Quotes by Dhrupa Patel in Bitesapp read free

Dhrupa Patel

Dhrupa Patel

@dhrupapatel4423


दर्द बहुत गहेरा होगा,
जो मुझसे उसको मिला होगा,
पता नहीं कैसे वो मेरे बगैर जिता होगा ?
आज जब वही दर्द मुझे महसूस हुआ है,
तो पता चला है 'धुप्स', कि वो क्युं ,
इतना मुझसे लडा होगा ।

-Dhrupa Patel

Read More

તારા માટેની મારી લાગણી ,
ના વર્ણવી શકાય એટલી છે,
તું માને ના માને ,
તારા માટેની મારી લાગણી,
ના જણાવી શકાય એટલી છે,
તું મહેસૂસ કરી શકે એમ હોય તો ,
મહેસૂસ કરજે મને...
હું રહું ના રહું ' ધુપ્સ '...
મારી લાગણી હંમેશાં રહેશે..

-Dhrupa Patel

Read More

કેટલી લાગણીઓ વહાવી તારી સાથે !
કેટલી યાદો સંગ્રહી છે આપણી તારી સાથે !
એટલે નહીં કે તું મને આમ છોડીને ચાલ્યો જાય ,
'ધુપ્સ' હતું બધું સોપ્યું છે તને ,આમ દગો કરી ના જા ,
મેં એટલે નહતો પ્રેમ કર્યો તારી સાથે...
તું આવી મારી જિંદગીમાં , મારો પરિવાર વિખેરી ચાલ્યો જાય..
મેં તો લાગણીઓ વહાવી છે તારી સાથે !
મેં તો યાદો સંગ્રહી છે આપણી ....
સાથ જનમજનમનો રહે વચને બંધાયા હતાં તારી સાથે
આમ પળમાં વિખેરી ના જા લાગણીનાં બંધન,
વિખરાઈ જશે એ વેલો લાગણીઓનો જેમાં સિંચ્યા છે મે પ્રેમના વાવેતર..
કેટલી લાગણીઓ વહાવી તારી સાથે !
કેટલી યાદો સંગ્રહી છે આપણી તારી સાથે !

-Dhrupa Patel

Read More

વાહહ..રે દુનિયા !!!! શું રીત છે નિરાલી તારી..
કોઈ ને બનાવે મોટો તો કોઈ ને બનાવે નાનો..
જીવન જીવવાની રીત છે કેવી...          
એ દુનિયા તારી રીત છે કેવી?
સપના બતાવી અઢળક તે લોકોને
કોઈ ના કર્યા પૂરાં ને કોઈ ના રાખ્યા અધૂરાં...                   
એ દુનિયા તારી રીત છે કેવી ?
બધાં જ છે એક સમાન તોપણ લોકોમાં કોઈ ધર્મ ના ભેદ કર્યા , કોઇ ને કહ્યા કાળા ધોળા...                    
એ દુનિયા તારી રીત છે કેવી ?
રે દુનિયા ! અહીં મોકલ્યા બધાં ને ખાલી હાથ
તોપણ
કોઈ ને કહ્યા અમીર ને કોઇને ગરીબ..                    
એ દુનિયા તારી રીત છે કેવી?
જીવ બનાવ્યા છે જુદા ને જુદા બનાવ્યા મન
પણ એ દુનિયા કેમ ના કરી એવી કોઈ રીત...                       જ્યાં સૌ કોઇ એક સમાન ?                      
એ દુનિયા તારી રીત છે કેવી?                   

-Dhrupa Patel

Read More

મોડી રાત પછી ફરી સવાર થશે,
જીવનની કાંટાળી કેડી પર ફરી ફૂલ પથરાશે,
કેમ હારી જાઉં આમ અજાણ્યા લોકોથી,
કેમકે ,ખબર છે જાણીતા લોકોની ફરી તાલમેલ થશે,
નથી અજાણતા કરવી કોઈ ગડબડ,
હવે તો સાથ ફરી તારો મળી જશે,
જીવનની કાંટાળી કેડી પર ફરી ફૂલ પથરાશે,
'ધુપ્સ' મોડી રાત પછી ફરી સવાર થશે...

-Dhrupa Patel

Read More

मुश्किल हैं जिना बिना आपके,
यु ही हाथ छोड़ के मत जाना,
कहते थे जान हैं हम आपके,
जान निकाल मत ले जाना ,
अगर जाना हीं हैं तो.. सही वजह बताते जाना ,
यु हीं दिल तोड हाथ मैं ना दे के जाना ,
मुश्किल हैं 'धुप्स' का जीना बिन आपके ।

-Dhrupa Patel

Read More

शीर्षक : - इंतजार
दिल तुटसा गया हैं अब , किसी पर भी भरोसा रहा नहीं ।
तेरा मेरे अंदर विश्वास जगाना , ओर फिर उसी विश्वास को तोड़ना ।
मेरी जिंदगी मैं युं आना अच्छा था , पर ऐसा क्या हुआ कि युं छोड गए ? आज भी वही चोराहे पर खडी हुं , इंतजार तेरा आज भी करती हुं ।
वापस आओगे कि नहीं पता नहीं , पर उम्मीद मैंने आज भी नहीं छोडी हैं ।  
      ✍ ध्रुपा पटेल

Read More

कुछ रिश्ते संभालते संभालते अपने सपने छूट गये,
पता ही नहीं चला कब अपने रूठ गये,
मनाना चाहा बहोत मगर,
पता हीं नहीं चला कब सब छूट गया ।
सबको साथ रखकर चलना चाहा मगर,
पता ही नहीं चला कब सबका साथ छूट गया,
'धुप्स' राहे बहोत मुश्केल थी पता था सबकुछ,
तो क्युं ?
पता ही नहीं चला कब सांस तूट गई।
पता ही नहीं चला कब सांस तूट गुई।

-Dhrupa Patel

Read More