The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Dear મમ્મી... કેમ છે તું? કંઈ જોઈઅે તને? આ પૂછવાનું ઘણીવાર મારાથી રહી ગયું... વ્યાજબી જીવન જીવવાની ચાહ માં, તારા ખોળે માથું મૂકવાનું જ રહી ગયું... ગુસ્સાનો તાવ ઘણીવાર તારા પર કાઢીને, તારી લાગણીને તો સમજવાનું જ રહી ગયું... દુઃખમાં મારા આંસુઓ તારા પાલવે લુછીને, તારી આંખોની ભીનાશ પારખવાનું જ રહી ગયું... દેશ-વિદેશના સંગીત પર મોજથી ઝુમીને, તારા હાલરડા ની ધુન સાંભળવાનું જ રહી ગયું... આ બધી ભૂલચૂક માફ કરજે મમ્મી કારણ... ખુદને એક નવી ઓળખ આપવા માટે, મારું મારાથી તારું થવાનું જ રહી ગયું...!!
અગણિત નહોતી ખુશીઓ , એટલે ક્ષણો ને ગણતા શીખી લીધું.... ના વરસ્યો કદી વરસાદ ધોધમાર, એટલે ટીપે ટીપે પલળતાં શીખી લીધું....
કેટલીક ઇચ્છાઓ ક્યારેય પૂરી નથી થતી.... માત્ર અધુરી ઈચ્છાઓ બનીને દિલમાં રહી જાય છે, પૂરું તો માત્ર જીવન થાય છે.... કેટલાકનું મરજીથી તો કેટલાકનું મજબૂરીથી..!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser