The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
https://youtu.be/bNQSz_tUUo8 આ વિડિયો પૂરો જોવો અને મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
https://youtu.be/ARvbncaPC6Y મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.🙏
https://youtube.com/shorts/_B4jB6rvw6w?feature=share like share and subscribe my chenal...
https://youtu.be/aHd6Dus-3Go watch, like, share and subscribe.....
મારી તો કન્ડિશન જ એવી છે ને. ખરાબ વસ્તુ હંમેશા અમારા પર જ થાય. આવું સંકટ આપવા માટે ભગવાન ને શું અમે જ માળિયા હસુ. ફલાણુ ઢીકળુ આવી તો કેટકેટલા ય શબ્દો આપણે આપણા પર આવી પડેલા સંકટ વિશે ઉચારતા હોઈશું. ખરેખર તો આપડા પર આવી પાડેલા સંકટો નુ લિસ્ટ તૈયાર કરવું જોઇયે . અને જો આપડે જ તૈયાર કરેલા લિસ્ટ ની સામે કરણ લખવાનું હોય તો? કારણરૂપે ' મારા થી ના થઈ શકે નું બહાનું મેક્સિમમ વખત ધરી શકાય. આમ તો કરવું હોય તો થાય જ. પણ આપણે કરવું નથી. સંકટ નો સામનો કરો તો સોલ્વ થાય જ. ઇટ્સ ઑલ એબાઉટ પ્રાયોરિટીઝ બાકિ મોટી ઉમર હોવા છતાંયે જે રોડ પર ભીખ માંગી ને જીવન ગુજારી રહ્યા છે એમને પૂછો. સાહેબ આખી જિઁદગી જેમણે મજૂરી કરી ને અઢળક સંકટ વેઠી ને જેઓ યે પોતના સંતનો ને મોટા કારિયા હોય. અને એજ સંતનો પોતની પાસે પુરતી સગવડ થયા બાદ માતા પિતા ને ઘર ની બહાર છોડી દેતા પણ અચકાતા નથી. અને છેવટે તેમને પોતના પેટ નો ખાડો પુરવા પણ ભીખ માગવી પડતી હોય છે. આટ આટલું સંકટ હોવા છતા તે જો પોતાનું જીવન જીવી રહ્યા છે. એટલે જ સાહેબ આપડે આપડા પર આવેલ સંકટ નો પુરતી ધગશ અને નિષ્ઠા થી સામનો કરવો જોઇયે. કેમકે સાહેબ તમે જે જીવન જીવી રહ્યા છો ને એવુ જીવન જીવવા ના લાખો લોકો સપના જોતા હોય છે. એટલા માટે આપડા પર આવેલા સંકટ નો પુરતી નિષ્ઠા થી સામનો કરિયે. કેમકે સંકટ સમય ના ચક્રને જે માથા પર બેલેન્સ કરી શકશો ને સાહેબ તો સંકટ નો સમય પણ પોતીકો લાગવા લાગસે. #સંકટ
સાહેબ જે માણસ પાંચ મણ ઉપડી સકે છે એ સહેલાઈ થી ખરીદી નથી શકતો. અને જે માણસ ખરીદી સકે છે એ ઉપાડી નથી શકતો. #સહેલું
🙏🏻બાળકો માટે ખુબ જ જરૂરી છે 🙏🏻 📰જાણવું જેવું📚 📈🅜🅞🅢🅣 🅟🅞🅟🅤🅛🅐🅡📉 અત્યારે કોરોના માં બધા નવરા હોઈ ત્યારે બધા સોશિયલ મીડિયા મીડિયા નો ઉપયોગ વધારે કરતા હોઈ ત્યારે જનરલ નોલેજ માટે એક વાર આ બધા વીડિયો નિરાંતે બેસી જે જોવો ત્યારરે ખબર પડશે કેટલો ઉપયોગ થાય છે અને આધુનિક સમય માં આ નોલેજ ખુબ જ જરૂરી છે 👉દુનિયા માં ખુબ પ્રખ્યાત શું છે ? અને કોનો ઉપયોગ અત્યારે વધુ થાય છે 🅟🅐🅡🅣 - ① Most Popular Website https://www.youtube.com/channel/UCYeLvPgWleYkv_EPGhgdlcw Most Popular Tv Series https://www.youtube.com/channel/UCx3ZVQEJOADt-PgPjRk_r_Q Most Popular Mobile https://www.youtube.com/channel/UCbxkZc0saLykPSlF3NpIsuA Most Subscribed Youtube Channel https://youtu.be/tBmOoKAu2Uc World Population from https://youtu.be/RZKtqhATZgc "> https://youtu.be/RZKtqhATZgc Best Global Brand https://youtu.be/RZKtqhATZgc "> https://youtu.be/RZKtqhATZgc Best Selling Computer Brand https://youtu.be/gZESpauZo_I Biggest Fast Food Chains in the world https://youtu.be/-vPhJToHrNc Biggest dot-com companies https://youtu.be/YAEwd9lMWT0 Countries Generating the most nuclear power https://youtu.be/rjR1fCrnVFQ Global energy production by source https://youtu.be/qXL0Yi2MA3M 🅂🄷🄰🅁🄴 🅈🄾🅄🅁 🄵🅁🄸🄴🄽🄳🅂 🅢🅤🅑🅢🅒🅡🅘🅑🅔 🅒🅗🅐🅝🅝🅔🅛 ᴛʜᴀɴᴋ-ʏᴏᴜ Please share and suscribe my chenal
વર્ષા ઋતુ સરુ થયા પછી જોવા મળતુ ધરતી નુ લીલોતરી રૂપ બહુજ સાંતી અને સ્પુર્તિ આપનારું હોય છે. #ધરતીનું
સૌ પ્રથમ વર્ષાદ આવ્યા પહેલા ની ધરતીની માટીની મહેક હોય, કે પછી અત્યંત ગરમી પછી જ્યારે ઠંડા પવન ની સાથે વર્ષાદ ના આગમન ની સાથે ધરતી માથી નિકળતી ઉષ્મા રૂપી ગરમ હવા અને અને ઠંડા પવન નુ મિશ્રિત રૂપ બહુજ અહલાદક હોય છે. કે પછી શિયાળા ની જાકળ ભરી સવારે ગાર્ડન પરની લોન પર જામેલા જાકળ ના બુંદ પર જ્યારે ખુલા પગે ચાલતા ચાલતા થતો ધરતી નો સ્પર્શ ખરેખર અહલાદક અનુભવ કરાવે છે. આવી નાના નાના અનુભવ આપણને ખરેખર ધરતીના છોરું હોવા નો અનુભવ કરાવે છે. #ધરતીનું
અમુક હસ્તી ઓ એવી હોય છે. કે જેમના ગયા પછી શ્રદ્ધાંજલિ ની વર્ષા થતી હોય છે. જેમકે આ મહામારી ના સમય મા ચીન ની સરહદ પર શહિદ થયેલ સૈનિક હોય કે પછી બોલિવુડ નો કોય સ્ટાર બધા ના મૃત્યુ ના સમાચાર સંભળી ને ઘણા લોકો એ સ્ટેટ્સ પર ફોટા મૂકી ને 🙏RIP🙏 લખીને મુકેલુ હસે. શું ખરેખર આ છે તેની શ્રદ્ધાંજલિ? ખરેખર તો આપણે એમના વિચાર ને અપના મા ઉતારી આગળ વધવું એ છે શ્રદ્ધાંજલિ. જેમ સૈનિક બૉર્ડર પર લડે છે એવી રીતે હુ/મારા સંબંધી/મારા પુત્ર ને આર્મી મા ભરતી કરાવીશ. સુશાંતસિંહ ની જેમ સપના જોતા અને એજ સપના ને સાકાર કરતા શીખીશ અથવા શિખવડિશ. ખરેખર માણસ ની પાછળ કોય ને દોશી ઠેરવવા કરતા તેમણે કરેલા કામ અને તેમણે જોયેલ સપના ને અાપડિ અંદર સળગતા રાખી ને આગળ વધીએ એ છે એમના મૃત્યુ પાછળ આપેલિ યોગ્ય શ્રદ્ધાંજલિ. સાહેબ આ કરવા થી બે ફાયદા થાય છે. એક તો માણસ ના મૃત્યુ ને યોગ્ય શ્રદ્ધાંજલિ મળે છે. અને બીજી વાત એ કે એ વ્યક્તિ હમેશાં આપડિ અંદર કે આજુબાજુ આજીવન જીવંત રહે છે. 🙏 #મૃત
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser