સ્વપ્નિલ

(3)
  • 838
  • 0
  • 310

શિવગઢ ના ટ્રેન સ્ટેશન પર ટ્રેન ની રાહ જોતા જોતા વિધી પોતાની કાંડા ઘડિયાળ માં ટાઈમ જોઈ રહેલી .... ટ્રેન મોડી પડવાના એનાઉસમેન્ટ થતાં વિધી ત્યાં આગળ રહેલા બાંકડા પર બેસી અને થોડી આંખો બંધ કરી અને કોઈક ની રાહ જોઈ રહેલી " વિધી ........... અરે ઓ વિધી ............ " વિધી આજુબાજુ જોઈ રહેલી " અરે અહીંયા છે તારી સામે વિધી ....... " વિધી નું ધ્યાન સામે દોરાયું " અરે જ્યોતિ તું અહીંયા ........ " આમ કહી વિધી દોડતી દોડતી જ્યોતિ તરફ પહોંચી . " કેમ એટલું મોડું થયું જ્યોતિડા ....... " આમ કહી વિધી એ જ્યોતિ ને ભેટી " કાઈ નઈ વિધિડા ..... ટ્રેન થોડી મોડી પડી એટલે મોડું થય ગયુ પણ મને હતું જ કે મારી વિધી મને લેવા જરૂર આવશે " જ્યોતિ બોલી રહી

1

સ્વપ્નિલ - ભાગ 1

શિવગઢ ના ટ્રેન સ્ટેશન પર ટ્રેન ની રાહ જોતા જોતા વિધી પોતાની કાંડા ઘડિયાળ માં ટાઈમ જોઈ રહેલી ....ટ્રેન પડવાના એનાઉસમેન્ટ થતાં વિધી ત્યાં આગળ રહેલા બાંકડા પર બેસી અને થોડી આંખો બંધ કરી અને કોઈક ની રાહ જોઈ રહેલી" વિધી ........... અરે ઓ વિધી ............ " વિધી આજુબાજુ જોઈ રહેલી" અરે અહીંયા છે તારી સામે વિધી ....... " વિધી નું ધ્યાન સામે દોરાયું" અરે જ્યોતિ તું અહીંયા ........ " આમ કહી વિધી દોડતી દોડતી જ્યોતિ તરફ પહોંચી ." કેમ એટલું મોડું થયું જ્યોતિડા ....... " આમ કહી વિધી એ જ્યોતિ ને ભેટી" કાઈ નઈ વિધિડા ..... ટ્રેન થોડી ...Read More

2

સ્વપ્નિલ - ભાગ 2

" કેવો દેખાવડો હતો નઈ પેલો ! કોણ હશે એ ! એની આંખો કેવી મોટી અને આકર્ષક હતી ! નામ હશે તેનું ! " આવા ઘણા પ્રશ્નો તથા ભાવો વિધી ની અંદર જાગી રહ્યા હતા .આવા ભાવો અને પ્રશ્નો ના વલય સાથે વિધી એ આંખો મીંચી .બીજા દિવસે સવાર થી વિધી અને તેની ટોળકી ની ધીંગા મસ્તી ચાલુ થઈ ગઈ ." અરે ચાલો બધા ટોળકી જમવા માટે બેસી જાઓ " શીતલ બેન એ બધા ને બૂમ પાડી બોલાવ્યા ટોળકી આવી અને સાથે જ જમવા બેસી આમ દિવસો પસાર થતા રહ્યા એક દિવસ શીતલ બેન , વનિતા બેન જ્યોતિ અને ...Read More