The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કયારેક કયારેક એવો વિચાર આવે; શું જરૂર છે આ મગજ ચલાવવાની, બસ તું કહે એમ કરતી જાઉ; અને બાકીની જિંદગી જીવતી જાઉ, મજા છે ખુદ ને તને સોંપી દેવામાં; અને તને મારામા સમેટી લેવામા, કોઈ કસર ના રહી જાય તને પ્રેમ કરવામાં; તારી સાથે બાકીની જિંદગી જીવવામાં, તને એક ક્ષણ માટે પણ દૂર ના કરું મારાથી; કેમકે, તુ કોઈ ફરિશ્તાથી ઓછો નથી મારા માટે.❣️
બેઠા બેઠા એક વિચાર આવ્યો, થયું લાવને તારી જિંદગી વિશે કાંઈક લખું, દરરોજ સવારે સુરજ ઉગે એ પહેલાં ઉઠવાની તારી આ આદત; એવું લાગે જાણે કે તારા અને સુરજ વચ્ચે રેસ ના લાગી હોય, ઘરમાં બધાની જરૂરિયાતનું ધ્યાન રાખતી ,બધાના સમય સાચવતી; એવું લાગે જાણે કે તારા અને સમય વચ્ચે રેસ ના લાગી હોય, આખો દિવસ કામ માં ભાગદોડી કરતી રહેતી; એવું લાગે જાણે તને હાઈ કમાન્ડરે કોઈ મિશન પર ના મોકલી હોય, હર એક ઘડી તારા પ્રેમ નો ધોધ બધા પર વરસાવતી રહેતી; એવું લાગે જાણે કે તું કોઈ પ્રેમની દેવી ના હોય, તારા સપનાઓ અને ઈચ્છાઓને મારતી રહેતી; એવું લાગે જાણે કે તું કોઈ ત્યાગની દેવી ના હોય, કદાચ એટલે જ ભગવાન શિવે માઁ પાર્વતીને એમની લગોલગ બેસાડીને, નારી શક્તિને સન્માન આપ્યું હશે. "નારી તું નારાયણી" - DB Note✍
While playing candy crush game, many times we got message of "give up" and again we start the game with the hope to clear the stage this time. Then why we "give up" sometimes and become hopeless in the "game of life"? #Thought of the Day #Alive
લાગણીઓના દરિયામાં ભરતી ઓટ તો આવ્યા કરે, એમ સંબંધ તોડી થોડો દેવાય; ક્યારેક તું રૂઠે હું મનાવું, ક્યારેક હું રૂઠું ને તું મનાવે, એમ સાથ છોડીને ચાલી થોડું જવાય; તાંતણા જેવો એકદમ નાજુક આ સંબંધ, વધુ ખેચીએ તો તૂટી જાય અને ગાંઠ પડે તો ઉકેલવો બહુ મુશ્કેલ હો; સાહેબ, આ "સંબંધ" તો કુમળા છોડ જેવો, એને પ્રેમ રૂપી પાણી અને સમજણ રૂપી ખાતર આપીને ઉછેરવો પડે.
ના હતી દુનિયાદારી ની સમજ, ના હતો સાચા ખોટા નો ભેદ; હું તો મારી એ મસ્તી મા મસ્ત, મને કેમ પડે આ દુનિયાથી ફર્ક? #ખોટું
બાળપણ એ કેવી મજાની અવસ્થા છે! ના મનમાં કોઈ કપટ, ના કોઈ લાલચ, ના તારા મારા ની કોઈ ભાવના, બસ એ ચેહરા પરનું નિર્દોષ હાસ્ય અને ભોળપણ, ભગવાન જો ક્યારેક મને કોઈ એક વચન માંગવાનું કહે તો, એટલું જ માંગીશ કે મારું બાળપણ મને પાછું આપી દો👶
The wrong people always teach you the right lessons.
Surround yourself with the people who uplift you, motivate and inspire you to be the better version of yourself. #uplift
Everyone is unique in the world. I am perfect in my imperfections. Be yourself. #unique
To emerge as pure and kind hearted person, become rebellious for your negative thoughts. #Rebellious
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser