Quotes by Ankesh Baria in Bitesapp read free

Ankesh Baria

Ankesh Baria

@ankeshbaria10gmail.com4698


अक्सर बया करते है,
हरकोई मोहब्बत के नाम।
कहते हैं छोड़ के गया हरकोइ,
मोहब्बत के नाम।
फिर भी देखने को मिलता है....आज भी कलयुग,
सतयुग के नाम।
क्योंकि......

मैंने तो देखी है करीब से सच्चाई,
मेरे दोस्त के नाम।
हमें तो नशा दोस्ती का जो है..।
इसलिये, दो लब्ज़ दोस्ती के नाम।

Read More

डर डर के जीना....
क्या जीना होता है,
जीना है तो सिधर्थ से जीयोना।
मर मर के क्या जीना!

કોને કહ્યું કે જિંદગી હર્ષથી નાં જીવાય,
બાળપણ વીતેલી યાદો ને એકવાર તાજી તો કરી જુઓ!

બાળપણ ની મીઠી યાદો તો ઘણી હશે,
પણ એ યાદોમાં મારી એ ક્ષણ યાદગાર બની ગઈ!

નાચ બતાવે મોર, એ નજરાણો હરકોઈએ નિહાળ્યો,
હાથમાં ચકરડી લઈ ફરતો નજરાણો,
મારી વીતેલી ક્ષણોમાં મે જોયો.
#ankesh .baria

Read More

ચંદ્રમાં વિનાની રાત

અંધારી રાત ની મધુર રાત્રિ,
આકાશ પણ જાણે શ્વેત,
વરસાદ ની ખુશ્બૂ ભરી રાત,
તોય આખાશ માં એકેય વાદળી નઈ.
ચંદ્રમાનું તો આગમન જ ક્યાંથી
એતો નવવધૂ પેઠે ઘૂંઘટ ભીતર સમાંણો,
આકાશમાં તો બસ તારાઓ જ
એ પણ કંઈ આગિયાની માફક ટમટમતા,
આવી રાત્રિ માં નાં ચંદ્રમાં, નાં વાદળી,
ખુલ્લા ગગન સમીપે શ્વેત વિહગ ફરકતું.
શાંત ઝરુખે કાળ સમીપે ઠળતી રાત્રિમાં,
આકાશે બ્રહ્માસ્ત્ર પેઠે ખરતો તારો નજરે ચડ્યો,
એ જોઈ પૂર્વજ કિદી વાત તાજી થઈ,
બંધ નયને વિશ માગે પુરી થાય,
ત્યાંતો મુજ મુખે મધુર સ્મિથ પ્રસર્યું,
ને વિચાર સાથે પ્રશ્ન થયો કોનાં માટે માંગુ!!

Read More

"વ્યોમ સરે મધ્યાને નીકળેલો ભાનું
કિરણો પેઠે વસુધા ભીતર સમાણો
પાનખર નો એ મધુર સમીર,
પવનનો મધુર નિનાદ તો,
મારા કાન માં કઈ એમ ગુંજતા હતા,
કે જાણે બાજુમાં બેઠેલી પ્રિયતમા નો અવાજ
પાનખર નો વાતો શીતળ પવન
મારા કાયને કાંઈ એમ સ્પર્શ્યો ,
જાણે પ્રેમિકાનો હાથ હોય એમ."

Read More

"કોઈના દિલની આરજુનો સાર જીંદગી છે,
તું માન કે ન માન માત્ર પ્યાર જીંદગી.

કંટકની જિંદગી ને છતાં એ ખુમાર છે,
ફૂલોની જેમ અમને ખટકતાં ન આવડ્યું,"

Read More