પ઼ીતિ નાં મન માં ચલી રહેલી ગડમથલ શાંત થવા નું નામ નહોતી રહેલી.
પ઼ીતિ એવાં વ્યકિત ને પ઼ેમ કરતી હતી. જેને તેની કઈ પડી નહોતી.
"હાં એ.રણવિજય ને પ઼ેમ કરતી હતી.સાચા હૃદય થી.પણ એને ક્યારેય રણવિજય ને કહી શકતી નહોતી.ક્યારેક રણવિજય ના ગુસ્સા ના ડર થી.તો ક્યારેક સ્ત્રી સ્હેજ શરમ થી.' રણવિજય શું વિચારશે, ! એ.... બીક થી ક્યારેય પોતાનાં દિલ ની વાત કહી નહોતી. અને કહે પણ શું જેને તે પ્રેમ કરતી હતી તેને તો રીશા સાથે પ્રેમ હતો ખૂલલેઆમ એકબીજા ના અડપલા કરવા હસી હસીને વાતો કરવી આવી રીતે પોતાના પતિ પર રીશા નો હક્ક જમાવો પ્રીતિ ના દિલ ના ટૂકડે ટૂકડા કરી દેતું હતું
વડીલો, ની મરજી થી જોડાયેલાં આ સબંધ માં ક્યારે રણવિજય ને પ઼ેમ કરવા લાગી.તેની પ઼ીતી ને જ ખબર નથી. પડી.કાનુંડા જેવો તેનો શ્યામ રંગ કયારે એમાં મોહી પડી.એ પ઼ીતિ ને જ ખબર. ના રહી
રીશા ને જ્યારે તેની સાથે જોઈતી તો પ઼ીતિ નાં દિલ નાંહજાર ટુકડા થઈ જતાં. પણ પરિવાર ની ઈજ્જત માટે એ મૂંગા મોઢે બધું સહન કરીએ રાખતી હતી
હવે બસ; હદ પાર કરી દીધી. એમને(રણવિજય) કોઈ હક્ક " નથી. તમને મારાં સ્વાભિમાન ને પોતાના પગ નીચે કચડવાનો.
પ઼ીતિ પોતાના આસું સાફ કરીને પોતાની જાત ને નિયત્રિત કરે છે. વોશ બેસિન માં મોઢું ધોઈ, રેસ્ટરૂમ થી બહાર આવે છે.
ડેસ્ક પર આવી ને, પોતા ના કામ માં પોરવાઈ જાય છે.કામ કરતા-કરતાં લંચ બ્રેક થઈ જાય છે. પ઼ીતિ નું ધ્યાન જ નથી. પ્રીતિ પોતાની જાતને કામમાં ડૂબાડી દઈ છે જેથી તેને રણવિજય થી કોઈ ફરક ના પડે
" યાર....પ઼ીત ચાલ ને ; હવે, લંચ બ્રેક થઈ ગયો.આપણે પણ જમી લઈએ. ઓફિસ માં એકમાત્ર સહેલી, પૂજા એ કહે છે.
પૂજા સ્વભાવે એકદમ ખુશ મિજાજ જીન્દા દિલ છોકરી છે.સુંદર નયન-નક્શ અને ભરાવદાર શરીર, સ્હેજ જાડી પણ એકદમ કયૂટ, એને પ઼ીતિ ને સગી બહેન જેમ માને છે.અને પ઼ેમ થી પ઼ીત કહીને કહે છે.
હા...ચાલ,લંચ કરી લઈએ તૂં જા, હું આવું,હા તારે તો હજી,ભલ્લાણ દેવ નું લંચ અરેંજ કરવાનું હશે ને (પુજા રણવિજય વિલેન કહીને બોલાવે છે)
જા...ને પુજાડી હું આવું છું,
પ઼ીતિ એક પિયુન ને કહીને કેન્ટિન માંથી લંચ લઈ ને રણવિજય ના કેબિન માં લઈ જવાનું કહે છે.આવું પહેલી વાર થયું હતું કે બાકી હમેંશાં પ઼ીતિ જાતે જ રણવિજય નું જમવાનું લઈને જતી.
યાર...તૂં તો આજે જલ્દી આવી ગઈ ચલ આપણી પ્લેટ મે લઈ લીધી છે.બેસીજાં જમવા. ઠાકુર કોર્પોરેશન માં દરેક કર્મચારી ને બપોર નું લંચ કંપની તરફ થી આપવામાં આવે છે પૌષ્ટિક, સ્વાદિષ્ટ., અને વિવિધતા વાળું ભોજન મળતું રોજ લંચ મિષ્ઠાન તો પીરસવા માં આવતું જ .આ નિયમ રણવિજય નાં દાદાજી ના વખત થી જ બનાવામાં આવ્યો હતો આજે પણ રણવિજય અકબંધ રાખ્યો હતો અને જે ભોજન કર્મચારી ને પીરસવામાં આવતું એ જ કપંની પ઼ેસિડેન્ટ એટલે રણવિજય પણ જમતો. જે કંપની માં સમાનતા દર્શાવે છે.
પ઼ીતિ મન ભાંગતું જમે છે.એના મન માં રણવિજય નાં જ વિચારો જ ચાલે છે.
ઓય...પ઼ીત કેમ જમતી નથી.આજે તો તારી.ફેવરીટ બાસુંદી છે. મિષ્ઠાન માં પૂજા પ઼ીતિ ને પૂછે છે.
"બસ....મન નથી." પ઼ીતિ ટૂંકમાં કહે છે.
કેમ...ક્યાય થયું...કોઈ કશું કીધું..! બોલ...એની તો..
શાંત મારી લેડી ડોન ; પ઼ીતિ પૂજા ને શાંત કરતા કહે છે.
મેં સવારેં થોડો વધું નાસ્તો કરી લીધો હતો એટલે.અતયારે ભૂખ નથી.
શ્યોર
'
હા સાચ્ચે જ,"
કમશ
પ્લીઝ સપૉટ મી મને ફોલો કરો રેટિંગ પોઈન્ટ આપો તમારા પ઼તિભાવ આપો 😊😊😊😊😊😊😊😊