Quotes by Akshay Patel in Bitesapp read free

Akshay Patel

Akshay Patel

@akshaypatel7067


प्रभु देश 🌍 मूर्छित पड़ा हेय...
संजीवनी 🍃🏔 बुट्टी लेके आओ प्रभु🙏...

એક શિક્ષક ના સમજાવા છતા પણ જો ના સમજી શકે...
તે કામ એક મિત્ર સહેલાય થી કરી શકે ...

સ્ત્રી એ જીવન નો એ હિસ્સો છે
જે સમજ વો પણ મુશ્કેલ છે.
Happy Woman’s day 💕
~akshaypatel

મિત્ર ?
એવું તો શું છે આ શબ્દ મા કે સમય આવે તો આ શબ્દ આંખ પણ ભીની કરી દે.મિત્રતા ની કોઈ કિંમત ના હોય એની મિત્રતા આંકવા ની એેવા મારા મિત્ર ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામના

Read More

दोस्ती की डायरी मेसे
(मेरी स्पेशल दोस्त के लिए थैंक यू जी )

मिले तो हम कुछ एसे...
वक्त किसी ओर था...
लेकिन वो बुलावा हमारी चोखट पे था...
कुछ दिनो बाद ...
जब उनका मेसिज आया तो ...
बात करने से हिचकिचाते...
लेकिन अब जब बात सुरू तो...
उस के बाद...
उनका जो दोस्ती का रंग...
इतना गेहरा लग गया की ...
क़ुदरत का क्या केहना...
बिना लहरो का कभी समुंदर नई होता.....

Read More

સાચવવા ની
ત્રેવળ ના હોય તો
લેવળ- દેવળ પણ ના
કરવી
કેમ કે તમારા ચરિત્ર કરતા પણ
વઘારે કિંમત છે તિરંગા ની
#ap

🪁 પંતગ ઉત્સવ ની લવ ડાયરી માથી....

તારી ઉડતી પંતગ જોય ને...
મે મારી પંતગ ઉડાવી...
હું આકાશ મા તારી પંતગ સાથે...
પ્રેમ નું મિલન કરવા આજીજી કરુ ...
તું સામે ના જોવે તો ...
તારી અગાશી મા મારી પ્રેમ ની પંતગ ભરવું...
કિસ્મત પણ સાથે હતી...
જેની મને આશા હતી...
તારી અગાશી પાછળ મારી અગાશી...
નશીબ પણ હતું પવન પણ મારી સાથે હતો...
જીવન ની આ પ્રેમ પેચ બાજી...
પ્રેમ મા અનેરો રંગ લાવી......💞

Read More

🪁 પતંગ ઉત્સવ ની ડાયરી ના શબ્દો ....

જીવન ને સારી રીતે નય વીટો ને....
તો..
એક વાત ની મન મા ગાંઠ બાંધી દેજો...
સાહેબ...
એમા પછી ગુચરા જ પડે ને એ ઉકેલવા મા ...
લાંબો સમય જાય...

Read More

। વફા ની ડાયરી માથી લીધેલો બેવફા નો સાર.. ।

“ લાખ કોશિશ કરવા છતા પણ તમે એક ના બે ના થાવ...
તમે શું અમારા થાવ...? ”
શુભ સવાર 🏜
- અક્ષય પટેલ

Read More

શબ્દ શબ્દ ની માયા જાળ છે મિત્રો...

જો મનુષ્ય શબ્દ થી સમજવા લાગે તો...
જો મનુષ્ય શબ્દ થી રમવા લાગે તો...
જો મનુષ્ય શબ્દ થી લાગણી કરવા લાગે તો...
જો મનુષ્ય શબ્દ થી જ્ઞાની થવા લાગે તો...
જો મનુષ્ય શબ્દ થી ઈશ્વર ને પામવા લાગે તો...
જો મનુષ્ય શબ્દ થી વતન કરવા લાગે તો...
જો મનુષ્ય શબ્દ થી કાર્ય કરવા લાગે તો...

એક શબ્દ મનુષ્ય ને પુરુ જીવન જીવતા શીખાવી એવી પ્રબળ શક્તિ શબ્દ ની છે.....

Read More