જી સર, બોલીને પ઼ીતિ નજર નીચી કરીને ઊભી રહી જાય છે. લીફ્ટ બંધ થતા ચુપચાપ બહાર નીકળી જાય છે.
લીફ્ટ બંધ થતા પ઼ીતિ ની આંખો માં ઝળઝળીયા આવી જાય છે. " કેવાં નસીબ છે મારાં તમને એક નજર નિહાળવાં નો પણ અધિકાર નથી મને" બોલીને દર્દભર્યુ સ્મિત કરે છે.
પછી.પ઼ીતિ સીડી ના પગથિયા ચડી જાય છે.વીસ માં ફ્લોર માં પહોચે છે.
રણવિજય, પોતાના કેબિન તરફ વધી રહ્યા તેની ચાલ થી તે કોઈ રાજા ની જેમ લાગી રહ્યો હતો.
બધા એપ્લોય, તમને આદર થી 'ગુડ મોર્નિંગ ' વિશ કરી રહ્યા હતા પણ તે કોઈ પણ જવાબ વગર જ કેબિન તરફ જઈ રહ્યો હતો.,ફિમેલ સ્ટાફ રણવિજય ના વ્યક્તિત્વ થી એકદમ અજાંઈ ગયું હતું.
" યાર આ પ઼ેસિડેન્ટ સર કેટલાં હેન્ડસમ છે ,થોડાં સાંવલા છે પણ એકદમ કાનુંડા જેવાં મનમોહક છે રિટા પોતાની સહકર્મચારી ફાલ્ગુની ને કહે છે.
હા...રીટા એકદમ ડેશિંગ કાશ...મને તેમની સાથે પર્સનલી વાત કરવાનો મોકો મળે.ફાલ્ગુની આહ..ભરતાં કહે છે.
શું યાર...વાત કરવાની વાત દૂર રહી કોઈ દિવસ ગુડ મોર્નિંગ નો રિપ્લાય પણ નથી આવતાં રીટા મો બનાવીને કહે છે.
પેલીં બહેનજી પ઼ીતિ ને કાયમ એમની સાથે વાત કરવાનો મળે છે.'સર ની પર્સનલ સેકેટરી જો છે.બલ્ડી બહેનજી ફાલ્ગુની અણગમાં છે.
રીટાં અને ફાલ્ગુની હમેશાં પ઼ીતિ ને હેરાન કરતાં, તેને બહેનજી કહીને તેની હસી ઉડાવતા, તેવો પ઼ીતિ ની સુંદરતા અને રણવિજય પર્સનલ સેકેટરી હોવાથી રીટા અને ફાલ્ગુની સિવાય ઘણી બધી ઓફિસ માં કામ કરતી છોકરીઓ ને તેની ઈર્ષા આવતી, એમાં પણ મેલ સ્ટાફ હમેંશા વધારે પ઼ીતિ અટેન્સન આપતાં તેથી આગ માં ઘી નું કામ કરતું, અલબત્ત પ઼ીતિ એ કોઈ દિવસ કામ કરતા મેલ સ્ટાફ ને ગલત સિગ્નલ નથી આપ્યો હમેશાં કામ પૂરતી જ વાત કરતી.
પ઼ીતિ આવીને પોતાની ડેસ્ક આવીને પોતાનું કામ કરવાં લાગે છે. કમ્પ્યુટર માં જરૂરી મેલ્સ ચેક કરીને ઘડિયાળ માં ટાઈમ ચેક કરે છે "એમનો કોફી પીવા નો સમય થઈ ગયો.પ઼ીતિ ઓફિસ માં મોજૂદ કિચન જઈને રણવિજય માટે સ્ટ્રોંગ કોફી બનાવે છે.( રણવિજય ને કોફી મશીન ની કોફી પસંદ નથી જ્યારે પણ તેને કોફી પીવાની હોય ત્યારે પ઼ીતિ જાતે બનાવે) પ઼ીતિ કોફી બનાવીને રણવિજય કેબિન માં જાય છે.
"માય,કર્મીન સર." પ઼ીતિ દરવાજો નોક કરીને કહે છે.
યસ..અંદર આવ..
સર, 'તમારી કોફી
હમ્મ
"આર. વી .બેબી એક અલ્ટ્રરા સ્વીટ અવાજ આવે છે.
ટકટક કરતી પેન્સિલ હિલ્સ માં કેટવૉક કરતી એક સુંદર યુવતી આવે છે. પણ એની સુંદરતા મેકઅપ ને કારણે હતી. એના શોર્ટ ડ્રેસ માં શરીર ના વંળાક દેખાતા હતા.
એ બીજું કોઈ નઈ રણવિજય ગર્લફ્રેન્ડ અને મોડલ રીશા હતી
કેમ છેં આર.વી.કહીને રીશા રણવિજય નાં ગાલ પર કિસ કરી લઈ છે.
આ જોઈને પ઼ીતિ મોઢું ફેરવી દીધું
ઓ..પ઼ીતિ તું પણ અહીંયા ઊભી છો. સોરી મારુ ધ્યાન નહોતું
આ તેને જાણી જોઈને કર્યુ હતું તે પ઼ીતિ અને રણવિજય નાં સબંધ વિશે જાણતી હતી પાછી પ઼ીતિ તેની કરતા સુંદર દેખાતી હતી તેની પણ તેને જલન હતી.પ઼ીતિ ને નીચું દેખાડવા માં અને અપમાન કરવાનો કોઈ મોકો નહોતી મૂકી.
રીશા પોતાની કેરિયર ની શરૂઆત માં નાની-મોટી એડ ફિલ્મ કરતી હતી.ત્યારે તેની મુલાકાત રણવિજય સાથે થઈ રણવિજય સાથે રિલેશનસીપ આવી ને મોટાં મોટા નિર્માતા સાથે આજે રીશા એક સફળ મોડલ બની ગઈ હતી.રીશા એ ઘણી વખત રણવિજય સાથે.ફિજીકલ રિલેશન પણ બાંધી લીધા હતા રીશા રણવિજય નો ઉપયોગ કેરિયર ચમકાવવાની સીડી બનાવી દીધી હતી.એને પ઼ીતિ અને રણવિજય લગ્ન થી પણ ફરક નહોતો પડતો રીશા એકદમ શાતીર છોકરી હતી
કમશ
પ્લીઝ સપૉટ મી મને ફોલો કરો રેટિંગ પોઈન્ટ આપો.તમારા પ઼તિભાવ આપો અને સ્ટીકર પણ આ 😊😊😊😊😊😊😆😆