Thinking beyond love in Gujarati Love Stories by Manjibhai Bavaliya મનરવ books and stories PDF | પ્રેમ ને પાર મનન

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પ્રેમ ને પાર મનન

પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમના ને કોઈ,
જો જન જાને પ્રેમકો જુદા ન હો કોઈ.

પ્રેમ શબ્દ અઢી અક્ષરનો શબ્દ ગહન લાગણી ભાવ અને આદર્શ સભર શબ્દ છે .પ્રેમ એ વ્યક્તિનિષ્ઠ અને સાર્વજનિક હોય શકે .

પ્રેમની ભીતર રહેલાનો પ્રેમ એ વ્યક્ત કે અવ્યક્તની સાથે પણ હોય શકે જાણીતા જ પ્રેમના રુપમાં બંધાય તેવુ નથી.

જાણે અજાણે પ્રેમ પણ તેના રુપમાં સતત વહી રહે.

જેમની સાથે પ્રેમ જાગે તે સતત તેના મનને ચિંતન માં વ્યસ્ત રહે .પ્રેમ વ્યક્તિ નિષ્ઠ પણ હોઈ શકે .કારણ કે જાણે અજાણે કોઈ જોડે પ્રેમ થાય તો તેમના વિશે સતત પ્રવૃત રહે પણ દજે પ્રેમ ખ્યાલ હોય કે નહીં પણ પ્રેમ રુપ સતત તેના આવ્યા વહેતુ જ રહે .

એટલે કહેવાયું પ્રેમ માં ન પડાય કારણ પ્રેમમાં પડ્યા પછી નઈસરવઉ મુશ્કિલ હોય છે પ્રેમના તો પવિત્ર અને સંવેદના અને લાગણી સભર હોય છે પ્રેમ થાય પછી તે પરીચય અને મીલન માટે ઊંડા ઊતરતાં રહે .

પરેમ ની વાસ્તવિકતા છુપી કે જાહેર પણ હોય છે છુપી પ્રેમ ભાવના એ ભય અને ડર માંથી વહે જ્યારે જાહેર પ્રેમ ભાવના એ નિર્ભય હોય શકે .


પ્રેમ એ સંવેદના અને લાગણી તો સાબંધિક ભાવને અવીરત વહેવાનું કકામ કરે છે જે પ્રેમની સંવેદનાની અલૌકિક શક્તિ તેમને સતત કોઈ ને કોઈ મનન ચિંતન માંથી પસાર કરે પ્રેમ એ નામ રુપ અને કર્મ ની સાથે પણ વહે . જે મોહ માયાના કામણ પથરાતા રહે પ્રભુ પ્રેમ અને ભગવાન અને ભક્તનો પ્રેમ એ નામ સ્મરણનો પ્રેમ હોય છે .જેમાં ભગવાનનું માત્ર નામ સ્મરણ થીજ પુસ્તકની સાથે સતત તેમાં વહી રહે વામાં સ્મરણથી માત્ર આનું ભીતિ થાય ભગવાનને જોયાનો હોવા છતાં ભક્તનો પ્રેમ તે પ્રત્યે પ્રબળ હોય છે .

મીરાંબાઈ નો કૃષ્ણ ભક્તિનો પ્રેમ અને નરસિંહનો ભગવાન પ્રત્યે ના પ્રેમની વિશ્વસનીય તા તેનું ઉદાહરણ છે .

સાબંધિક ભાવનો પ્રેમ એ વ્યક્તિ વ્યક્તિના સંબંધ પ્રત્યે અવીરત વહેતો રહેતો હોય છે .જેમકે માતા પિતાનો સંતાનોનો પ્રેમ અને સંતાનોનો માતા પિતા પ્રત્યેનો પ્રેમ કે ભાઈ બહેન પત્ની વિગેરેના પ્રેમ તેનો ભાવ સંબંધ રુપમાં વહી રહે .

જીવન સતત તેની ગતિમાં વહી રહીએ એટલે આપણે ધણીવાર કહેતા હોઈએ છીએ કે ,"કશુંય નહીં પણ માત્ર પ્રેમ ભાવ રાખો તો ધણઉય છે "

પ્રેમ સાથે સતોષ શાંતિ અને સુખનું અનુસરણ સતત નવા ઊન્મેષ લઈ ને વહી જ રહે.

સાહિત્યમાં ખરી કહેવાયું છે.

પ્રેમના પ્રાંગડ વહે કોઈ મુશાળો પોઢી ગયા ,
રાકા રોતા રહ્યા ભુડા મોંએ મુદ્રા..

પ્રેમ એ અડગ હોય થછે તો તે આ માં રત્ના ગુણ પણ વહેંચે સાચા અને ખરા પ્રેમની ઈતિહાસ સાક્ષી પુરે છે .


આપણા લોક જીવનમાં અને લોક સમાજમાં આવી અમર પ્રેમ કથા અને વાર્તાઓ ગીત સભર સાહિત્ય ની વહેતી સરવાણી તેની સાક્ષી છે .


જેમાં કોઈ પ્રેમી પ્રેમી સાથે પ્રેમ માટે જાન કુર્બાન કરતી પ્રેમ કહાની આપણા ઈતિહાસમાં અમર બનીનીને વહેતી આવી જેમાં મઆગડઆવઆળઆનઈ પ્રેમ કથા કે લાખા ગૌરવની પ્રેમ કથા તેનું ઉદાહરણ છે શેણી વિદાણંદ કે લાખા ધોરણની પ્રેમ કહાની પણ પ્રેમ થઈને સાથે વિકસતા જીવનની ખરી વાસ્તવિકતાનું અમર ગાથા બની ગઈ હોય છે .

પ્રેમ પવિત્ર ,અમર અને વ્યક્તિનિષ્ઠ જ વહે છે પણ ઘણી વાર સાંભળવા મળે ," પ્રેમને માટે ગમેતે કરી છુટવા તૈયાર છું ."

તેના પરથી પ્રેમની વિરલા અને પ્રેમની ખરી યથાર્થતા સમજી શકાય છે .

એ પર નારી નો વાસ્તવ પ્રેમની સાથે ઘણા પ્રેમના રુપ અને પ્રકારોને જેતે ભાવ સાથે સમજી શકાય .

આપણા કર્મ ઘર્મ અને માનવતા એ પ્રેમના પાયા પર ચાલતી પ્રવાહિતા સતત ચાલતી રહે છે .

કોઈ સાથે જાણે અજાણે થયેલા પ્રેમ ને નિભાવવો પણ એટલોજ અઘરો હોય છે પ્રેમની પ્રતિક એ દિલને બતાવવામાં આવ્યું છે જે પ્રેમ દથાય તો તે દિલ સાથેજ ધબકતો રહે છે .

કામ વાસના પુરતો પ્રેમ એ સિમિત હોય છે તે ચિરકાલિન ટકતો નથી તે મતલબ પુરો થાય એટલે ખતમ થાય છે પ્રેમનો દેવ એટલે લાગણીનો ગણ કહી શકાય તે પણ ખોટું નથી.

મનમાં વિચાર આવ્યો કે પ્રેમ વિશે થોડું લખવું અને લખી ને આપની સમક્ષ પેશ કરી રહ્યો આશા રાખું આપને જરૂર ગમશે વાંચી આપના સલાહ સુચન અને ભાવ પ્રતિ ભાવ અવશ્ય જણાવજો..

પ્રેમ એ સમુદ્ર જેવો વિશાળ સમજવો તેનો અંત ન આવે અંનંત છે અગોચર છે .

છતાં મનના રુપમાં થોડા પ્રેમના શબ્દથી કશું લખ્યઆનઓ સંતોષ માની વિરમું .

તા ૧૯,૧,૨૦૨૪,મનન,

લે . મનજીભાઈ બાવલીયા મનરવ

.