Quotes by Desai Mavji in Bitesapp read free

Desai Mavji

Desai Mavji

@desaimavji3523


आज फिर "गुजरात मॉडल" चर्चाओं में है। वडोदरा जिले में मही नदी पर बना पुल अचानक ढह गया। हादसे नौ लोगों की मौत और छह लोगों के घायल होने की खबर है। ऐसी घटनाओं की जांच के आदेश तुरंत दे दिए जाते हैं। लेकिन नतीजा क्या निकलता है, पता नहीं!

Read More

जज़्बात अलग है पर बात तो एक हे!
उसे मां काहूं या भगवान बात तो एक है!

मां और उसका प्यार
दोनों में चमक अपार
हीरे की क्या आवश्यकता
मां ही मेरा अमूल्य उपहार।
Mom is God

Read More

हारे हुए लोग क्या ख्वाब देखेंगे!
वह सोते ही ऐसे हे जैसे मर जाते हैं!
(Few people will understand.)

રડ્યો મેહુલીયો છેલ્લા બે દિવસ,
એવો તો મુસળધાર..!
પરણી ગઈ આખરે વસુધરા,
લીલુ પાનેતર ઓઢીને...!

હરિભરી હરિયાળી અમારે,
ને હારે નદીયુંના ખખળતા નીર!
ડાલામથા ભેગા પીએ પાણ,
એ સાવજો તણી અમારી ગીર!
🖋️
desai mavji

Read More

" એ નહીં આવે વરસાદમાં..!! "

એ નહીં આવે કદી વરસાદમાં,
આગ લાગી ગઈ સખી વરસાદમાં.

કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં.

એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં.

દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં.

છે તગઝ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’
શાયરી દુલ્હન બની વરસાદમાં..!!
🖋️
" અદી મિરઝા "

- ગુઝારીશ-એ-ગઝલ

Read More

કરકે યુ સમય કો બરબાદ ઉદાસ બેઠા હૈ 🪑,
કલ તક થા ઔરો કે સાથ આજ ખુદકે સાથ બેસતે હૈ,
જો ખોયા જો પયા થી ખુદકી હી ગલતી 😢
દિલ મેં લિયા બસ ઉસી કા અહેસાસ બેઠે હૈ,
ચાહત થી MAA કી કુછ બનુગા મેં 😔
આજ ભી દિલ મેં લિયા યે ખ્વાબ બેઠે હૈ
હજારો લોક એસે બેઠે હે...આજ કી તેમનામેં

Read More

ज़िंदगी छीन ले बख़्शी हुई दौलत अपनी
तू ने ख़्वाबों के सिवा मुझ को दिया भी क्या है

અષાઢી સાજના અંબર ગાજે...

આષાઢી સાંજનાં અંબર ગાજે;
અંબર ગાજે,મેઘાડમ્બર ગાજે !—આષાઢી

માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—આષાઢી

ગરવા ગોવાળિઆના પાવા વાગે
પાવા વાગે,સૂતાં જંગલ જાગે —આષાઢી

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે—આષાઢી

ભાભીની રાતીચોળ ચુંદડ ભીંજે,
ચુંદડભીંજે, ખોળે બેટો રીઝે.—આષાઢી

આષાઢી સાંજનાં અંબર ગાજે,
અંબર ગાજે મેઘાડમ્બર ગાજે !—આષાઢી


~🖋️ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી

Read More

બંધ કબાટમાં પુસ્તકે
કરી આત્મહત્યા.
એને
ચિઠ્ઠીમાં લખ્યું
મોબાઈલ ના ત્રાસથી