પ્રકરણ - 25
આરતી મારી સેક્સ ની જરૂરત ને અવગણતી રહેતી હતી.. તે જરૂરત થી વધારે ઘરનો ભાર વેંઢારતી હતી. જેને કારણે તે ખૂબ થાકી જતી હતી. અને મને શૈયા સુખ આપવામાં નાકામ નીવડી હતી. મને રોજ બે વખત સેક્સ જોઈતું હતું. પણ તે તૈયાર થતી નહોતી. હું પરાણે તેની જોડે સંબંધ બાંધવા વિવશ થયો હતો ત્યારે તેણે મને જંગલી, જાનવર તરીકે નવાજયો હતો. જેણે અમને સાથે સુવામાં વિઘ્ન નાખ્યું હતું
મેં ફ્લોરાને મારી સમસ્યા વિશે કહ્યું અને વેશ્યા ગમન વિશે વાત કરી હતી . ત્યારે તેણે મને રોક્યો હતો. આ પરિસ્થિતિમાં, મેં રશ્મિ સાથે સંબંધ બનાવવાનું વિચાર્યું હતું. મેં તેને તેના વિશે કહ્યું પણ હતું.પરંતુ તેણે મને રોકી લઈ સલાહ આપી હતી.
"તમારા સપનામાં પણ આ વિશે વિચારશો નહીં. આવું કરવાથી આપણા સંબંધ પર લોકો કાદવ ઉછાળશે તમારે એવી છોકરી શોધવી જોઈએ. જે ભાભીને ઓળખતી ના હોય.
હવે, હું આવી છોકરી ક્યાંથી પેદા કરવી?
મારા માટે વેશ્યા ગમન એક માત્ર વિકલ્પ બચ્યો હતો.
અને એક સાંજે, ઓફિસમાંથી છૂટ્યા પછી, હું સીધો જ કામઠી પૂર્વ વિસ્તારમાં પહોંચી ગયો હતો.જ્યા
ગલી માં પગ દેતા જ હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો બંને બાજુ, વિવિધ રંગો અને પોશાક પહેરેલી ઘણી છોકરીઓ ઘરાક ને રિઝવવા ફાંફા મારતી હતી.
સંયુક્તાના લગ્ન સમારંભ જેવું લાગતું હતું. જેમ તે પોતાના પતિને પસંદ કરવા માટે હાથમાં માળા લઈને નીકળી હતી, તેમ હું સંયુકતા ની શોધમાં નીકળી પડયો હતો.
કતાર પૂરી થઈ ગઈ હતી, પણ કોઈ આંખો ને જચ્યું નહોતુ. તેથી થોડી નિરાશા જન્મી હતી
. તે જ ક્ષણે પૂરી થઈ રહી હતી. ત્યારે એક ઇમારત પાસે ઉભેલી એક છોકરી મારી તરફ દોડી આવી હતી.. તેણે મને એક પ્રશ્ન પૂછ્યો હતો.
" ક્યા ચલના ચાહતે હો? "
" કહાઁ જાના હૈ? "
"બિલ્ડીંગ કી અંદર જગહ હૈ! "
" કિતના? "
"માત્ર દસ રૂપિયા!"
" ઉસ મેં સબ કુછ મિલ જાયેગા?"
"ચોક્સ!"
તેણ મારો હાથ પકડીને મને દાદરો ચઢાવીને એક રૂમમાં લઈ ગઈ હતી. ત્યાં અંદર કેટલીક છોકરીઓ વાતો કરી રહી હતી. તેણે એક હાક મારીને બધાને બહાર તગેડી મૂકી.
તે મને પલંગ પર લઈ ગઈ.
તે મારો પગારનો દિવસ હતો. મારૂં પાકીટ ભરેલું હતું. હું તેના વિશે ચિંતિત હતો. પરંતુ તેના વર્તનથી મને આત્મવિશ્વાસ મળ્યો હતો.
તેણીએ મને પલંગ પર બેસાડી મારી બેસાડી તેનો એક હાથ મારા ખભા પર અને બીજો તેની મજબૂત પુષ્ટ છાતી પર પર ચાંપી દીધો હતો. હું તેના વર્તનથી શરમાઈ ગયો હતો. હું કંઈ કહી શકું કે કરી શકું તે પહેલાં, તે ટોપલેસ થઈ ગઈ હતી.
તેણી પલંગ પર સૂઈ ગઈ હતી અને મને તેની બાજુમાં બોલાવ્યો હતો. મેં મારૂં પેન્ટ કાઢીને બાજુ પર મૂકી દીધું હતું.
કંઈ પણ કરતા પહેલા, તેણે સ્થાનિક રિવાજ મુજબ પૈસા માંગ્યા હતા. મારી પાસે છુટા પૈસા નહોતા. તે સમયે, તેણીએ એક શિક્ષિત છોકરીની જેમ પૂછ્યું હતું.
" ડુ યુ વોન્ટ ચેન્જ? "
મેં હા પાડી અને તેને પચાસ રૂપિયાની નોટ આપી હતી. અને તે છુટા પૈસા લેવાના બહાને તરત જ બહાર ગઈ હતી અને મોકો જોઈ પૈસા ચોર ખિસ્સામાં છુપાવી દીધા તા જે તેણે જોઈ લીધા હતા
જેનો મને કોઈ ખ્યાલ નહોતો.
તેણીએ મને બધું જ આપી દીધું હતું. તે સમય દરમિયાન, મને એવું લાગ્યું કે કોઈ મારા પેન્ટને સ્પર્શ કરી રહ્યું છે. જ્યારે મેં પૂછ્યું, ત્યારે તેણીએ જવાબ આપ્યો હતો
"મારા પગ તમારા પેન્ટ ને અડી ગયા હતા. "
મેં તેના પર વિશ્વાસ મૂકી ને કામ કરવા તત્પર થઈ ગયો હતો.
"હું પાછો આવીશ એમ કહીને મેં તેનો આવાસ ત્યજી દીધો હતો.અને દાદર સુધી પહોંચી ગયો હતો.
તે પોતાના સ્તન યુગ્મો ને મેક્સી વડે ઢાંકી ને મને વિદાય આપવા દાદરા સુધી આવી હતી.
ત્યારે તેણે અંગ્રેજી ભાષા માં મને આમંત્રણ આપ્યું હતું.
"ડાર્લિંગ, ડુ ક્મ અગેઇન, આઈ વિલ વેઇટ ફોર યુ. "
પછી, હું ઈંડાની બુર્જી ખાવા માટે બાજુની ઈરાની હોટેલમાં ગયો હતો. ખાતી વખતે મારી આંખો સામે રિકેપ બની નર્તન કરી રહ્યું હતું..જે મળ્યું તેનાથી હું સંતુષ્ટ અને ખુશ હતો.
ખાધા પછી , મેં બિલ ચૂકવવા માટે મારું પાકીટ ખોલ્યું, હતું ત્યારે હકીકત બહાર આવી હતી. સપના નામની તે છોકરી એ અલમોસ્ટને ખાલી કરી નાખ્યો હતો.
હું તરત જ આવાસ માં પાછો ગયો હતો. ત્યારે આવાસનો નકશો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. ત્યાં એક મહેમાન હાજર હતો. અને એક અજાણી વ્યક્તિ તેના માટે ચા અને નાસ્તો લઈને રૂમમાં પ્રવેશી રહી હતી.
હું તરત જ આવાસ માં ગયો હતો પણ દ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. ત્યાં એક મહેમાન હાજર હતો. અને એક વિચિત્ર વ્યક્તિ રૂમમાં પ્રવેશી રહી હતી, તેના માટે ચા અને નાસ્તો લઈને એક વ્યકિત અંદર જઈ રહી હતી. તેની એક સ્ત્રી જેવી વિશાળ છાતી હતી.. તેને જોઈને હું છક થઈ ગયો હતો.
મેં તેને સપના વિશે પૃચ્છા કરી હતી અને તેણે મને કહ્યું હતું.
"અહીં આ નામની કોઈ છોકરી નથી. છતાં, બાજુના રૂમમાં જઈને જાતે તપાસ કરો."
હું તે રૂમમાં ગયો હતો પણ તે છોકરી ગાયબ થઈ ગઈ હતી. આ સ્થિતિમાં, હું નિરાશ વદને દાદરના પગથિયાં ઉતરી રહ્યો હતો મારી પૈસાનું નાહી નાખ્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
હું નિરાશ થઈને સીડી પરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે, કાળા સ્કર્ટ અને સફેદ શર્ટ પહેરેલી એક છોકરી ત્યાં ઉભી હતી, બીડી પીતી હતી.
હું ચિંતિત હતો. તેણીએ તે જોયું હતું. તેણીએ મને પૂછ્યું હતું.
"શું થયું, બાબુજી?"
હું કંઈ કહેવા માંગતો નહોતો . છતાં, મને તેનામાં કૃષ્ણા નો અહેસાસ થયો હતો. અને મેં બધું કહી દીધું હતું. .
આ સાંભળીને, તેણે અફસોસ વ્યક્ત કરતા પૂછ્યું પણ હતું
"શું તે છોકરી સપના હતી?"
તેને કેવી રીતે ખબર પડી? તેના પ્રશ્નથી મને આશ્ચર્ય થયું હતું.
પૂછ્યા વિના, તેણે ખુલાસો કર્યો હતો.
"તે મારી મોટી બહેન છે. તેને ચોરી કરવાની આદત છે."
"ચિંતા ના કરો. મને થોડો સમય આપો. હું તમારા બધા પૈસા પાછા આપીશ. ફક્ત તમારો મોબાઈલ નંબર આપો. "
"તું મારા માટે આટલું બધું કેમ કરી રહી છે? "
"મને ખબર નથી કે તમારા રા ચહેરામાં મને મારાs પિતાની ઝલક કેમ દેખાય છે.? "
"તે સારી વાત છે. તું મને તારા પિતા કહી શકે છે."
"હા, બાબુજી! તમે જે કહો છો તે સાચું છે. મારું નામ સ્નેહા છે, જેનો અર્થ પ્રેમ થાય છે. હું હંમેશા તમને મારો પ્રેમ આપીશ. હું તમારી મિત્ર રહીશ. હું તમારી સંભાળ રાખીશ. હું તમને બધું આપીશ."
"મને તારા માં મારી મૃત દીકરી ની ઝલક પણ દેખાય છે."
"આ તો ભગવાન ની મહેરબાની છે જેણે આપણને ભેગા કર્યા છે. "
"તું મને તારા ugમોટા પિતા કહી શકે છે. હું તારી રી સાથે બધું શેર કરીશ. તું પણ તેમ કરી શકે છે!"
"બાજુમાં એક કાકા રહેતા હતા. મેં તેમને મારા પિતાનું સ્થાન આપ્યું હતું. તે મને વારંવાર ટીવી અને વિડિઓ જોવા માટે તેમના ઘરે બોલાવતા હતા. તે બહાના હેઠળ, તેમણે મને પોર્ન વિડિઓ બતાવી મારું જાતીય શોષણ કર્યું. પૈસાના લોભે મને આ નર્કમાં ખેંચી ગયા. Nbહું આ દુનિયામાં રહેવા માંગતી નથી. પરંતુ મારી પાસે અન્ય કોઈ રસ્તો નથી. "
"ચિંતા ના કરીશ હીં. "હું તને આ નર્કમાંથી ખૂબ જ જલ્દી બહાર કાઢીશ."
અને એક અઠવાડિયામાં, તેણે મારા પૈસા પાછા આપી દીધા હતા
તેની બહેન HIV એઇડ્સથી મૃત્યુ પામી હતી.
તેણીને એક ક્લાયન્ટ મળ્યો હતો. તેણે તેણીને એક રાત માટે 5,000 રૂપિયા ચૂકવવા સંમતિ આપી હતી. તેણીએ મને તેની પાસેથી મળેલા પૈસા પાછા આપી દીધા હતા... તેણીએ મને તેના વિશે કહ્યું ન હતું.
જ્યારે હું તેણી પૈસા આપવા આવી ત્યારે તેણીએ મને કહ્યું હતું.
"એક છોકરો મને પસંદ કરે છે. તે મારી સાથે લગ્ન કરવા માંગે છે."
"ચિંતા ના કર. હું તમારા બંનેના લગ્ન પણ કરાવીશ."
000000000000000 (ચાલુ)