ન્યુયોર્ક સિટી માં એક ખૂબ જ અગત્યની અને મોટી મિટિંગ ચાલી રહી હતી , એક ગુજરાત નો માણસ એની કંપની માં મિટિંગ બોલાવીને અમેરિકા ના મોટા મોટા ઉદ્યોગપતિઓ સાથે એક દીલ માટે બેઠો હતો. થોડી ક્ષણો પછી ત્યાં તેનો આસિસ્ટન્ટ મિટિંગ આવ્યો અને બોલ્યો - " sorry sir for disturbing you, sir ! It's an emergency call, please take it " શરૂઆત માં તો પેલા માણસે ફોન ઉપાડવાની ના પાડી , પરંતુ આસિસ્ટન્ટ જવા માટે તૈયાર નહોતો.
એક અદ્વિતીય સોપાન - ભાગ 1
"માણસ, માન્યતા અને રહસ્ય" વાર્તા ના મુખ્ય પાત્ર એવા SK ને એક અદ્વિતીય સોપાન તરીકે આ નોવેલ માં છે , આ નોવેલ માં પણ છે ઘણું રહસ્ય , સાથે સાથે આવશે ભગવાન સાથેનો મનુષ્ય નો અનેરો ભાવ , આ નોવેલ પહેલા તમે માણસ , માન્યતા અને રહસ્ય જો ન વાંચી હોય તો પેહલા એ જરૂરથી વાંચજો , કેમ કે એના વગર તો બધું સમજણ ની બહાર જ જશે. તો પ્રસ્તુત છે SK ની એક મહાન જીવનગાથા....... ...Read More