Suryastma Suryoday - 14 in Gujarati Motivational Stories by ︎︎αʍί.. books and stories PDF | સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 14

Featured Books
  • Operation Mirror - 5

    जहां एक तरफ raw के लिए एक समस्या जन्म ले चुकी थी । वहीं दूसर...

  • मुर्दा दिल

    कहानी : दीपक शर्मा            ...

  • अनजाना साया

    अनजाना साया लेखक: विजय शर्मा एरी(लगभग १५०० शब्द)गाँव का नाम...

  • नेहरू फाइल्स - भूल-83-84

    भूल-83 मुफ्तखोर वामपंथी—‘फिबरल’ (फर्जी उदारवादी) वर्ग का उदय...

  • The Professor

    अध्याय 1: मैकियावेली और एक ठंडी चायस्थान: दिल्ली यूनिवर्सिटी...

Categories
Share

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 14

           { મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે રેખા સાગરને ગુસ્સામાં બગીચામાં મળવા બોલાવે છે. હવે જુઓ આગળ.. }

સાગર : તે મને આમ અહીં બગીચામાં કેમ બોલાવ્યો ?રેખા : ( જરા ગુસ્સામાં પૂછે છે. ) તારી હિંમત કેવી રીતે થઈ આવી રીતે મને પ્રપોઝ કરવાની ? 

સાગર : ( રેખાનો ગુસ્સો જોઈ અચકાતા અચકાતા પૂછે છે. ) I am soryy but તારા માટે જે લાગણી મહેસુસ કરી તે કહી. થઈ શકે તો માફ કર જે.. 

રેખા : માફી શુ તને તો આજીવન કારાવાસ કરીશ..

સાગર : શું કારાવાસ ?

 રેખા : હા કારાવાસ..

સાગર : I am sorry..રેખા : sorry શુ હેં ? તે તારી સકલ જોઈ છે આઈનામાં ? તને શું લાગ્યું આટલી જલદીથી હું તને હા કહી દઈશ ?         

            રેખાનો ગુસ્સો જોઈ સાગર મનોમન વિચારવા લાગે છે કે કાશ મેં તેને મારા મનની વાત જ ન કરી હોત તો સારું હતું. હવે તેને હું શાયદ હંમેશા માટે ખોઈ બેસીસ..   

            ત્યાંજ રેખાએ સાગરને લમણા પર ટપલી મારતા કહ્યું.." બૂધું હજી પણ સમજાયું નહીં આજીવન કારાવાસ ? "

સાગર : મતલબ ?

 રેખા : મતલબ લગ્ન કરીને આજીવન કારાવાસ ભોગવા તૈયાર થઈ જા મારી પણ હા છે..      

         સાગર એકદમ હેબતાઈને રેખાને જોઈ રહ્યો હતો..ત્યાં રેખા કહે છે પાગલ " I love you... "            

        આ સાંભળી સાગરની ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ તેણે તરત રેખાને ઉઠાવી અને ગોળ ગોળ ફરવા લાગ્યો.. અને I love you i love you બુમો પાડવા લાગ્યો.          

          પછી તેને નીચે ઉતારી અને કહેવા લાગ્યો " તે તો મારો જીવ જ નીકાળી દીધો હતો. " અને તેને આલિંગનમાં લઈ લે છે. 

      સાગરના આલિંગનમાં રહીને રેખા કહે છે..            

      " નદી જેમ સાગરમાં ભળે    

તેમ રેખા સાગરમાં ભળી જવા આતુર છે.. 

      દુનિયાની પરવા કર્યા વગર    

તારા પ્રેમ રંગમાં રંગાઈ જવા આતુર છે "


સાગર પણ રેખાની શાયરીના જવાબમાં જવાબ આપે છે..


" તારા આવાથી મારું જાણે સાચુ અસ્તિત્વ મને મળી ગયું

 તારો પ્રેમ મેળવી જીવન જાણે ગુલાબની જેમ ખીલી ગયુ. "

          અને પછી સાગર રેખાનું મનપસંદ એવું સુંદર મજાનું ગીત ગાવા લાગે છે...

रेखा : हम.... हो...હો.. હોં.हम... 

सागर : हम तुम्हें इतना प्यार करेंगे - 2

के लोग हमें याद करेंगे - 2

हो....... हो.... हो.... होहो .... हो....हो.. हो...

 રેખા પર સાગર સાથે સુર પુરાવતા ગાય છે..

रेखा : हम तुम्हें इतना प्यार करेंगे -2 

के लोग हमें याद करेंगे - 2

અને પછી બંને સાથે ગાય છે 

हम तुम्हें इतना प्यार करेंगे.....


रेखा : हम भूल तो हम हरजाई 

तुम भूलो तो तुम हरजाई....2

हमने आज किया ये वादा हमने आज ये कसम उठाई 

साथ जियेंगे साथ मरेंगे - 2

के लोग हमें याद करेंगे - 2

हम तुम्हें इतना प्यार करेंगे...


सागर : याद तुम्हें हम करके सोए 

नाम तुम्हारा लेकर हम जागे... 2

सारी दुनिया रह गई पीछेऔर निकल आए हम आगे...

अब दुनिया से हम ना डरेंगे - 2

के लोग हमें याद करेंगे - 2

हम तुम्हें इतना प्यार करेंगे...


सागर : ना कोई डर ना कोई गम 

दिल में हमेशा प्यार का मौसम...

रेखा : ना कोई डर ना कोई गम 

दिल में हमेशा प्यार का मौसम

सागर. रेखा : इस दुनिया में जी नहीं लगता

छोड़के इस दुनिया को अब हम.. 

सागर : एक दूजे के दिल में रहेंगे..

रेखा : एक दूजे के दिल में रहेंगे..

सागर : के लोग हमें याद करेंगे..

रेखा : के लोग हमें याद करेंगे..

सागर : हम तुम्हें इतना प्यार करेंगे..

रेखा : हम तुम्हें इतना प्यार करेंगे..

सागर : के लोग हमें याद करेंगे..

रेखा : के लोग हमें याद करेंगे..           

         Bગીત તો પૂરું થઈ જાય છે. પણ બંને જણ એકબીજાની આંખોમાં આંખ પરોવીને એકબીજાને નિહાળ્યા કરે છે.          

થોડીક વારમાં રેખા સજાગ થાય છે અને કહે છે " ચાલ ઘરે જવાનો સમય થયો છે હું ઘરે જાઉ.. "       

      ત્યાં જ સાગર રેખાનો હાથ પકડતા કહે છે.

 "  કાશ આ સમય અહીં જ થંભી જાય,,     

    અને તું અહીં જ રોકાઈ જાય..  

બે ઘડી મન ભરી નિહાળી લઉં તને,,     

    પછી ભલે જીવતર ટુંકાઈ જાય.. "           


            પછી રેખાએ પોતાની નટખટ અદામાં સાગરને ધક્કો મારતા કહ્યું.. " ચલ હટ ચૂપ થા મોટો ગાયક અને શાયર ના જોયો હોય તો..." તેમ કહી રેખા ત્યાંથી ચાલી જાય છે. 

         આમને આમ બંનેની મુલાકાત વધતી ગઈ અને પ્રેમ વધુ ને વધુ ઊંડો થતો ગયો..              

          એકવાર હંમેશાની જેમ રેખા અને સાગર બગીચાના બાંકડા પર બેઠા હતા.. રેખાએ અને સાગરે એકબીજાનો હાથ પકડેલો હતો. રેખાએ સાગરના ખભે પોતાનું માથું મૂક્યું હતું.. અને સાગરને કહી રહી હતી કે " આપણે હવે આપણા પ્રેમની વાત આપણા પરિવારને કહી દેવી જોઈએ. આમ રોજ રોજ છુપાઈ છુપાઈને મળવું તેના કરતાં લગ્ન કરી લેવા જોઈએ. "            

            સાગર રેખાના કપાળ પર ચુંબન આપતા હામી ભરે છે.           

             અને પછી બંને જણા બગીચાની બહાર નીકળતા હોય છે તેવામાં જ રેખાના પપ્પા સાગર અને રેખાને હાથ પકડીને બગીચામાંથી બહાર નીકળતા જોઈ જાય છે.    અને ગુસ્સામાં કશું જ બોલ્યા વગર રેખાનો હાથ પકડીને તેને ઘરે લઈ જાય છે.           

          રેખા બોલતી રહી ગઈ કે " પપ્પા સાંભળો તો ખરા અમારી વાત.." અને રેખાના પપ્પાએ કહ્યું " ચૂપચાપ ઘરે ચાલ.."            

                { રેખાના પપ્પા આગળ શું કરે છે અને રેખા અને સાગરનો પ્રેમ કેવી રીતે પરિપૂર્ણ થાય છે તે જોઈશું હવે આપણે આવતા ભાગમાં..}             

                   ત્યાં સુધી મિત્રો વાંચતા રહો                                  ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ.. 🙏