The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
तूटा हुवा कांच और बिखरा हुआ दिल हमेशा जख्म देते है,,, -Chavda Payal
Happy Guru purnima તમારૂ દિવ્યમય જ્ઞાન મને હંમેશા પ્રકાશિત કરે છે, તમારો હસતો ચહેરો મને આનંદિત બનાવે છે , તમારું કોમળ હૃદય મને પ્રેમાળ બનાવે છે , તમારી નિખાલસતા મને સાદગી શીખવાડે છે ,તમારું જીવન ચરિત્ર મારું જીવન બનાવે છે. તમારૂ વ્યક્તિત્વ હંમેશા પૂર્ણિમાના ચન્દ્ર જેવુ ચમકતું રહે તેવી શુભેચ્છા..... -Chavda Payal
ડુબતા માણસને તરતાં નથી શીખવાડવું પડતું. -Chavda Payal
हर एक शाम सुबह का पैगाम लेकर आती है,, -Chavda Payal
गुजरते वक्त के साथ बहुत कुछ गुजर गया कुछ लोग चले गए और बस यादों का सहारा रह गया. -Chavda Payal
Dear Di Thank You... શબ્દોથી ન કહી શકાય એવી લાગણી હું શબ્દોમાં વ્યક્ત કરવા માંગુ છું .. ઘણી બધી કહાની છે આપણી પરંતુ એમને હું સંક્ષિપ્તમાં વ્યક્ત કરવા માગું છું... માન્યુ કે સંબંધ લોહીના નથી પરંતુ પ્રેમ અને લાગણી ના છે આ સ્નેહ ભર્યા સંબંધને હું મારી કહાની માં વ્યક્ત કરવા માંગુ છું... હંમેશા સાથ આપનાર અને મોટી બહેન ની મારફત જીવનની રાહ બતાવનાર વ્યક્તિ એટલે રિદ્ધિ ચૌહાણ.. એમની પોસ્ટ તો મેનેજરની છે . પરંતુ હંમેશા ડાઉન ટુ અર્થ રહેનાર પર્સનાલિટી એટલે રિદ્ધિ ચૌહાણ .. હંમેશા હસીને બોલાવું હળવાસ થી સમજાવું અને જરૂર પડે ખીજાવુ . મારા જીવનના ક્ષણે ક્ષણ માં મને આગળ વધારનાર અને જરૂર પડ્યે પ્રેમથી હગ કરીને સમજાવનાર મારી પ્રિય બહેન એટલે રીધિ ચોહાણ.. ઘણા બધા તહેવારો નું સેલિબ્રેશન સાથે કરી ખુબ મજા કરાવે ખૂબ એન્જોયમેન્ટ આપે what is life ના પાઠ ભણાવે અને ઘણું બધું શીખવા જેવું વ્યક્તિત્વ ..અને મારા જીવનનુ રોલ મોડલ બની જનાર પાત્ર એટલે ચૌહાણ.. હંમેશા સેટ બેકમાં સાથ આપનાર અને પોતાની પાસે બેસાડી વહાલથી સમજાવા નુ હુન્નર સ્માર્ટ વર્ક અને કામ પ્રત્યેની લોયાલીટી આવી ઘણી બધી કોલેટી તેમનામાં ખૂબ છે . અને સંબંધોને સાચવવા ની સાચી કળા જાણનાર વ્યક્તિત્વ એટલે રિદ્ધિ ચૌહાણ... કહેવું તો ઘણુ બધું છે એમને મારે પણ શબ્દો નથી લાગણીને વ્યક્ત કરવા માટેના તોપણ શબ્દમાં ન કહી શકાય તેવી લાગણીને શબ્દોમાં વ્યક્ત કરી છે. મારા જીવનની ટીચર સમાન વ્યક્તિ એટલે રિધ્ધી ચૌહાણ ટિચર સ્કુલમાં શીખવે પરંતુ રિદ્ધિ દિ મને પ્રોફેશનલ બનતા શીખવે, પૈસા કમાવ શીખવે, અને સારા એમ્પ્લોય કેવી રીતે બનવું તેમના પાઠ ભણાવે તેથી જ મારી પ્રોફેશનલ ટીચર એટલે રીધિ ચૌહાણ. thank you so much di for everything 🥰 and love you lots. 🥰
हम ने सपनो के सहारे पूरी जिंदगी सवारी है हर एक वो सपना जो मुझे मेरी मंजिल के और लेके जाता है वो सपन ने को देख में ने उसको जिया है।क्युकी मेने मेरे सपनो के सहारे मेरी जिंदगी सवारी है। -Chavda Payal
भीड़ मे इंसान अकेला हो चला ना जाने ये कोनसा दोर है जहा इंसान खुद से दूर हो चला ! -Chavda Payal
માનવી ના જીવન નો અરીસો એટલે હદય સંવેદના નો ખજાનો અને લાગણી નો વહેતો દરીયો એટલે હદય પ્રેમ પ્રકરણ ની પાઠ્ય પુસ્તક અને હુંફ નો અહેસાસ એટલે હદય -Chavda Payal
પ્રકૃતિ તારા પ્રેમ માં ખબર નહિ કેમ પડિ જવાય છે -Chavda Payal
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser