The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પાણી માં પડેલા તેલના ટીપાને સંપર્ક કહેવાય...!જ્યારે.. પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય તસવીરમાં નહીં પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા કહેવાય.
शिकायतो की पाई पाई जोड़ कर रखी थी मैंने | दोस्त ने गले लगा कर सारा हिसाब बिगाड़ दिया |
तू दौड़ में अव्वल आये ये ज़रूरी नहीं, तू सबको पीछे छोड़ दे ये भी ज़रूरी नहीं। ज़रूरी है तेरा दौड़ में शामिल होना, ज़रूरी है तेरा गिर कर फिर से खड़े होना। ज़िन्दगी में इम्तिहान बहुत होंगे, आज जो आगे हैं कल तेरे पीछे होंगे। बस तू चलना मत छोड़ना, बस तू लड़ना मत छोड़ना !!! कुछ रिश्ते हैं..... इसलिए चुप हैं..... कुछ चुप हैं..... इसलिए रिश्ते हैं.....!. कद बढ़ा नहीं करते , ऐड़ियां उठाने से, उचाइयां तो मिलती हैं , सर झुकाने से.......
Relationship is like honey do not compare with money It is not a collection of art it is selection of hearts
કોઈ ને સારુ કહેવા મા મજા છે...!! કોઈ ને સાચુ કહેવા મા મજા છે...!! પણ કીધા વગર બધુ સમજી જાય તેની...!! સાથે રહેવામા અલગ જ મજા છે...!!
Dedicated to all retired respected competriots હા.. હું પ્રેમ કરું છું મારી વધી રહેલી ઉમર ને, ગમી રહ્યું છે શાણપણ, તો યે શરારત હું કરું છું. કેટલીક જવાબદારીથી મુક્ત થઈ ચૂકયૌ છું, બની બેફિકર મારી માટે હવે હું જીવું છું. શુ વિચારશે કોઈ એની હવે પરવાહ નથી, શુ કરવું છે હાંસિલ એ હવે સમજી લીધું છે. જીવી રહયો છું મરજી મુજબ ને ખૂબ મોજથી, શોખને પાંખો આપી આભ માં ઊંચે ઊંડું છું. સફેદી વાળમાં આછી અને કરચલી ચહેરે થોડી, મારા સૌંદર્ય ને જાણે વધારે ખીલવી રહ્યું છે. જીવું છું સ્વમાનભેર અને છું પ્રિય મિત્રોમાં, બસ આટલી સંપત્તિથી શ્રીમંતાઈ ને પોષતો રહું છું...
A clay pot with honey will always be ranked higher than a golden pot having poison. It's is not the outer glamour but the inner virtues that make us valuable....
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser