સવારનો સમય પારેવા પોતાના માળા તરફથી ખોરાક શોધવા જાતા હતા માળાઓમાં બચ્ચા પોતાના પિતાના અને માતાના અવાજ દ્વારા ગીત સાંભળતા હતા. ખેડૂતો પોતાના ખેતરે જઈ રહ્યા હતા બીજા લોકો પોતાના રોજગારો માટે શહેર તરફ જઈ રહ્યા હતા ગાડા ચાલી રહ્યા હતા ગાડા ના બળદો પર ટાંગેની ઘંટડી ટન ટન અવાજ કરી રહી હતી આવા સુખીયારા ગામમાં એક મોટી નદી હતી નદીની આસપાસ લોકો વસતા અને આ ગામ એટલે સુંદરપુર આ ગામમાં એક મોટું ઝુંપડું ઝૂંપડા ની અંદર બે ભાઈઓ રહે એકનું નામ ગોટી અને બીજાનું નામ ચોટી ખરેખર આ બંનેના સાચા નામ ન હતા એક લાડવાની જેમ બોલ મટોલ હતો તેથી તેનું નામ ગોટી પાડ્યું અને બીજાની માથે લાંબી ચોટલી એટલે એનું નામ ચોટી તેથી આખું ગામ તેમને ગોટી અને ચોટી નામે ઓળખતું.
એક દિવસની વાત છે રાત નો સમય હતો બધા સુતા હતા અને નદીનો ધીમો ધીમો પાણીના વહેવાનો અવાજ ની સાથે તમરા તેમાં પોતાના આવા દ્વારા સુર ભરતા હતા. આથી બધા પોતાની નીંદર પૂરી કરી રહ્યા હતા ઓચિંતાનો ધડામ અવાજ આવ્યો અને ગોટી અને ચોટી તરત જ ઉઠી ગયા એમને ખબર પડી કે નદીના બીજા કરનારે કંઈક થયું છે તે શું થયું છે તે જોવા બંને જણા ઉઠી નદી તરીકે બીજી સાઈડ જોવા ગયા ત્યાં તેમણે જોયું કે એ પરગ્રવાસીનું વાહન પડ્યું છે તેમાંથી ધુવાડા નીકળી રહ્યા છે ત્યાં તો એ ફળદ્રવાસી તેમાંથી બહાર નીકળે છે બંને ભાઈઓ એકબીજા સાથે વાત કરે છે એલા આપણે જવું જોઈએ કે ન જવું જોઈએ જો જઈશું તો આપણને મારી નાખશે તો આપણે શું કરીશું તો ગોટી કહે છે તું ચિંતા ન કરીશ હું સંભાળી લઈશ એમ કહીને ગોટી આગળ વધે છે પાછળ ચોટી આવે છે અને એલીયન તેમનો હાથ પકડે છે અને તેમની ભાષામાં જ બોલે છે હું તમને નુકસાન પહોંચાડીશ નહી પણ મને ખાલી એક હો કે શું ખરેખર આગ્રહ ઉપર પાણી છે કારણ કે અમારા ગ્રહ પર પાણી છે નહીં તેથી હું પાણીની શોધમાં નીકળ્યો હતો અને રસ્તા મારુ વાહન ખરાબ થતા હું અહીં આવ્યો છું ગોટી અને ચોટી એક સાથે બોલ્યા હા અહીંયા પાણી છે પરંતુ જો તું અહીં શાંતિથી રહે અને કોઈને નુકસાન ન પહોંચાડે તો અમે તને રહેવા દઈશું આ સાંભળી થેલી અને કહ્યું કંઈ વાંધો નહીં હું કોઈને નુકસાન નહીં પહોંચાડુ અથવા અહીં કોઈ પણ પ્રકારની દુવિધા ઊભી નહીં કરું આમ કહી ગોટી અને ચોટી બંને એલિયન ને પોતાના ઘરે રહી ગયા અને પાછા ત્રણેય જણા સુઈ ગયા.
સવાર થઈ બધાએ જોયું તે ગોટી અને ચોટી ના ઘરે તેમના બે સિવાય એક ત્રીજો જણો પણ હતો તે અલગ જ લાગતો હતો પછી ગોટીયે ચોંટી એ બધાને કહ્યું આ આપણો મિત્ર છે તે વર્ગ વાસી છે અને પછી એને પોતાના ગ્રહની વાત કરી કે પોતાના ગ્રહમાં પાણીની દુવિધા એટલે ઊભી કરી કારણકે તેઓએ પોતાના મોટા મોટા ઉદ્યોગો સ્થાપ્યા તેના દ્વારા દૂષણના કારણે પાણી ના સ્ત્રોત બગાડ્યા જેના દ્વારા ત્યાં પાણી નથી સાથે સાથે વાતાવરણમાં પણ ખૂબ દુષણ છે તેના દ્વારા શ્વાસ લેવામાં તકલીફ પડે છે આ સાંભળી બધાએ કહ્યું કે જો હવે આપણે આપણી પૃથ્વીને બચાવી હોય તો આપણે આ ભૂલ બીજી વાર નહીં કરીશું આ એ વાત પૂરી થઈ ત્યાં તો બજાર તરફથી એક દુકાનમાંથી અવાજ આવ્યો જોર જોર તે મારા ઘરેણા લઈ જાય છે જલ્દી તેને પકડો આ સાંભળી એલિયન પોતાના આધુનિક હથિયાર દ્વારા તે ચોરને ત્યાં ને ત્યાં જમાવી દીધો અને પછી તેને ઓગાળી અને તેને પોલીસના હવાલે કરી દીધો.આથી એલિયન પર બધાને વિશ્વાસ બેસી ગયો અને ગામમાં વાતો કહેવાય વાહ ગોટી અને ચોટી એ સરસ કામ કર્યો છે આના દ્વારા આપણું ગામનું નામ રોશન થયું છે વાહ ગોટી અને ચોટી વાહ વાહ ગોટી અને ચોટી વાહ વાહ વાહ.
ચોરની વાતને થોડા દિવસ થયા ત્યારબાદ રાતનો સમય હતો. પોતાના સુતા હતા અને ત્યારે વચન તો વીજળીનો કડાકો થયો એટલે ગોટી અને ચોટી ઉઠ્યા અને જોયું તો એલીયન પોતાની જગ્યાએ ન હતું તેથી તેઓએ ગોતવા લાગી તેણે એલીયનને ખૂબ જ શોધ્યું પણ એલીયન ક્યાંય મળ્યો પછી તે નદીની બીજી બાજુ ગયા ત્યાં તેને જોયું કે તેના જેવો એક બીજો એલીયન હતો. બંને ભાસ એકબીજા સાદી ભાષામાં જ વાત કરતા હતા અરે આ બધાએ તો આપણને સાચે જેલીયન સમજે છે મેં આધુનિક હથિયારો દ્વારા ચોરને એક એક જ જગ્યાએ ચોંટાડી દીધો તેથી બધાને લાગ્યું કે હું કોઈ એક જાદુ પ્રાણી છું તેના દ્વારા બધાય મને એલિયન્સ સમજવા લાગ્યા હવે આપણે એક કામ કરી આપણને જે વૈજ્ઞાનિકે દવા આપી છે એ આપણે કાલે બપોરે પાણીમાં ભેળવી દઈશું અને પછી આ બધાય સૂઈ જશે ત્યારે આપણે વધુ ચોરી કરીને ભાગી જઈશુ. અને કોઈને ખબર પણ નહીં પડે આ સાંભળી ગોટી અને ચોટી ગભરાઈ ગયા અને તેમ જલ્દીથી ઘરે ભાગી ગયા. ઘરે છે એકબીજા સાથે વાત કરી જો આ બધું ચોરી જશે તો નામ આપણું આવશે કે આપણા મિત્ર આ બધું લઈ ગયા તેથી આપણે આને રોકવા પડશે કાંઈ વાંધો નહીં કાલે સવારે જોઈ લેશું
બીજા દિવસે સવારે બંને ભાઈઓ ઉઠી અને એલિયન ને પૂછ્યું તને કંઈ વાંધો તો નથી આવ્યો ને રાત્રે વીજળીના કડાકા થતા તા તો ડર્યો તો નથી ને કહે છે નાના આમાં કાંઈ ડરવાનું હોય પછી એલીયન ગામમાં આટો મારવા નીકળે છે અને તે જુવાર નીકળી હોય છે કે કોના ઘરે કેટલો ધન છે? આટલી વારમાં બંને ભાઈઓ નદીમાં છુપાવવા જાય છે અને ગોટી ચોટીને કહેતો જાય છે
મારો ભાઈ ચોટી તું
સાથે મારી આજે તું
ચોરોને પકડ જે તું
પોલીસને ફોન કરીશ હું
આમ ગાતા ગાતા બંને ભાઈઓ નદીમાં છુપાઈ ગયા અને ચોરોની રાહ જોવા લાગ્યા ત્યાં એલીયન બનેલો ચોર આવ્યો અને જીવો નદીમાં દવા ભેળવવા ગયો બંને ભાઈઓ તેને પકડી લીધો અને આખા ગામ વાળા ને બોલાવ્યા પછી તે ચોરને પોલીસને સોંપી દીધો અને બંને ભાઈઓની વાહ વાહ થવા લાગી આના કારણે બંને ભાઈઓ ખુશી ના કારણે ઠેકડા મારવા લાગ્યા. ત્યાં તો બંને ભાઈઓ ની મમ્મી ઉઠાડીયા એલા ઓય ઉઠો ઉઠો જોવો તો ખરા કેટલા વાગ્યા તમારે નિશાળે નહી જાવું સો નો ગયા ને તો સાહેબ ધોઈ નાખશે પછી કહેતા નહી હો કે મને સાહેબે માર્યો ઉઠો ઉઠો બંને પાયો ઉઠ્યા અને પછી ખબર પડે અત્યારે સુધી આપણે ખાલી ખોટા સપના જોતા હતા અને બડાયું કરતા હતા હવે તો જાવું જ પડશે ભણવા અને બંને એકબીજાને સામું જોઈ દાંત કાઢવા લાગ્યા.