by_ગોહિલ વિરમદેવસિંહ ડી (બપાડા)

-gohil viramdevsinh

Read More

માણસાઈ...🙏
કોઈ માણસ ને કચરો ના સમજો કરણ કે જે માણસ ને આપણે કચરા સમાન ગણતા હોઈએ છીએ તે માણસ ક્યાંરે સોનુ બની જતું હોય છે એ આપણને ખબર નથી હોતી માણસાઈ રાખો એક બીજા ને મદદ રૂપ બનવા ની કોશિશ કરો કારણ કે હર એક માણસ ને પૈસા ની નજરે ના જોવો કદાચ એ માણસ પૈસા ની લાલચે નહી પણ કોઈ બીજી તકલીફ માં હોઈ શકે છે તેને ઇગ્નોર ના કરો ભલે પૈસા ની મદદ ના કરો પણ તમે એને માણસાઈ ની ફરજે એટલું તો પૂછી જ શકો કે ભાઈ તારે શુ તકલીફ છે જમી લીધું કે ભૂખ્યો છો તમે પૈસા ની મદદ ના કરો તો ચાલે પણ ઘરમાં રહેલું અનાજ હોઈ ને એમા થી એને જો બે કોળિયા જમાડી શકો તો એના 2 ફાયદા છે 1.એ માણસ ને તમે જમાડયો તો તમારા ઘરમાં અનાજ ઓછું નઈ થઈ જાય પણ વધશે અને 2.ભગવાન તમને જે માણસ ની આંતરડી ઠરી હશે એની દુવા મળશે અને કોઈ પણ સમયે તમે જ્યારે પણ મુશ્કેલીમાં હશો ને ત્યારે ભગવાન તમને ભૂખ્યા નહીં સુવા દે કારણ કે તમે જેને જમાડયો હતો એ માણસ ની દુવા તમને કોઈ દિવાસ ભૂખ્યા ના સુવા દે આ વાત યાદ રાખજો કોઈ માનસ જ્યારે પણ મુશ્કેલી માં હોઈ ત્યારે જરૂર એક વાર પૈસા માંગશે નથી જવું ત્યાં એવું બધું વિચારતા હોઈ છે ના એવી વિચાર ભાવના ના રાખી અને એને એમ કહો કે સ્ત્રી હોઈ કે પુરુષ અને એક વાર તો જરૂર પૂછજો કે તું ભૂખ્યો હોઈ તો થોડું જમી લે અને એને એમ પણ કેહવા નું કે આજે મારી પાસે પૈસા કે વધુ જમવા નું નથી પણ થોડું થોડું ખાઈએ તો એ માણસ ને આંનદ થશે કે કોઈ તો માણસાઈ ધરાવે છે આ દુનિયા માં અને ત્યારે બીજી વાત એમ કેહવા ની કે આ સમય કોઈ દિવસ ના ભૂલતો તારી પાસે પૈસા આવે ત્યારે કારણ કે તું આ સમય ને જો ભૂલી જઈશ ને તો તું તે સમયે મોટો થઈ ને નાના માણસો સાથે ખરાબ વર્તન કરીશ એટલે જ્યારે તારી પાસે થોડું જમવા નું પડ્યું હોઈ ત્યારે તારી પાસે કોઈ દિલ થી ભૂખ્યો માનસ જમવા નું માંગે તો એને થોડા માં થી પણ થોડું જમાડજે કારણ કે તું પણ આ પરિસ્થિતિ ને પાછી યાદ કરીશ ને એટલે તું એને જમાડ્યા વિના જાવા નહીં દઈશ શકે તને પાછળ ના દીવસો યાદ આવશે એટલે કે કોઈ માણસ એ કપડે ભલે જુના કે ફાટેલા કે જેવા પણ પહેર્યા હોઈ તેને મદદ કરો આ લખવું જરૂરી હતું કારણ કે હજી ઘણી બધી જાગ્યો ઓ ઉપર માણસ સાથે પ્રાણી જેવું વર્તન કરવા માં આવે છે આ આ લખ્યું તો છે પણ કોઈ ના મન માં બેસે કે નઈ એ એના ઉપર છે ખોટું લાગે તો માફ કરજો અને બને તેટલી મદદ કરજો અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે એટલે થાઈ તેટલી મદદ કરજો એટલી વિનંતી છે ભૂખ્યો માણસ ખાલી અનાજ માંગે છે એની પાસે જઈને ખાલી પૂછ જો તમને પણ દિલ માં ઠંડક થશે એને એના આશીર્વાદ મળશે બાકી કોઈ ને ખરાબ દેખાડવા માટે લખવા માં નથી આવ્યું એટલે કોઈ ખોટું નઈ લગાડી ને મદદ કરજો
જય માતાજી...💐🙏
writing by.ગોહિલ વિરમદેવસિંહ ડી (બપાડા)

Read More

સબંધો સાચવવા થી મજબૂત બનતા હોય છે આજે બધા કઇ રીતે વિચારે છે એજ નથી ખબર પડતી કારણ કે જ્યાં જોવો ત્યાં ઝગડા જ દેખાય છે ક્યારે સબંધો ની આ લાગણી ને બધા સમજશે જ્યાં જોવો ત્યાં આને હું બોલાવીશ કે તે મને બોલાવશે તો કઈક ને કઈક આપવું પડશે પણ લોકો એવું નથી વિચારતા કે આપણે એક વાર ઉભા રહી ને એનો હાલ ચાલ પૂછી લઈએ એની શુ પરિસ્થિતિમાં છે પણ આજે એવું પૂછવા વાળા લોકો ઓછા જોવા મળશે...🙏
writing by:ગોહિલ વિરમદેવસિંહ

-gohil viramdevsinh

Read More

હવે મારુ દિલ એ મારું નથી રહ્યું એ તો બીજા જ કોઈ ના દિલ માં પ્રવેશી ને બીજા નું બની ગયું છે પણ જ્યારે હું એને પૂછું છુ કે તું મારુ દિલ છે પણ ધડકે છે એના માટે કેમ તો કહે છે કે ભલે હું તમારું દિલ હોવ પણ ધડકું છુ બીજા ના દિલ

-gohil viramdevsinh

Read More

શબ્દો નો ચક્રવ્યૂહ...
શબ્દોના ચક્રવ્યૂહ માં હું કૈક એવો ફસાઈ ગયો છું કે મને જ્યાં જોવ છૂ ત્યાં કૈક અલગ જ દેખાઈ છે એક બાજુ લાંબો અને ઊંડો સાગર દેખાઈ છે તો બીજી બાજુ ઉનાળા માં તપતી રેતી અને એક બાજુ ઊંચું આસમાન જ દેખાઈ છે અને નીચે એક નાનકડો માર્ગ એક એવો રસ્તો દેખાઈ છે કે જે ટૂંકો અને અઘરો બહુજ છે પણ હું એ રસ્તો જો એક વાર પાર કરી લવ તો મારી માટે અનેક રસ્તા ઓ ખુલે તેમ છે અને હું તે રસ્તા ને પાર કરીશ જ હું અંત સુધી હાર નહીં મનુ કરણ કે મને મારા ઉપર એટલો વિશ્વાસ છે અને હું તે રસ્તો પાર કરી ને જ રહીશ કારણ કે આ ટૂંકા રસ્તા ને પાર કરીશ એટલે કેટલાય એવા રસ્તા ઓ ખુલશે મારા માટે અને તે જ રસ્તા ઓ મારુ ભવિષ્ય નક્કી કરશે કારણ કે હું આ ટૂંકા અને કઠણ રસ્તા થી હું ડરી જઈશ તો મારું ભવિષ્ય આમ ને આમ અંધારા માં જ રહેશે અને હું કોઈ દિવસ આ અંધારા માં થી બહાર નહીં નીકળી શકું અને બહાર નીકળ્યા પછી મારા માટે ઘણા રસ્તા ઓ છે અને એ રસ્તા ઓ સાથે રોજ એક નવો સુરજ ઉગશે અને મને આગળ જાવા માટે એવો તાકાત અને માનસિક શક્તિ આપશે કે રોજ હું આગળ વધતો રહીશ એટલે રસ્તો ગમ્મે તેટલો ટૂંકો હોઈ પણ તમે તેને પાર કરો પછી જ તમે આગળ આવી શકો અને તમે ડરી ડરી ને રસ્તો કોઈ દિવસ પાર ન કરી શકો અટલ મારો કેહવા નો મતલબ એમ છે કે રસ્તા માં ગમ્મે તેટલા કાંટા ઓ આવે તો પણ અને દૂર કરી ને આગળ જાવ તો જ ખબર પડે કે આગળ રસ્તો કેવો છે એટલે કાંટા ઓ ને દૂર કરો અને આગળ વધો એક નવો રસ્તો અને એક નવો ઉગતો સુરજ તમારી રાહ જોઇને બેઠા છે...🙏

Read More