ઓય, સાંભળ
તારી આ ' ના ' ને હું હા સમજુ,તો વાંધો તો નથી ને,
અને ,મારી આ થોડી લખવા ની આદત માં થોડો તને લખું તો વાંધો તો નથી ને......
મારી આ લખવાની આદત તારા લીધે હતી , જે તારા ગયા પછી , જેમ મૌસમ મને તારી યાદ અપાવે એમ આ પેન અને ડાયરી ખોલુ છું , તો શું એ મારી આદત સારી નથી..........