Quotes by ગુજરાતી છોકરી iD... in Bitesapp read free

ગુજરાતી છોકરી iD...

ગુજરાતી છોકરી iD... Matrubharti Verified

@dhartiitaliya5750
(174)

आदणीय देशवासियो,

आपको मेरा सादर प्रणाम,
आप सब मुजे सदियो तक याद रखेने। मेरा जन्म ही ऐसे मनहूस समय पर हुवा है की में जैसे जैसे बड़ा होता गया वैसे वैसे में लोको के लिये खतरा बनता गया।

मेरा जन्म होतेही में ऑस्टेलिया के जंगल मे लगी घातक आग में ४००० मिलियन के अधिक बेजुबान जानवरो के जान लेली।
८ मई, २०२० को विशाखापत्तनम में किंग जॉर्ज अस्पताल के मुर्दाघर में एलजी पॉलीमर्स प्लांट में गैस रिसाव की घटना उसमे ही कई स्थानीय लोको बेहोस हो गई और अस्पताल में १२ लोकों की मोत हो गई।बाद में आया आप सभी जिसकी बजेसे मुजे बहोत पूरा बोलते है ।COVID-19 भारत में २५ मई तक ५३३७ लोगों की मौत खूंखार कोरोनोवायरस से संबंधित बीमारी के कारण हुई है।  भारत में वायरस से १५०,००० से अधिक लोग मारे गए हैं।बाद में २५ मार्च को दुनिया के सबसे बड़ा लॉकडाउन लगवाया गया । २५ मार्च से ले कर ३१ मई तक बढ़ा दिया गया है और इसका मानव जीवन और अर्थव्यवस्था पर कई दुर्बल प्रभाव पड़ा। ओर रहते रहते में आप सभीके प्यारे सितारे सुशांत जी  , इरफान जी और रिशीजी को भी मेने लेलिया। ओर कल की ही MDS  वाले चाचे को भी आप सबके बीचमे नही रखा। ४१ वर्षीय अमेरिकी बास्केटबॉल स्टार और उनकी १३ वर्षीय बेटी गियाना को जब उनका हेलीकॉप्टर कैलाबास, कैलिफ़ोर्निया के पास पहाड़ी क्षेत्र में दुर्घटनाग्रस्त हो गया दोनो मारे गए।

में मानता हूं की हु में बुरा साल आपके लिये,पर मैने ही आपके आपनो से मिलाया,मेने ही आपको आपके अपने कोन है पराया कोन है? उसका अहसास करवाया।आपने बपचप में खेला होगा वही खेल मेने आपको लॉकडाउनके वक्त खेल ने का मोका दिया। आपके अपनो से मिलवाया साथ मे बेथ कर खानेका अच्छा अनुभव करवाया।

अब मेंरा आप से बिदा लेने का वक्त आ गया है। बोहोत गिल्टी फील करता हु की आपका ऐ साल बहोत बुरा गया है। नई उमीद के साथ आपके नया साल बहोत अच्छा बीते ।


                                                  आपका मनहूस साल,
                                                       २०२०

Read More

બસ એક જ ભૂલ.

જીવન અલગ અલગ ઘટનાઓથી ભરેલું છે.સુખ:દુઃખ,ભવિષ્ય-ભૂતકાળ,ઇચ્છા,ક્રોધ,પેલું મારુ આ તારું એવી કેટ-કેટલી દિવસ દરમિયાન આપણી સાથે ઘટનાઓ ઘટે છે.
જીવન નું કયારે પણ અંતિમ લક્ષ્ય ફિક્સ કરીને એને પામવા એટલી બધી પણ ના મેહનત કરવી કે આપણે આપણી વર્તમાન જિંદગી ને માણવાનું જ ભૂલી જાય. એક પછી એક ઈચ્છા પૂરી કરતી રહેવી જોય આજે મારી પાસે સાઇકલ છે તો મારે ઓડી માટે મેહનત કરવાની એમ નહિ પણ પેહલા મારુતિ માટે મેહનત કરવી .ઈચ્છા નું શુ? એતો  દરરોજ બદલાયા કરે પણ એ દરરોજ બદલાતી ઈચ્છા ને પુરી કરવા મેહનત કરવી. એક પછી એક ઈચ્છા પૂરી કરતી રહેવી બસ એક અંતિમ લક્ષ્ય ને પામવા મેહનત ના કરવી પણ જોકે અંતિમ જેવું કંઈ છે જ નહીં કાલે શું થવાનું છે? એતો કોઈને પણ ખબર નથી એટલે જ બસ જિંદગી ને મોજ થી જીવવા ની બસ નાની નાની ઈચ્છા ને પુરી કરવા હસતા મુખે મેહનત કરવી.

જિંદગી એટલી પણ સરળ નથી જેટલી આપડે વિચાર કરિયે સુખદુઃખ નો એક જિંદગી નો અમૂલ્ય હિસ્સો છે જો તમે એ દુઃખ ને હસતા મૂકે સ્વીકાર કરો તો જ જિંદગી જીવવાની ની સાચી મજા છે.

બસ છેલ્લે હસતા રહો , મોજ કરતા રહો.

Read More

જે નસીબ માં છે નહીં હોય તો પણ મળી જશે,
પણ જે નસીબ માં નથી એ પાસે હશે તો પણ જતું રહે છે.

અમૂક કરેલી ભૂલ જિંદગી બગાડી પણ શકે ,
ને અમુક કરેલી ભૂલ જિંદગી સુધારી પણ શકે.

વ્હાલા મમ્મી-પપ્પા,

              જય શ્રી ક્રિષ્ના,કેમ છો?મને પણ સારું છે . તમે તો મને ભૂલી ગયા કેમ પપ્પા સાસરે આવી એટલે ભૂલી જવાની મને ?પપ્પા તમે દવા ટાઈમ પર લેવાનું ભૂલતા નહીં. ને હા,મમ્મી મારા પપ્પા ને ગાજર નો હલવો ભાવે છે તો એ બનાવી આપજો. છોટુ શું કરે છે? ..

              પપ્પા આ ટેકનોલોજી ના જમાના માં આજે મને પત્ર લખવા નું મન થયું. 4×4 ઈંચ ના ડબ્બા ને એક બાજુ મુકીને આજે તમે આપેલી પેન ને એક નાનો કાગળ નો ટુકડો લઈને લખવા બેઠી . હા બોવ જ યાદ આવે છે તમારા બધાની . આ સાસરે જવાનો રીતિ-રિવાજ જ કોને બનાવ્યો? શું આ રીતિ-રિવાજ બદલાવી એતો? પપ્પા તમેં કહેશો નહીં સુધરે હજુ નાની જ રહી,હા પપ્પા હું હજી નાની જ છું પણ તમે મને સાસરે મોકલી ને મોટી કરી દીધી.

         મમ્મી જયારે તું મને સવાર સવાર માં ઉઠાડતી ને કહેતી "ઉઠીજા હવે મોટી થઇ સાસરે જવાનું છે સાસરે આવું નહીં ચાલે,ત્યાં વહેલું ઉઠવું પડશે ત્યાં હું ઉઠાડવા નહીં આવું" તયારે હું હજુ પાંચ મિનિટ હજુ પાંચ મિનિટ કહીને એક કલાક સુતી રેહતી . મમ્મી અત્યારે હું પાંચ વાગ્યા નું એલાર્મ વાગતા ની સાથે જ ઉઠી જાવ છું. કાલેતો હજુ તારી છોકરી જીન્સ પહેરતી આજે સાડી પહેરતી થઈ ગઈ . મમ્મી બોવ જ યાદ આવે છે તારી સાથે નો એ મીઠો ઝગડો વાત માં તારું મને ટોકવું-રોકવું , અહીં તો બધાની ઈચ્છા ને સપના પુરા કરતા કરતા મારી ઈચ્છા ને સપના અધૂરા જ રહી ગયા.


               ભાઈ એ નાસ્તા માટે મારી જોડે ઝગડો કરવો,મારા વાળ ખેંચવા, મારા હાથ ની આંગળી જોડે તારું રમવું બોવ જ યાદ આવે છે . હા ભાઈ હવે તારા પોકેટ માંથી પૈસા ગાયબ નહીં થાય મને ખબર હતી કે તને ખબર છે પૈસા કોણ ગાયબ કરતું તો પણ તું મમ્મી ના કહેતો . મારે ફ્રન્ડ જોડે બહાર જવું હોય તયારે તું જ મમ્મી પપ્પાને માનવી ને મને મુકવા માટે આવતો . ભાઈ યાદ છે એ જયારે કાચ ના ગ્લાસ મારા હાથ માંથી છૂટી ગયા હતા ને બધા કટકે કટકા જઈ ગયા હતા તયારે તે મને મમ્મીથી બચાવી હતી . પણ ભાઈ અહીં કોઈ મને બચાવવા વાળું નહીં . એક ગ્લાસ પડવાની સાથે જ બહાર થી એક અવાજ આવે છે "કેમ હાથ તુટી ગયા છે ? વસ્તુ હાથ માંથી કેમ પડે છે?". જે વાત મેં મમ્મીને નહીં કહી એ વાત હું તને કહેતી . મમ્મી કેહતા હતા કે મારી વિદાય થઈ પછી તું બહાર જતો રહીયો હતો પણ ભાઈ મને ખબર છે તું બધાની સામે ના રડી શકે એટલે તું બહાર જઈ ને રડ્યો છે . ભાઈ મમ્મી પપ્પા નું ધ્યાન રાખજે.


            બસ પપ્પા હવે આનાથી આગળ મારાથી નહીં લખાય   મને ખબર છે જેમ હું રડતા રડતા આ પત્ર લખું છું તેમ જ તમે ને મારા મમ્મી રડતા રડતા આ વાંચી રહીયા . પપ્પા હવે વધારે નહીં પણ આવતા જ મહિના માં. તમારી દીકરી આવે છે તમને મળવા માટે એટલે તમે મારા માટે પેલી રામુકાકા ને પાણીપુરી ને મમ્મી ને કહેજો મારા માટે એના હાથની દાલઢોકલી ખાવી છે હું આવું એટલે એ તૈયાર રાખજો. 


                                                     
                                      તમારી વ્હાલી દીકરી....

               



( સાસરે ગયેલી દીકરી પોતાના પિયર માં પત્ર લખે છે)

Read More

સપનું મારુ પણ હતું,
જે મારી જેમ તૂટી ગયું.

દેશભક્ત કા તાત્પર્ય દેશ કી સેવા કરના ઓર પ્યાર બાટના હોતા હે...

સચ્ચી દેશભક્તિ ઓ નહીં હે જો હમે સ્કૂલ ઓર કોલજો મેં સિખાય જાતી હે.. માફ કીજીયગા મેં સચ્ચી દેશભક્તિ ઉસે ભી નહીં કહેતી હું. સિનેમા ઘરોમે કઠપૂતળી ભાતી રાષ્ટ્ર ગીત કે ગાન ને ખડે રેહના..
52 સેકેન્ડ રાષ્ટ્ર ગીત કે માન મેં ખડે રેહના ક્યાં આપ ઉસે દેશભક્તિ માનેગે?????

તો કહા દેખી એસી દેશ ભક્તિ જહાં એક છોટા બચ્ચા પઢાઈ કરીને કી ઉંમર મેં પેટ કી પીડા કો મિટા ને કે લઈએ ટ્રાફિક સિગ્નલ પર નંગે પાવ મેં બીના કાપડો મેં તિરંગા બેચરહા હોતા હે??

કહાદેખી એસી દેશભક્તિ એક બેટા હી અપને માબાપ કો વૃધશ્રમ કી ચોખત દિખાતા હે..આબાદ હોતી હે ઓ દેશભક્તિ કિસાન અપને ખેત કી ફસલ કો આગ લગાકાર આત્મહત્યા કર લેતા હે....

વિલુપ હોતી નઝર આતી હે મુજે ઓ દેશભક્તિ હમારે સમાજ કે કુછ લોગ સંસદ કી કાર્યવાહીકો ભંગ કરીને મેં હિસ્સા લે રહેહે..

પર મેરે માન ને મેં સચ્ચે દેશભક્તિ ઓ નહીં હે. ઈમાનદારી છે કિયા હુવા હર એક કામ દેશ કે લઈએ દેશભક્ત બનજાતા હે.


જેસે કી આપ કહી બહાર ઘુમને ગઈ આપને ચિપસ ખાઈ ઓર ઉસકા રેપર આપને કાચરાપેટી કે ડબ્બે મેં ડાલા તો આપ હે દેશભક્ત ....દુઃખ કી બાત યે હૈ કી  કહી કહી પે લોગો કે અંદર જરા સી ભી દેશભક્તિ નજર નહીં આતી....

આપકે આંખ કે સામને કુછ ગલત હો રહાહે ઓર આપ ઉસ ગલત હોતે હુવે રુકવાનેકી કોશિશ કરતે હો તો આપ સહી માયાને મેં હે દેશભક્ત..

અગર આપ અપને મનમેં લાલ રંગ હિંદુકા હારા રંગ મુસલમાન કા યે ભાવના નહીં રખતે હૈ તો આપ હૈ સચ્ચે દેશભક્ત...ક્યૂકી આપ સભી કો પતા હી હૈ કી જાતિવાદ ઔર ધર્મ કાા કીડા  હમારે દેશ કો ધીરે ધીરે નિગલતા જા રહા હૈ કુદરત ને  હમ સભી કો એક જૈસા બનાકર હી ભેજા હૈ હમારે ખૂન કા રંગ ભી લાલ હૈ  ફિર યે કૌન  હૈ જો  હમે જાતિ ધર્મ કા પાઠ પડા રહા હૈ??

દેશભક્તિ દેખની હોતો હમારી સરહદ પર જાકે દેખો ...

કિસી ફોજી ને કહા થા હોળી ઓર દિવાલી સરહદ પર મનાલેગે,
દેશકે લિયે ખુદકો મિટા લેંગે,
હમારે દેશવાસીઓ કો મિલે તાજી રોટી ,
હમારા ક્યાં હે?? હમતો સુખિભી ખા લેનગે...


( મારા ફોન ના કિયબોડ માં હિન્દી નો પ્રોબ્લેમ છે એટલે ગુજરાતી માં લખ્યું )

Read More

પપ્પા આ કન્યાદાન જરૂરી છે??

પપ્પા હું થોડીના વસ્તુુ છું જો તમે મને આમજ દાન કરશો!!!
હું તમારા દિલ નો એક ટુકડો છું . પપ્પા યાદ છે જયારે મેં ફર્સ્ટ ટાઈમ  પેલી કાચી પાકી રોટી બનાવી હતી તયારે મમ્મી મને ખીજાઈ હતી ને કહેતી હતી કે " હવે તો સાસરે જવાનું છે રસોઈ બનાવતા નથી આવડતું!" , તયારે પપ્પા તમે જ કહીયું હતું ને હું મારા થી કયારે પણ અલગ નહીં કરું ને તમે જ મારી પેહલી કાચી પાકી રોટી ખાધી હતી.. તો પપ્પા આજે કેમ મારા કન્યાદાન ની તૈયાર ......??

હું ને ભાઈ જયારે વાત વાત માં ઝગડો કરતા તયારે તમે મારા જ સપોર્ટ માં હતા . તો આજે કેમ તમારા થી અલગ કરવા માટે   બધા સબંધી ને તમે પૂછો કોઈ સારો છોકરો ધ્યાન માં હોય તો કહેજો . ના પપ્પા મારે નથી જવું  તમારા બધા થી દૂર .

ક્યાં બાપ ને એની દીકરી એને બોજ લાગતી હશે એટલે એને એની દીકરી ને બીજા ઘરે મોકલી . પણ પછી બધાએ આ તો રિવાજ જ બનાવી નાખ્યો.. શું પપ્પા આપણે આ રિવાજ  બદલીએ તો...??? ના પપ્પા હું આ રિવાજ ને નથી માનતી.

પપ્પા ક્યાં શાસ્ત્રો માં લખ્યું છે કે દીકરી ને ઘર છોડવું પડે???  પોતાનાથી જ અલગ થવાનું ?? 

Read More

મુશ્કેલી તારી જિંદગી માં પણ છે તો પણ તું મને હસતા મુખે પૂછે છે કે કાંઈ મુશ્કેલી તો નથી ને ? હોય તો મને કહેજે બસ તું એટલું કહે છે એટલે જ તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે.

#મુશ્કેલ

Read More