સોરી પ઼ીતિ મારુ ધ્યાન નહોતું કે તું પણ અહીયા ઊભી છે.પ઼ીતિ નીચી નજર કરી ઊભેલી ને જોતા રીશા કહે છે.
સર હું જાઉ મારે ઘણું કામ છે.
જેં કામ હોય તેઃ પછી પહેલાં આ જરૂરી ફાઈલ છે જે મને સ્ટડી કરી આપ તેનાં ટર્મ અને કંડીશન આપણી કંપની ની મુજબ છે કે નઈ.
હમણા સામે વાળી પાર્ટી ડોક્યુમેન્ટ ફેંશ મશીન માં મોકલશે, એ લઈને જા.જાણી- જોઈને રણવિજય એ પ઼ીતિ ને હેરાન કરવા કેબિન માં રોકી હતી
પણ...સર ઈસ માય ઓર્ડર રણવિજય પ઼ીતિ ની વાત વચ્ચે જ કાપી નાખે.છે
પ઼ીતિ ચુપ-ચાપ એકબાજું ઊભી રહી જાય છે.
બેબી બિચારી ને શું કામ હેરાન કરો છો .એને આપણને સાથે જોઈને દુઃખ થાય છે.સો હર્ટ હે ને પ઼ીતિ...રીશા ર્ટોટ માં કહે છે.
એ શું કામ હર્ટ થાય એ તો..ખાલી મારી પર્સનલ સેકેટરી જ છે.રણવિજય વેધક સ્વર માં કહે છે.
રણવિજય ની વાત સાભંળી ને પ઼ીતિ ની આંખ ભીની થઈ ગઈ..
શું હું એમનાં જીવન માં કોઈ મહત્વ નથી ! પ઼ીતિ અંતર આત્માં થી કહે છે.
હાં હું તો ભૂલી ગઈ, તમે તો પ઼ીતિ ને પોતાની પત્ની માન્તા જ નથી ને...સો.સાઇડ. તૂં..તૂં...તૂં...રીશા આ સ્થિતી નું ખૂબ જ ફાયદો ઉપાડે છે.
પછી રીશા રણવિજય સાથે કોઈ પણ બહાને તેના અડપલા કર્યા કરે છે.
ક્યારેય છાતી પર તો ગરદન પર હાથ ફેરવ્યા કરે છે
પોતાના પતિ પર આમ બીજી સ્ત્રી હક્ક જમાવતા જોઈ પ઼ીતિ અંદર ભાંગી પડે છે.
સર મારે હવે જાવું જોઈએ ડોક્યુમેન્ટ આવે એટલે.મને ર્મેલ મોકલી દેજો. હું તમને વધારે.. "ડિસ્ટર્બ " કરવા નથી ઈચ્છતી. બોલીને પ઼ીતિ કેબિન માંથી બહાર નીકળી જાય છે.
" જોયું આર.વી. બેબી, કેવાં ર્ટોટ માં વાત કરી ગઈ તમારી સાથે. એકદમ ઘમંડી. એને તમારી સાથે પૈસા અને ઐશો-આરામ માટે લગ્ન કર્યો છે.સો...ચિપ...
રિશા ની નજર ગુસ્સા માં ઉકળતા રણવિજય પર જાય છે.
હેય...બેબી લાગે છે તમારો મૂડ ખરાબ થઈ ગયો છે.હમણા તમારા મૂડ સારો કરી દઉ.એમ કહીને..રીશા રણવિજય તરફ આગળ વધે છે.
'રણવિજય ધક્કો મારી ને રીશા દૂર ખસેડી દઈ છે,"દૂર હટ બલ્ડી નોનસેન્સ.
બેબી શું થયું ? રીશા બેલેન્સ ગુમાવી પડી જાય છે.
તેને ખબર છે. કે મને મારા લગ્ન વિશે વાત કરવી ગમતી નથી. તો પણ એની જ વાર્તા માંડી બેશે છે.અને આ શું મને અડ-અડ કરે છે. હું મારી મરજી તને અડીશ. તારાં બેહકાવા થી નઈ. અને બીજી વાત
પ઼ીતિ ગમે તેવી ભલે હોય, પણ પૈસા માટે કોઈ પણ સાથે સૂઈ નથી જાતી.
રીશા રણવિજય ની વાત સાંભળી ને સમસમી જાય છે.
'ગેટ આઉટ "રણવિજય જોરથી કહે છે.
રીશા ઝડપ થી ત્યાં થી નીકળી જાય છે.
પ઼ીતિ નું ઇગ્નોર કરીને જતું રહેવું રણવિજય ના ગુસ્સા માં વધારો કરી રહ્યો હતો.તેના ઈગો ને હર્ટ કરતું હતું.
પ઼િતી તે મને નજર અંદાજ કરીને સારુ નથી કર્યુ.
બીજી તરફ પ઼ીતી લેડીઝ રેસ્ટરૂમ માં જઈને લૌક કરી લઈ છે.પોતાની આંખો માં રોકી રાખેલા આસું ઓનો ધ઼ોધ વહાવી દીધો.એ જાણતી હતી કે.એના દિલ પર શું વિતે છે.
કેટલાં અરમાન સાથે રણવિજય ની દુલ્હન બની હતી. પણ હમેંશા ઉપેક્ષા જ મળી.
ત્રણ વર્ષ થઈ ગયા હતાં તેના લગ્ન ને પણ દુનિયા ની સામે અજનબી જ હતાં રણવિજય ના દાદાજી અને પોતાના નાનાજી એ નક્કી કરેલાં આ સબંધ ને પૂરા દિલ થી નિભાવતી હતી અટલા તિરસ્કાર છતાં પણ ક્યારેય ઉફ્ પણ ના કરી..
કોઈ દિવસ કોઈ ની સામે નજર ઉપાડી પણ નથી જોયુ તો પણ એને બેવફાઈ મળી.
પ઼ીતિ પોતાની દિલ ની અવાજ પોતાની રોકકળ માં ડૂબાડી દઇ છે
કમશ
પ્લીઝ સપૉટ મી મને ફોલો કરો રેટિંગ પોઇન્ટ આપો તમારા પ઼તિભાવ આપો 😊😊😊😊😊😊😊