Quotes by Dhananjay Ramanuj in Bitesapp read free

Dhananjay Ramanuj

Dhananjay Ramanuj

@dhananjayramanuj131e


મળે ઝીંદગી ને એક જ વાત કેવા માંગુ છે.
એ ઝીંદગી એટલું પણ ખબર વર્તન ના કર
અમે ક્યાં તારી ઝીંદગી માં પાછા આવા ના છે .

Read More

કોઈ પુછશે ઘરે કે કેમ
કરતા પલડીયા હતા ??
કહીશું કે રસ્તા માં ભીના
નયન માળીયા હતા....

ચાલો થોડું પોતા ની જાત ને
એપ્રિલ ફૂલ બનાવી લઈ
અધૂરી ઈચ્છા પૂરી થઈ અમે
માની લઈ અને
આપણા દિલ ને એપ્રિલ ફૂલ
બનવી યે

Read More

લગ્ન એ બે ફૂલ અને એક સુગંધ ની વાત છે.
લગ્ન એ બે નયન અને એક નજર ની વાત છે.
લગ્ન એ બે નીંદર અને એક સપનાં ની વાત છે.
લગ્ન એ બે સાધના અને એક સિદ્ધિ ની વાત છે.
લગ્ન એ બે મન અને એક વિચાર ની વાત છે.
લગ્ન એ બે જીવ અને એક જીવન ની વાત છે.
લગ્ન એ કવિ,કવિયેત્રી અને એક કવિતા ની વાત છે .

Read More

હું મારા એક શબ્દ નું માંગુ લઈ ને આવું છું ....
તું તારી એક ગઝલ કુંવારી રાખજે ....

જિંદગી ની કસોટી ના
કોઈ ગુણાંક નથી હોતા
સાહેબ ,
કોઈ તમને દિલ થી યાદ કરે એટલે
સમજી લેવા નું કે તમે પાસ થઈ ગયા

Read More

લાગણી એટલે શું ?
સમજો તો ભાવના છે,
કરો તો મશ્કરી છે,
રમો તો ખેલ છે,
રાખો તો વિશ્વાસ છે,
લો તો શ્વાસ છે,
રચો તો સંસાર છે,
નિભાવો તો જીવન છે...!!!!

Read More

बैठा जाता हुई मीटी पे अकसर कुयूकी मुँहजे मेरी औकाद अच्छी लगती है।
में समंदर से सीख है जीने का तरीका। चुप चपसे बहाना ओर अपनी मौज में रह ना।
एक घड़ी खरीद कर हाथ मे क्या बाध ली मे ने ।
ये वक्त तो पीछे ही पड़ गया मेरे।
सोचा था एक धर बनकर आराम से बैठु गया ।
पर घर की ज़रूरतो ने मुसाफिर बना डाला।
एक सवेरा था मुस्कुरा उठा करते थे ।
एक तो बिना मुस्कुरा ये ही शाम हो जाती है।
लोगों कहते है मुस्कुराते बोहत है आप । उनको क्या बातये अपना दर्द छुपा ते ।
लापरवा हु में लेकिन सब की परवा करता हु ।
मेधी मेधी से धड़ी पहली मेने पर ये वक्त न चला में हिसाब से।

Read More

पानी की प्यास लगी थी। लेकिन पानी मे ज़हर था।
न पीते तो भी मर जाते । ओर पीते तो भी मर जाते।
बस है दो मसले ज़िन्दगी भर न हाल हुई।
वक्त ने कहा काश ओर थोड़ा सबर होता।
ओर सबर ने कहा काश ओर वक्त होता
सुबह सुबह निकलता हु काम ने की लिए साहब
आराम कमाने निकलता हु ।आराम छोड़ कर ।

Read More