The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દદૅ દરદ આપી પાછા મલમ પણ એ લગાવે છે આગળી ચીધી બીજાને જખમ બતાવે છે. નથી કરી ચાહત કોઈ દિવસ લાગણીથી એમણે છતાં પણ જગત સામે ખેલ વફાનો બતાવે છે. થઈ શું ભુલ મારાથી જો મને ના બતાવે ઈ તો મને શા માટે દુનિયા સામે દોષી બતાવે છે. "નિજ" તારી લગણી સાવ નકામી એને મન છતાં પોતાની મહેફીલમા તને બોલાવે છે. દિપક દવે (નિજ)
મને સમજાવ મા.... હુ બધુ સમજુ છું તુ મને સમજાવ મા.. ખોટી લાગણી કરી તુ મને રિબાવ મા... તુટી જાશે તાતણા લગણીના દુર જવાથી દુર જઈ આ બધું તુ મને સમજાવ મા... રોજ નમક ભરશે પોતાના તે મુકેલા ધાવ પર હવે તો એ ધાવ રુજાવા આવી જા મારા મા... એ મજા લેશે ગજલમા દુ:ખ તારુ વાચી "નિજ"દુઃખ તારું તુ કોઈને બતાવીશ મા.... દિપક દવે (નિજ)
દદૅ દરદ આપી પાછા મલમ પણ એ લગાવે છે આગળી ચીધી બીજાને જખમ બતાવે છે. નથી કરી ચાહત કોઈ દિવસ લાગણીથી એમણે છતાં પણ જગત સામે ખેલ વફાનો બતાવે છે. થઈ શું ભુલ મારાથી જો મને ના બતાવે ઈ તો મને શા માટે દુનિયા સામે દોષી બતાવે છે. "નિજ" તારી લગણી સાવ નકામી એને મન છતાં પણ પોતાની મહેફીલમા મને બોલાવે છે. દિપક દવે (નિજ)
મારા રહસ્યોને મારીથી જુદાના કરો દોસ્તો એમને પણ દદૅ સહન કરવાની ટેવ પડી ગઈ... નારાજ થઈને એ જતા રહ્યા મને રસ્તામા મુકી આજે પણ મને એજ રસ્તે જવાની ટેવ પડી ગઈ... સવારના ઝાકળની જેમ રહ્યા મારી સાથે ધડીભર આજે આંખોને પણ એજ ઝાકળની ટેવ પડી ગઈ.... "નિજ" ઓળખીના શક્યા એમના દગાબાજ દિલને છતાં એ પથ્થર દિલ મનાવવા આવશે ટેવ પડી ગઈ.... દિપક દવે "નિજ"
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser