અજનબી હમસફર.

(2)
  • 2.8k
  • 0
  • 1.1k

આજે મૌસમ કયાંક વધારે મનમોહક લાગતો હતો કાળ -ઝાળ તડકા થી ભરપૂર ઉનાળા ની ૠતું વિદાય લઈ ચૂકી હતી કાળા ભમ્મર વાદળો થી આકાશ ઘેરાઈ ગયું હતું,ચારેય તરફ ઠંડો પવન વાય રહ્યો હતો,થોડીક વાર પહેલા જ પડેલા વરસાદ ના કારણે હવા માં માટી ની ભીની-ભીની સુગંધ ફેલાયેલી હતી.આવી ખુશનુમા સવાર મુંબઈ શહેર ને વધારે સુંદર બનાવી રહી હતી. માયા નગરી મુંબઈ સપનો નું શહેર કહેવાય છે.અહીયા કોઈ દિવસ રાત નથી પડતી એમ કહીયે તો પણ ચાલે છે અહીંયા રહેવા વાળા દરેક વ્યકિત એક સપનું એક આશા લઈને જીવે છે. અહીયાં કોઈ ક્યારેય કોઈ વ્યકિત એકલું નથી હોતાં આવા માંહોલ માં કોઈ સાવ એકલું હતું પ઼ીતિ આવાં ખુશનુમા વાતાવરણ માં પ઼ીતિ એકદમ હડબળી માં હતી બે ઘડી થંભી ને મૌસમ ને માળવાની ફુરસદ નહોતી

1

અજનબી હમસફર - 1

આજે મૌસમ કયાંક વધારે મનમોહક લાગતો હતો કાળ -ઝાળ તડકા થી ભરપૂર ઉનાળા ની ૠતું વિદાય લઈ ચૂકી હતી ભમ્મર વાદળો થી આકાશ ઘેરાઈ ગયું હતું,ચારેય તરફ ઠંડો પવન વાય રહ્યો હતો,થોડીક વાર પહેલા જ પડેલા વરસાદ ના કારણે હવા માં માટી ની ભીની-ભીની સુગંધ ફેલાયેલી હતી.આવી ખુશનુમા સવાર મુંબઈ શહેર ને વધારે સુંદર બનાવી રહી હતી.માયા નગરી મુંબઈ સપનો નું શહેર કહેવાય છે.અહીયા કોઈ દિવસ રાત નથી પડતી એમ કહીયે તો પણ ચાલે છે અહીંયા રહેવા વાળા દરેક વ્યકિત એક સપનું એક આશા લઈને જીવે છે. અહીયાં કોઈ ક્યારેય કોઈ વ્યકિત એકલું નથી હોતાંઆવા માંહોલ માં કોઈ સાવ ...Read More

2

અજનબી હમસફર - 2

જી સર, બોલીને પ઼ીતિ નજર નીચી કરીને ઊભી રહી જાય છે. લીફ્ટ બંધ થતા ચુપચાપ બહાર નીકળી જાય છે.લીફ્ટ થતા પ઼ીતિ ની આંખો માં ઝળઝળીયા આવી જાય છે. " કેવાં નસીબ છે મારાં તમને એક નજર નિહાળવાં નો પણ અધિકાર નથી મને" બોલીને દર્દભર્યુ સ્મિત કરે છે.પછી.પ઼ીતિ સીડી ના પગથિયા ચડી જાય છે.વીસ માં ફ્લોર માં પહોચે છે.રણવિજય, પોતાના કેબિન તરફ વધી રહ્યા તેની ચાલ થી તે કોઈ રાજા ની જેમ લાગી રહ્યો હતો.બધા એપ્લોય, તમને આદર થી 'ગુડ મોર્નિંગ ' વિશ કરી રહ્યા હતા પણ તે કોઈ પણ જવાબ વગર જ કેબિન તરફ જઈ રહ્યો હતો.,ફિમેલ સ્ટાફ રણવિજય ...Read More

3

અજનબી હમસફર - 3

સોરી પ઼ીતિ મારુ ધ્યાન નહોતું કે તું પણ અહીયા ઊભી છે.પ઼ીતિ નીચી નજર કરી ઊભેલી ને જોતા રીશા કહે હું જાઉ મારે ઘણું કામ છે.જેં કામ હોય તેઃ પછી પહેલાં આ જરૂરી ફાઈલ છે જે મને સ્ટડી કરી આપ તેનાં ટર્મ અને કંડીશન આપણી કંપની ની મુજબ છે કે નઈ.હમણા સામે વાળી પાર્ટી ડોક્યુમેન્ટ ફેંશ મશીન માં મોકલશે, એ લઈને જા.જાણી- જોઈને રણવિજય એ પ઼ીતિ ને હેરાન કરવા કેબિન માં રોકી હતીપણ...સર ઈસ માય ઓર્ડર રણવિજય પ઼ીતિ ની વાત વચ્ચે જ કાપી નાખે.છેપ઼ીતિ ચુપ-ચાપ એકબાજું ઊભી રહી જાય છે.બેબી બિચારી ને શું કામ હેરાન કરો છો .એને આપણને સાથે ...Read More