The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જ્યારે જ્યારે એ પાસે હોય ત્યારે હજુ મન માનતું નહિ કે,અમે નઈ સાથે યાતો અમે સાથે નથી રેહવના પણ હકીકત તો એ જ હતી કે અમે સાથે હતા જ નઈ, હજુ એના આવવાથી એ જ મારું શરમાવું , એની આવવાની રાહ જોવી , કાશ એ મારી સામે જોવાની મારી ચાહ , જે પૂરી થતી જ નથી.. કે બસ તું સાથે જ રહે એવા સપના જ ના પૂરા થવાના વિચાર થી પણ મન દુઃખાઈ પણ છોડ ને ,એટલા વરસે બસ એમ જ થઈ કે રોકાઈ જાને મારી સાથે , આમ આવ જાવ ના કર મારી જીન્દગી માં ...... એક તરફી...
આજકાલ માં લોકો પણ બોવ અજીબ છે, પેલાં જ્યારે આપન ને એમની આદત ના હોય ત્યારે ઘુસ મારી ને આપની લાઈફ માં enter થાઈ,પછી એમની આદત લાગી જાય એટલે બધા બંધન તોડી ને exit થાઈ......
મારું આ લખવાનું છુટી ગયું હતું ક્યાંક ખુણા માં જ્યાર થી છોડી તુ મને ગયો ,સાચવી એ લખવાના ખુણા એ મને હવે દોષ દવ છું એ ખુણા ને ,કેમ તુ મને આટલી પકડી રાખે છે એક પેન અને પેપર સાથે ત્યારે ખુણા એ કીધું કે તુ પડી ના જાય ને એટલે..... સહારો આપવા.....
કહાની કઈ એવી હતી કે એના બધા પાના માં તુ તુ અને તુ જ હતો..... પછી એક દિવસ એમાં ભરોસા નામ નું પનું ફરી ગયું ..... ખાલી વાત.......
ઓય, સાંભળ તારી આ ' ના ' ને હું હા સમજુ,તો વાંધો તો નથી ને, અને ,મારી આ થોડી લખવા ની આદત માં થોડો તને લખું તો વાંધો તો નથી ને...... મારી આ લખવાની આદત તારા લીધે હતી , જે તારા ગયા પછી , જેમ મૌસમ મને તારી યાદ અપાવે એમ આ પેન અને ડાયરી ખોલુ છું , તો શું એ મારી આદત સારી નથી..........
આજ નો પ્રશ્ન કે જિંદગી ક્યા સુધી કમ્પ્રોમાઈઝ કરવી જોઈએ ??? તો જ્યારે તમે ખુદ થી જ દૂર થતાં હોવ એવું લાગવા લાગે , કે હું કોણ છું એવુ સમજતા જ થોડી વાર લાગવા લાગે બસ ત્યાં જ જિંદગી ને કમ્પ્રોમાઈજ કરતી બંધ કરી દેવી જોઈએ ......
કોઈ ની પાછળ એટલું પણ ના ભાગવુ કે એ બ્રેક મારે ને આપણે પડી જઈએ......
આંખે ચુરાને સે ક્યા હોગા ,કભી તો સચ્ચાઈ દેખની હી હે....
મંઝિલ ને પામવા માટે પહેલુ પગલું એકલા માડવું પડે છે... અને એ માંડ્યા પછી કોઈ રોકી નઈ સકે તમને .....
kya kuch nahi karte log pyar Mai ,hm to fir bhi nashe Mai the ....
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser