Quotes by Anamika in Bitesapp read free

Anamika

Anamika

@anamika6183
(17)

રામાયણ હોય કે પછી મહાભારત સર્વત્ર છે,"સ્ત્રી સ્વાભિમાન ની વાત'.

સમય ના તાંતણા છે આપની દુરતા કે નિકટતા શુ ફેર પડે...


સામાન્યપણે સમય ના તાંતણા કોઈ મીઠી યાદ કે પછી કોઈ મુલાકાત ના સંધર્ભ માં લેવા માં આવે છે કહેવાય છે ને 'બાર ગાવે બોલી બદલાય'એવી જ રિતે દરેક વ્યક્તિ પોતાના ના વાંચન પર એના નિશ્ચિત પ્રતિભાવ આપે છે.કવિ કે લેખક કઈક કહે ને વાચક એનો અર્થ અલગ લે એ સ્વભાવિક છે. સમય ના તાંતણા છે આપની વચ્ચે દુરતા કે નિકટતા સુ ફેર પડે,એ યથાર્થ રૂપે સંબન્ધ માં વિશ્વાસ નો ભાવ પ્રગટ કરે છે,જેમ કોઈ ઈમારત બનાવવા માટે પાયો મજબૂત હોવો જોઈએ એમ સબન્ધઓ ને આમ મુજબૂત રાખવા વિશ્વાનામી પાયો મજબૂત રાખવો પડે.જ્યારે જયા આ પાયા મજબૂત નું સ્થાન હોય ત્યાં કોઈ સવાલ કે પછી જવાબ ની શકયતા રહેતી ન
નથી,ત્યાં કોઈ પરિસ્થિતિને વર્ણવા કોઈ વાચા ની જરૃર હોતી નથી.ફક્ત ત્યાં રહેલો વિશ્વાસ એક એક અણમોલ સમય ને તાંતણે બંધાયેલો છે.જે જીવન માં ટેકા રૂપી કામ કરે છે અને જ્યાં આ ટેકા સબન્ધઓ માં સ્થાપિત હોય ત્યાં દુરતા નિકટતા અસર કરતી નહિ. એ ભાવ જાણતા કે અનુભવતા વાર લાગે છે, પણ એ ભાવ તૂટવા માટે એક ક્ષણ માત્ર જ ઘણું છે . માણસ એક કાચ ઘર જેવો છે કેમ એ જેવો વ્યવહાર કરશે એવો જ એને જગત આખું લાગશે. આપણા ધર્મગ્રંથ માં પણ કેહવામાં આવ્યું કે જગત માં કોઈ વ્યક્તિ માટે ના તારણો અથવા વિચારો એના પ્રત્યે સારા અથવા ખરાબ પણ હોય શકે છે પણ એ એના પ્રત્યે નો ભાવ પ્રગટ કરે છે.. વિશ્વાસ એ કાચ ના વાસણ જેવુ છે, જો ધ્યાન નહિ આપવામાં આવે તો તુટી ને કટકા થઈ જશે.હાલ ના સમય માં લોકો ભાગદોડ ની જીવનશેલી ગુંચવાતા જાય છે, ને સમય ના ચકડોળ માં ફસાતા આ સમય માં સબન્ધઓ માં આવતી અટકળો ને નજરઅંદાજ કરે છે,અને પછી એજ પ્રશ્નો ના જવાબ આપવા સમય પર સક્ષમ નહિ રહી શકતા અને આખરે જીવન માં કંટાળો છે એવો શબ્દ પ્રવેશે છે.પણ બધા લોકો સરખાં નથી હોતા ઘણા લોકો સમય ના વહેણ માં વહી નહિ જતા પણ સમય સાથે સબન્ધઓ ને સાચવી રાખે છે.જીવન માં થોડિક ફિલોસોફી ને જાણી લે તો રંગહીન જીવન માં રંગોત્સવ જોય શકે .

Read More

આપણી પસંદ અલગ છે એવું આપણે વારંવાર વીચાર્યે છીએ...બરોબર ..પણ આપણી પસંદ ના મહત્તમ વિશે અથવા સા માટે એ આપણી પસંદ છે એ કોઈ દિવસ વિચાર્યું છે ખરી?? કે પછી કોઈ ગાડરિયા પ્રવાહ માં વહી ને આપણી પસંદ બનાવી છે.દુનિયા માં કોઈ નિશ્ચિત વસ્તુ પાછળ કોઈ નિશ્ચિત તથ્ય હોય જ છે એ તો ખરું છે. હાલ ઘણા યુવાવર્ગ ની પસન્દગી ની લિસ્ટ ઘણી લાંબી છે પણ એ સા માટે પસંદ છે એનાથી એ લોકો તો અળગા જ છે...
"ઢળતો સૂરજ"
ઢળતા સૂરજ ને જોવું એ બધા ને ગમેં પણ એ ઢળતો સૂરજ તમને સુ શીખવે છે એ વાત પર કયારેય ધ્યાન જ ન આપ્યું .કે એનું પણ કંઈક આગવું મહત્તમ હશે .એ ખરા બપોર ના એ આંખે અંજાય જાય એવા પીળા રંગ રંગાયા પછી જયારે એ સૂરજ સાંજે કેસરી રંગ ની ચાદર ઓઢે છે એ દ્રશય જ આહલાદક છે.અને એ સાંજ અને રાત્રી ની વચગાળા માં એ ઢળતા સૂરજ જોય એ દિવસભર ની આશા નિરાશા ,હાર જીત એ પીળા રંગ માંથી રૂપાંતરિત થઈ ને કેસરી બની મન ને શાંત પાડે છે. અને એ દિવસ ના અનેક પડકરો માંથી લડી ને કાલ વળી એજ સૂરજ ના કિરણો સાથે ફરી લડી લેવાની આશ જગાડે છે. અને આખરે એ રાત્રી ની એ ઠંડક દિવસ ના દરમિયાન ના થાક ને ઉતારે છે.😇

Read More

जो रह गया अधुरा उसे पुरा कर लिजिये,
जिंदगी मे जिंदगी से ही दोस्ती कर लिजिये,
अच्छे बने कि चाह मे रह गयी हे जो,
अंदर कि बतमिज़ि उसे ही आज पुरl कर लिजियेl

Read More

#ઈસુ

ઈસુ એટલે ઈશ્વર પાસે થી મળેલા સમજણ પૂર્વક ના સંદેશવાહક ..
ઈશ્વર એટલે સવર્સ..


આપણી વિચારધારા એ સમાજ નું માળખું છે.

Read More

દરિયો ..............


જીવન માં ચાલતા કેટલય  પ્રશ્નો થી ઝુઝતી હતી... કોઈ સવાલ નો યથાર્ત જવબ ન જ મળે..... દરિયા ના ભયાનક વમળો ની જેમ હું પણ વિચારો ના ભયાનક વમળો માં તણાતી હતી..... પણ ત્યાં આવતી ભરતી ને ઓટ ને જોય ને સમજાય ગયું ..જીવન પણ કંઈક  આવું જ છે.. ક્યારેક ભરતી આવશે તો ક્યારેક ઓટ.. જીવન ની જેમ.... આમાં દરીયો તો શાંત જ છે... બસ કોક પરિસ્થિતિ એવી હશે આવું બને છે.. જીવન ને પણ સરખાવી શકો એ દરિયા ની જેમ.

Read More