The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પર્દાની પાછળ રહી ક્યા સુધી જીવીશો..? એક ને એક દિવસ આ પર્દો પડી જ જશે. હજુય મોડુ નથી થયુ સમય છે સુધરી જાવ, જો "ઈશ" પર્દો પાડશે ત્યારે સામે કોઈ...... -Abhi
झूठ चिल्लाए जोर-जोर से धीरे-धीरे बङा होए, सच बैठा ईक कौने मे मंद-मंद मुस्कुराए। -Abhi
પથ દર્શક જેને બનાવો જીવનમાં, એની આગળ પારદર્શક બન્યા રેજો. # COPY
એટલું પણ સાધારણ નથી કોઈના વ્યકિતત્વ ને જાણવું, કે એમને મળી અથવા તો વાર્તાલાપ કરી જાણી લેશો, એમના વ્યકિતત્વ ને જાણવા એનામાં ડુબી જવું પડશે, પણ ડૂબતા પહેલા આપનું મરજીવા હોવું ફરજીયાત છે. -Abhi
CoPy मिलिए इनसे यह है हमारे सबसे अजीज दोस्त. अरे ये गली की बत्ती नही, वो जो दाहिने और है, वो चांद. कई सालों से जब भी खुद को अकेला महसूस करते है, दौड़े आते है इनके पास, घंटों तक बात़े करते है इनसे. हमारी हर ईक बात सुनते है, फिर चाहे वो अच्छी बात हो या बुरी बात, या हो कोई परेशानी वाली बात. हर बात बड़ी ही ख़ामोशी से सुनते है, माना की कुछ कहते नही है. पर हा दिल को सुकून मिलता है, की चलो कोई तो अपना है जो हमे सुन रहा है..! हमारी तरह और भी बहोत से होगे, जिनके गहरे राज़ और बेचैनीयो से वाकिफ है ये, बडे ही ख़ुश-नसीब है, हम और हमारे जैसे लोग जिनके पास दोस्त के स्वरूप मै ये चांद है. सिर्फ एक ये चांद ही तो है, जो सबके सच और राज़ जानते है. पर कभी किसीसे कुछ कह नही पाते, काश की वह बोल पाते. खैर जाने दो.... शुक्रगुज़ार थे, शुक्रगुज़ार है, और शुक्रगुज़ार रहेंगे और वह भी ताउम्र भर..!
1) આજના પેઢી નો એક જ પ્રશ્ન કેમ કોઈ મને સમજતા નથી અથવા તો જાણતા નથી. 2) અને એક મોટામા મોટો વહેમ કે હું એને સારી રીતે સમજુ છું અને જાણુ છું. શું તમે ખરેખર એવું માનો છો કે તમે વ્યક્તિ ને જાણી જ ગયા છો સમજી ગયા છો એમ..? તો થમિ જાવ મુર્ખ બનવાનુ અને બનાવવાનુ બંધ કરો. કારણ કે કોઈ પણ વ્યકિત જોડે વાત કરવાથી કે થોડા જોડાવાથી તમે એ વ્યકિત ને જજ કરી શકો છો અથવાતો અમુક તબક્કે તમે અનુમાન લગાવી શકો છો. કે આ વ્યકિત આમ કરશે અથવા તો આમ કહેશે. બરાબર..? સરવાળે તમારા અનુમાન ક્યાંક ને ક્યાંક સાચા પડવા લાગે એટલે તમે એવું માની લો છો કે તમે એ વ્યકિત ને જાણતા થઈ ગયા અને સમજતા થઈ ગયા પણ ખરેખર એ સત્ય છે જ નહી. જીવનમાં પરિસ્થિતિ ને આધીન વ્યકિત બદલાતો રહે છે. કયા સમયે કઈ પરિસ્થિતિ મા એ વ્યકિત શું નિર્ણય લેશે એની જાણ તો એને સ્વયં ને હોતી નથી તો આપણે શું સમજીને શું વિચારીને આ ચક્રવ્યૂહ મા ફસાયેલા રહેવા માંગીએ છીએ..? અને મારા દ્રષ્ટિકોણ પ્રમાણે દરેક ને બીજા ને જાણવા અને સમજવાની જે ઘેલછા છે એજ ખોટી છે. એના કરતા ફક્ત ને ફક્ત ખુદને જાણો. આપણે આખા ગામ મા કહેતા ફરીયે છીએ કે હું ખુદ ને જાણુ જ છું. પણ શું ખરેખર તમે સ્વયં ને પુછ્યું ખરી..? ના ક્યાં એવો સમય છે યાર આપણી પાસે ખુદની માટે આપણે આખા ગામ ને જાણવા-જણાવવા અને સમજો-સમજાવવામાં મા જ વ્યસ્ત છીએ અને એ પણ એવી છબી માટે જે તદ્દન બહુમુખી રીતે આપણે જ રચી છે. વધુ નહી પણ એકવાર આત્મ ચિંતન કરી જોવ. ક્યાંક ને ક્યાંક તમને પણ મારી વાત સત્ય જ લાગશે. થઈ શકે તો માફ કરજો યાર પણ કડવું તો કડવું પણ આજ સત્ય છે. બસ એક વાર ખુદને જાણી તો જુઓ એકવાર ખુદને માણી તો જુઓ ખરેખર કહું છું. જીવનના ઘણા સમીકરણ સહેલાઇ થી ઉકેલાઈ જશે. ( બસ એકવાર ખુદ ને જાણી લો ત્યારબાદ કોઈ ને પણ જાણવા કે જણાવાની અથવા તો સમજવા કે સમજાવવાની જરૂર નહી પડે. બધા જ દ્રશ્યો તમને સ્પષ્ટ રીતે દેખાતા રહેશે. )
ચલો માની લઈએ કે જીવનમાં અમુક વ્યક્તિઓ તમને પસંદ નથી કરતા હોતા.. અથવા તો પસંદ કરનાર વ્યક્તિઓ અચાનક આપણાથી દૂર જતા રહે તો એમા આપણે દુઃખી થવાની શું જરૂર છે..? ક્યાંક ને ક્યાંક એક તબક્કે તમને ખબર જ છે કે તમે આજ દિન સુધી કોઈપણ વ્યક્તિ નું અહીત નથી કર્યુ એમ, બરાબર ને.. ? એ બાબતે તો પાછા ચોક્કસ છો ને..? તો પછી દુઃખી શું કામ થવું યાર..? સમય લો શાંત રહો બસ જેમ સમય ચાલે છે તેમ ચાલ્યા કરો.. એક સમય એવો આવશે જ કે ના પસંદ કરનાર વ્યક્તિઓ પણ તમને પસંદ કરશે જ.. અને છોડી ને જનાર વ્યક્તિઓ પણ પાછા ફરશે જ.. તમારૂ વ્યક્તિત્વ જ તમારો મોટામા મોટો હથિયાર અને સહારો બંન્ને છે.. હથિયાર સામા વ્યક્તિ માટે કે તમારાથી જોડાયા પછી એ ખુદ પરિવર્તિત થય જાય.. અને પરિવર્તિત થયા પછી એજ તમારો મોટો સહારો પણ બની શકે છે.. પણ હા મે કહ્યુ એમ "किरदार" पे "भरोसा" બસ આ વાત પર "ચોક્કસ" હોવ તો જ.. (મે મારો અનુભવ વ્યક્ત કર્યો છે. જો ખોટુ લખાય ગયુ હોય તો તે બદલ ક્ષમા.) 🙏🙏
कहा है कि सूरत देख के सीरत न पहचान सके .. खुलासा_ए_सीरत के बाद उसे दोबारा निहार न सके..!
After long time...
પ્રાર્થના અવશ્ય કરો પણ, મોંઢાને ભિક્ષાપાત્ર ન બનાવો. -Abhi
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser