આજના જમાનામાં માનવ જીવન સાવ ઓસરતી રહ્યું હોય તેવું લાગી રહ્યું આજના સોસીયલ મીડીયામાં સંધુ સુલભ બની ગયું હોય તેવું લાગી રહ્યું .
છતાં પણ આપણા વારસા અને ઈતિહાસના એ ખજાના જીવનને ધબકતુ રાખવા માટે લોટ સંસ્કૃતિની વાતો ના ખજાના રુપ હોઈ છે.
નખકટખક અને ઘરની સાથે પોતાના ગંભીરના શોર્ય એટલે બહારવટીયા
બહારવટીયા વિશે કહેવાયું કે બાર વટથી ચાલે તેને બહારવટીયા કહેવાય,જેમાં તેમના બારવચન પાળવાના હોય અને પોતાના પરાક્રમ શૌર્યના કરતબથી લોકોમાં ધાક બે સાડવાની હોય છે, જેમાં જવેર ચંદ જેવા સમર્થ લેખક ના અથાક પર્યાસથી તેમના પુસ્તક સોરઠી બહારવટિયા નું પઠન કરતા જાણી. શકાય છે .
ભાતી ગળ ભોમની એ સંસ્કૃતિમાં પોતાના ગામ ગરાસ જુટવાય જવાથી તેમને પાસા લે વા સહુ બહારવટે ચડે અને ધરા ને ધૃજાવતા એવા ખમીર અને નેકટેકથી જુટવી જનારા સામે બહારવટે ચડે ,અને પોતાની ધાક બેસાડીને રંજાડ ભરતા રહે .
બહારવટીયા માં નીતી, ઘરમ ,ટેક ,વટ ,વચન અને વહેવાર થી છલકતા રહૈતા જણ હોઈ છે. જે તેમના શૌર્ય પરાક્રમ ઉદારતા અને માયાળુ તા પણ હોઈ છે, જે જેમના.શરણે આવે તેમનું રક્ષણ કરી જતા અને જીવતદાન આપી ને છોડી મુકતા,
આવા બહારવટીયા એ રાજા શાહી માટે એક નજરાણું બની રહેતા તે કદી બહેની દિકરીયુ ને લૂંટતા નહીં અને રંજાડતા નહીં ,જેનું ઉદાહરણ એટલે જોગીદાસ ખુમાણ તેમનો રુપ નીતરતો ધાટીલો દેહ અને તેમના દર્શનથી સામેના જણ અંજાય જાય તેવા તેજદાર હતા. છતાં, તે કદી કોઈ બહેન દિકરીની સામું ભુલથી જોવાઈ જાઈ તો તેમની આંખો માં મરચું આજી સુઈ જતા, કોઈ પુછે તો કહે ,"વકારનુ ઝેર ઉતારવું છે !", આવું આજના જમાનામાં ભાગ્યે જ જોવા મળે, આવી ઊંચી ખમીરને ખાનદાની માત્ર બહારવટીયા માં જોવા મળે .
આવા બહારવટીયા ની વાતો નો ખજાનો એટલે સોરઠી ઈતિહાસ અસંખ્ય નામોના બહારવટીયા ના ઈતિહાસ માં જખમની વાતો મળે, જેમાં જોધા માણેક મુળુ માણેક મોખરે છે ,રામવાળો કે પછી કાદુ મકરાણી આવા બહારવટીયા ના જીવન કવન વાંચતા અચરજ પમાડે ,તેવા જીવનના ઝરણાં વહેતાં રહે .
બહારવટીયા ને બસ રંજાડવાનું લુટવાનુ અને પોતાના મનસુબા ને પુરા કરતા .
આમ બહારવટીયા ને છુપાવના સ્થળો અને રાજ્યના વિસ્તારની પુરી ભૌગોલિક માહિતી અને જાણ કારી થઈ વાકખષ રહેતા બહારવટિયાની જીવન પણ એટલું કઠીન મુશ્કેલ જીવન જીવતા તેમના પરિવારની પણ ચિંતા અને સુરક્ષા માટે સજાગ રહેતા ,
તેવો ખડતલ બળુકા અને શરીરથી મજબુત બધાના હતા જે લોકોમાં તેમના બહારવટાનએ તાબે થવા પર્યાસ કરતા રહેતા તેવો કદી એક જ .સ્થળે .સ્થાઈ જીવન જીવતા ન હોવાથી અસ્થિર જીવન અને રખડતું ભટકતું જીવન જીવતા,
અનેક પીડા .હતા દર્દ સહતા અને ધાક , ઘમકી ,અને ધીગાણાથી બહારવટે ચડેલા એ બહારવટિયાઓ એ પોતાનની સંપતિને પાછી મેળવીને પોતાના બહારવટિયો અંત આણતા .
આપણી લોક સંસ્કૃતિ ની આવી કથા દંત કથા વાર્તા અને લોક વાણી માં રાસડા ગીત અને તેના સાહિત્યથી માનવ સમાજના ઊજળા પાછી આપણી સંસ્કૃતી ટકાવી અને તે તરફ પાછા વળવા આવા જવા મર્દાના.શુરાના ઈતિહાસ સમજવા જ રહે.
લોક જીભે રમતી વાતું આવા ઈતિહાસના ઊજળા પા સાથી આપણી સભ્યતા સમજી.શકાય આવું ઉદાહરણ એટલે રવિશંકર મહારાજ જેમને અનેક બહાર વટીયા નેં સમજણ થી સમાજમાં સુધારીને સમાજમાં સતત ્થઆનવઇત કરેલા જેની વાણી વાતની એ કથા તેનો પુરાવો છે .
આમ બહારવટીયા ની જીવન અનોખું ધ્યેય પૂર્ણ અને ઉદેશ્ય પુર્ણ જીવન ઠક સમાજના લોકો જીવનની અનોખી જીવાય બની જતી .
સામાન્ય .મજા આવે માહિતી મુજબ થોડી વાત નેહી વિરામ આપીએ શ્રી ક્યારે નવી વાત લઈ મળશું .
નમસ્કાર મિત્રો,
લ
લે મનજી મનરવ બોરલા