મારો કાવ્ય ઝરૂખો

(206)
  • 302.8k
  • 13
  • 103.6k

કવિતા 1ઝરૂખો...નાનામોટા સૌને વહાલો ઝરૂખોખુલ્લી આંખે સ્વપ્નો દેખાડે ઝરૂખોપવન ની મિંઠી લહેરો લાવે ઝરૂખોભીની માટીની સોડમ આપે ઝરૂખોસૂર્યોદય ના દર્શન થાય ઝરૂખેસૂર્યાસ્ત નો નજારો જોવા મળે ઝરૂખેમીઠા તાપની મજા આવે ઝરૂખેચાંદતારા ની શીતળતા ઝરૂખેઆકાશમાં વિહંગાવલોકન કરાવે ઝરૂખો બહાર ની દુનિયા દેખાડે ઝરૂખોઆકાશ માં ઉડતા પંખી નુંમીઠું સંગીત સંભળાવે ઝરૂખોવરસતા વરસાદ માં ભીની ભીની બુંદ સાથે મેઘધનુષ બતાવે ઝરૂખોસવારે પેપર સંગાથે ચા ની ચૂસકી ઝરૂખેપથ નીરખતા પ્રીત થાય ઝરૂખેપ્રીતમ ની વાટ જોવાય શાંત ઝરૂખેઆનંદની પળ વીતી જાય ઝરૂખેમારા સુખ દુઃખ નો સાથી ઝરૂખો મારી એકલતા નો સાથી ઝરૂખો....હિરેન વોરાતા. 26/08/2020કવિતા - 02રે માણસ.....કોઈ ધર્મ ના શીખવે ઊંચનીચ ના ભેદભાવતુચ્છભાવ છે માણસના અધઃપતન નોમાર્ગરે માણસ

New Episodes : : Every Wednesday & Sunday

1

મારો કાવ્ય ઝરૂખો ભાગ - 01

કવિતા 1ઝરૂખો...નાનામોટા સૌને વહાલો ઝરૂખોખુલ્લી આંખે સ્વપ્નો દેખાડે ઝરૂખોપવન ની મિંઠી લહેરો લાવે ઝરૂખોભીની માટીની સોડમ આપે ઝરૂખોસૂર્યોદય ના થાય ઝરૂખેસૂર્યાસ્ત નો નજારો જોવા મળે ઝરૂખેમીઠા તાપની મજા આવે ઝરૂખેચાંદતારા ની શીતળતા ઝરૂખેઆકાશમાં વિહંગાવલોકન કરાવે ઝરૂખો બહાર ની દુનિયા દેખાડે ઝરૂખોઆકાશ માં ઉડતા પંખી નુંમીઠું સંગીત સંભળાવે ઝરૂખોવરસતા વરસાદ માં ભીની ભીની બુંદ સાથે મેઘધનુષ બતાવે ઝરૂખોસવારે પેપર સંગાથે ચા ની ચૂસકી ઝરૂખેપથ નીરખતા પ્રીત થાય ઝરૂખેપ્રીતમ ની વાટ જોવાય શાંત ઝરૂખેઆનંદની પળ વીતી જાય ઝરૂખેમારા સુખ દુઃખ નો સાથી ઝરૂખો મારી એકલતા નો સાથી ઝરૂખો....હિરેન વોરાતા. 26/08/2020કવિતા - 02રે માણસ.....કોઈ ધર્મ ના શીખવે ઊંચનીચ ના ભેદભાવતુચ્છભાવ છે માણસના અધઃપતન નોમાર્ગરે માણસ ...Read More

2

મારો કાવ્ય ઝરૂખો ભાગ :02

કાવ્ય : 1અશ્રુ મારા વર્ષી પડ્યા..ભીખ માંગતા હાથ જોઈઅશ્રુ મારા વર્ષી પડ્યા.. ચાર રસ્તે ભૂખ્યા પેટ જોઈઅશ્રુ મારા વર્ષી નાના બાળકોના હાથમાં કટોરાજોઈ અશ્રુ મારા વર્ષી પડ્યા.. ભીખ માંગતા વૃદ્ધ ને જોઈ અશ્રુ મારા વર્ષી પડ્યા... ગરીબની આંખોમાં લાચારી જોઈઅશ્રુ મારા વર્ષી પડ્યા...આઝાદી થી નેતાઓ કરે ગરીબીહટાવવાની મોટી મોટી વાતો...ગરીબી હટાવવા ના નારા લગાવીનેતા ઓ મહેલ ભેગા થઈ ગયા ..ગરીબી હતી ત્યાં ને ત્યાં જ રહીને ગરીબી હટાવવા ની વાતો કરનારાબધાં અહીંયા માલદાર થઈ ગ્યાં આવું તંત્ર જોઈ ને અશ્રુ મારાઅનરાધાર વર્ષી પડ્યા...હિરેન વોરાતા 24/08/2020કાવ્ય નં : 02ખમત ખામણા... ઉઘાડી અંતર ના દરવાજાજીવન ને ઉજ્જવળ બનાવીએમાફી માંગી માફી આપી દીલ ની મોટપ બતાવી એઉઘાડી અંતર ના દરવાજાજીવન ...Read More

3

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 03

કાવ્ય 1વીતી ગયેલી ક્ષણો નો જીર્ણોદ્ધાર....એક નાનો પ્રયાસ મારી કલમે થી ... ? ? ? જીવતા જીવે માણવી હતી ને યૌવન ની વીતી ગયેલી ક્ષણો ફરી ફરી મારે, કરવી હતી બચપણ ની બિન્દાસ તોફાન મસ્તી ફરી ફરી મારે,વાંચવી હતી ઘણી બાકી રહી ગયેલી બાળપણ ની કિતાબો ફરી ફરી મારે,લડાવવા હતા પ્રિયતમા ને બાકી રહીગયેલા ઘણા લાડ ફરી ફરી મારે,ઘણું પ્રેમ થી લડવું હતું નાની નાની વાતોભાર્યા જોડે ફરી ફરી મારે,બાળકો જોડે માણવું હતું વહી ગયેલું કાળા ઘેલી વાતો નું બચપણ ફરી ફરી મારે,જીવતા જીવે માણવી હતી બચપણ ને યૌવન ની વીતી ગયેલી ક્ષણો ફરી ફરી મારે,થયા અરમાનો પૂરા મારા ને જીવી ...Read More

4

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 04

કાવ્ય : 1કાવ્ય વ્યથા અક્ષર ભેગા મળી શબ્દો બને, શબ્દો ભેગા મળી વાક્ય અને વાક્ય ના પ્રાસ થી સુંદર કાવ્ય વાંચી ને કોઈ આનંદ પામે તો કોઈ અચરજ પામી જાય, કાવ્ય ને વાંચી કોઈ એનો ગૂઢાર્થ સમજી જાય,બાકી તો લોકો ને લાગે આ તો છે નવરા માણસો નો ખેલ,પસ્તી ના ભાવે વેચાશે, કહી અહીં કોઈ મસ્તી પણ કરી જાય,તો કોઈ દિવાના બની કાવ્ય નો, દીલ થી ઈન્તઝાર પણ કરી જાય,કાવ્ય કાંઈક અર્થસભર વાતો કહી જાય સાવ સરળ ને અનોખી રીતે,મારે પણ કરવી છે એક સરળ વાત આ માધ્યમ થકી, ઇંગ્લિશ મીડિયમ ના કાળ મા જો નહીં કરી એ આપણે કદર માતૃભાષા ની,તો લુપ્ત ...Read More

5

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 05

કાવ્ય : 01કાવ્ય વ્યથા અક્ષર ભેગા મળી શબ્દો બને, શબ્દો ભેગા મળી વાક્ય અને વાક્ય ના પ્રાસ થી સુંદર કાવ્ય વાંચી ને કોઈ આનંદ પામે તો કોઈ અચરજ પામી જાય, કાવ્ય ને વાંચી કોઈ એનો ગૂઢાર્થ સમજી જાય,બાકી તો લોકો ને લાગે આ તો છે નવરા માણસો નો ખેલ,પસ્તી ના ભાવે વેચાશે, કહી અહીં કોઈ મસ્તી પણ કરી જાય,તો કોઈ દિવાના બની કાવ્ય નો, દીલ થી ઈન્તઝાર પણ કરી જાય,કાવ્ય કાંઈક અર્થસભર વાતો કહી જાય સાવ સરળ ને અનોખી રીતે,મારે પણ કરવી છે એક સરળ વાત આ માધ્યમ થકી, ઇંગ્લિશ મીડિયમ ના કાળ મા જો નહીં કરી એ આપણે કદર માતૃભાષા ની,તો લુપ્ત ...Read More

6

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 06

મારા વ્હાલા મિત્રો,આપણો ભારત દેશ વિવિધતા થી ભરપૂર વિવિધતા નો દેશ .. જાત જાત ના તહેવારો આપણે ઉજવતા હોઈએ છીએ તે બાબત અને થોડી ભારત માતા ને લગતી કવિતા અહીં મારો કાવ્ય ઝરૂખો ભાગ : 06 માં આપ સૌ સમક્ષ રજૂ કરું છું1) કાવ્ય : 01તહેવાર - એટલે એક ઉત્સવ ઉજવાતા દરેક તહેવારો મન ભરી ને એક ઉત્સવ ની જેમ બાળપણ માં,શરૂ થઈ જતી મકરસંક્રાંતિ ની ઉજવણી દેવ દિવાળી ની સંધ્યા એ, તોડી નાખતા કૈંક પાડોશીઓ ના છાપરા- નલિયા અને પતરા પતંગ - દોરી લૂંટવા મા,શેરી મહોલ્લા વાળા કરે પ્રાર્થના કે મકરસંક્રાંતિ જાય તો ગંગા નાયા,વહેલી પરોઢે થી ઘર ના નાના મોટા ...Read More

7

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 07

કાવ્ય :01દિવાળી... દિવા પ્રગટાવી અંધકાર ને દૂર કરીપ્રકાશ પાથરવા નું પર્વ એટલે દિવાળીઘોર અંધકાર વચ્ચે નવી આશા નું કિરણ તહેવાર એટલે દિવાળીજરૂરિયાતમંદ ને મદદરૂપ થઈ તેના મોં ઉપર હાસ્ય લાવીએ એટલે દિવાળી વેરઝેર રૂપી મન નાં અંધકાર દૂર કરી દુશ્મન નાં ગળે મળવું એટલે દિવાળી સર્વે મંગલ થાય એવી દિલમાં ભાવના પ્રગટાવીએ એટલે દિવાળી કુટુંબીજનો સાથે હર્ષોઉલ્લાસ થી ઉજવાતો તહેવાર એટલે દિવાળી રંગ બેરંગી રંગો ની રંગોલી, રોશની અને તહેવારો નો રાજા એટલે દિવાળી.. કાવ્ય : 02નૂતન વર્ષાભિનંદન....આવે અનેક નવી આશાઓ સાથે નવું વર્ષ આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદન આવતા નવા વર્ષમાં ના રહે એકપણ તકલીફ આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદનઆવતા વર્ષ માં તમારી ખુશીઓ હોય અપરંપાર આપ સૌને અમારા વતી નૂતન વર્ષાભિનંદનઆવતા ...Read More

8

મારો કાવ્ય ઝરૂખો ભાગ :08

મને અને મારાં પરિવાર ના બીજા ત્રણ સભ્યો ને દિવાલી ઉપર કોરોના થયેલ..... ત્યારે કાગળ અને કલમ મારાં સાથી હું મારો સમય કવિતા ઓ લખી પસાર કરતો અમે ચારેય સભ્યો ભગવાન ની અસીમ કૃપા થી હેમખેમ આ મુશ્કેલી ના સમય માંથી બહાર આવી ગયા મારાં કોરોનટાઇન સમય માં લખેલી કવિતા ઓ મારો કાવ્ય ઝરૂખો ભાગ : 09 તરીખે આપ સૌ સમક્ષ રજુ કરું છું આશા રાખું કે આપ સૌ ને ખુબ પસંદ આવશે ????????? કાવ્ય : 01 માઁ ભોમ ના સપૂત... માઁ ભોમ ના સાચા સપૂત અમે કોઇ ના આવે દેશ માં અમારી ...Read More

9

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 09

હાલ ની પરિસ્થિતિ ને અનુકૂળ થોડી કવિતા અહીં આપ સૌ સમક્ષ રજુ કરું છું...???કાવ્ય : 01?જગ તાત ...ખેડૂત છે નો તાત ના કરો એમને કોઇ ના મોહતાજકરો એમને જ્ઞાન થી સદ્ધરઆપો વાવણી નું માર્ગદર્શન તમારા નકરા સ્વાર્થ માટે ના કરો એમની ખોટી દોરવણીતકલીફો નથી એમની ઓછીછાશવારે કરે છે એ તો જીવ ટૂંકા એમનાવચેટિયા કરે મજાજગતાત ની મહેનત નાનસીબ માં આવવા દે નહી કાંઈલોટ ફાકવા ના આવે જગતાત ના વારાભારત બંધ થી નથી થવાનું એમનું ભલું આવવા નું નથી કાંઈ હાથ માં જગતાત ના કરો એવા પ્રયત્નો કે મળે જગતાત નેએમની મહેનત ના ફળ મીઠાં કરો કાર્ય એવા કે જીવી શકે જગતાત જગત માં માથું અધ્ધર કરી ...Read More

10

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 10

કાવ્ય : 01?ખાટીમીઠી યાદો 2020?વીતી ગયું વર્ષ 2020ખાટી મીઠી યાદ લઇવીત્યું અડધું લોકડાઉંન માંતો વીત્યું અડધું ડર માંનહોતું સપના વિચાર્યુંએટલું મળ્યું ઘરના સાથે રહેવામજા આવી લોકડાઉંન મારમીને બાળકો સાથે લોકડાઉંન માંઉજાગર થયું બચપન મારુકમને હાથ સાફ કર્યા ઘરકામ માંતો થોડી ઘણી મીઠી તકરાર થઈ ઘરવાળી જોડે લોકડાઉંન માઅધૂરા સ્વપ્નો ને શોખ પુરા થયાવાચ્યું ઘણું મેં તો લોકડાઉંન માના ભાગદોડ કે ના કમાવા ની ચિંતાબરમુડા ને ટી શર્ટ મારાં ડ્રેસ કોડ ફકીર જેવું સરળ મારું જીવન લોકડાઉંનમાંખર્ચાઈ ગઈ બચત મારીવગર કમાઈ એ લોકડાઉંનમાંજીવ્યો હું તો રીટાયરમેન્ટ જીવનનાની ઉંમરે રિટાયમેન્ટ પહેલા લોકડાઉંનમાંઆમ ને આમ વીતી ગયુંવર્ષ આખું 2020કભી ખુશી કભી ગમ જેવી મિશ્ર ...Read More

11

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 11

કાવ્ય 1નવાવર્ષ ની પ્રતિજ્ઞાછું હું પામર માનવી નબળાઈઓ ઘણી છે મારીહારી જાઉં છું ખુદ સામે...ગોતી ને એક એક નબળાઈકરવી સબળ મારી જાતનથી હારવું હવે ખુદ સામે....અહંકારરૂપી રાવણ નો કરી વિનાશરામદૂત બનવાની કરું કોશિશ..ક્રોધ નાથી મહાવીર જેવી સમતા ધરુંબુદ્ધ જેમ આપુ સૌને પ્યાર..અધર્મ સામે બનું શ્રીકૃષ્ણજરૂર પડ્યે ધર્મ કાજે કરવુ પડે જો છલ તો ના રાખુ કોઇ ની શરમ...ગાંધી બની અહિંસા નો બનું પૂજારી તો અસુરો સામે કરું શિવ બની તાંડવ..ધીરજ ધરી કરું દરેક ને ન્યાય ના કરું સ્વપ્નમાં પણ કોઈને અન્યાય..સત્ય સામે શીશ ઝુકાવી નમું આદર થીઅસત્ય નો કરું સામનો સિંહ બનીહારું નહી કોઈ કુટેવો થીબનાવી છે અજાતશત્રુ મારી જાત..બસ આટલું નાનું એવું પ્રણ ...Read More

12

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 12

કાવ્ય: : ૦૧સવાર ની પ્રાર્થનાં..મળ્યો છે મહામૂલો માનવ દેહ મને એ તો છે પુર્વભવના કર્મોને આધીનપીડા મારી છે પૂર્વભવના આધીન જાણી કરતો રહું બેહિસાબ સદકાર્યો ગણત્રી વગરપીડા વધે મારી જો સમતા ચિત્ત ધરી સમજુવધુ સત્કર્મ કરવાનો આવ્યો વારો મારોહે પ્રભુ જાણતા અજાણતા ના બંધાઈ મારાથી કોઈ માટે પૂર્વગ્રહના બંધાય મારાથી કોઈ અંતરાઈ કર્મહે પ્રભુ જાણતા અજાણતા ના કરું હુ કોઇની બૂરાઈ ના કરું હુ કોઈ અધર્મ કર્મહે પ્રભ માનસિક ને શારીરિક શક્તિ આપજો એવી ખપાવી પૂર્વભવના કર્મોકરતો રહું હુ સતકર્મો જીવનભરહે પ્રભુ માનવદેહરૂપે કર્મ બંધાવજો એવા કે સત્કર્મ કરવાં ફરી ફરી મળે મહામૂલો માનવદેહ મને...કાવ્ય : ૦૨એક ડોક્ટર ની ડાયરી....નથી સહેલું ડોક્ટર થવુલોઢા ના ...Read More

13

મારો કાવ્ય ઝરૂખો ભાગ :13

એક ન્યુઝ ચેનલ નો ઇન્ટરવ્યુ જોતો હતો જેમાં ૨૬ જાન્યુઆરી નુ કેમ મહત્વ છે અને શું કામ ઉજવાય છે કોલેજ ના યુવક અને યુવતી ઓ ને પૂછતા અને તેમના ઘણાં ખરા જવાબ હાસ્યાસ્પદ હતાં... હસવું કે રડવું ખબર ના પડી ...અહી હું સ્વતંત્રતા દીવસ અને ગણતંત્ર દિવસ વચ્ચે જે ફરક છે તે સમજાવવા નો નાનો પ્રયત્ન કરું છે... કોઈ ક્ષતિ કે ત્રુટિ રહી હોય તો ક્ષમા કરશો....26 જાન્યુઆરી... ગણતંત્ર દિવસલોકો નું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું અનેરું તંત્ર એટલે લોકશાહી તંત્રદરેક સ્વતંત્ર દેશ ને છે પોતાનાંસવિધાંનનો સંપૂર્ણ હક નાગરિક નાવાણી સ્વતંત્રતા અને બીજા નીજી હક માટેસ્વતંત્રતા મળી ભારત ને૧૫ ઓગસ્ટ ...Read More

14

મારો કાવ્ય ઝરૂખો ભાગ :14

કાવ્ય 01હળ... નો હલખેડૂત હળ ચલાવી જાણેખેડૂત હાક મારી જાણે ખેડૂત ખેતી કરી જાણેખેડૂત છે પાલનહારખેડૂત છે ઈશ્વર ના અન્ન દાન કરી જાણેખેડૂત ના હાથ માં શોભે હળખેડૂત ને તલવાર ક્યારથી ગમી ??ખેડૂત નું કામ નથી હિંસા નુખેડૂત આંદોલન માં વધી રાજકીય દખલગીરી,અરાજકતા ને અંધાધૂંધીખેડૂત આંદોલન ના નામેરાજકીય પક્ષપાતે લગાવ્યો દેશ ના સ્વાભિમાન ઉપર ટ્રેક્ટર રેલી થીલાલકિલ્લા માં કાળો દાગખેડૂત આંદોલન માટે છે સહાનુભૂતિ પણ શું તલવાર ચલાવવાથી આવવાનોહળ ચલાવવા વાળાની સમસ્યા નો હલ ??કાવ્ય 02જય હિન્દ...જય હિન્દ બોલતાં છાતી મારી ગર્વ થી ફુલાય જય હિન્દ બોલતાં રોમ રોમ માં રોમાંચ થાયજય હિન્દ બોલતાં મસ્તક ઊંચું થાયજય હિન્દ બોલતાંએકતા ના દર્શન થાયજય હિન્દ બોલતાંદેશભક્તિ છવાઈ જાયજય હિન્દ ...Read More

15

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 15

વેલેન્ટાઇન ડે, વસંત પંચમી અને ચૂંટણી ઉપર કટાક્ષ ના કાવ્ય તમારી સમક્ષ રજુ કરું છું આશા રાખું કે તમને આવશે1) કાવ્ય 01નગરપાલિકા ની ચૂંટણી ઉપર કટાક્ષ કાવ્ય રચનાચૂંટણી...પાંચ વર્ષે વોર્ડ ના ઉમેદવાર દેખાણામત માગવા આપણા આંગણે આવ્યાંલાગે ચૂંટણી ના એંધાણ આવ્યામતદારો ને દિવસે ચાંદ તારા દેખાડવા ઉમેદવાર ના વારા આવ્યાવાયદા કરવા ના વાયરા ફુકાણાંનળ પાણી રોડ રસ્તા દેખાયા નવાપછી તો પાચ વર્ષ સુધી ખાવા નાધૂળ અને ઢેફાં રસ્તા માંચૂંટણી માં ઉભેલા હાથ જોડેલા નેતા લાગે વ્હાલા પછી કામ પડ્યે હાથ જોડવા ના આવવા ના વારા આપણાકરી લેજો મનભરી ઉમેદવાર ના દર્શનજીતી જશે ચૂંટણી તો દુર્લભ થશેપાંચ વર્ષે સુધી તેમના દર્શન2) કાવ્ય 02સહેલું નથી ...Read More

16

મારો કાવ્ય ઝરુખો ભાગ : 16

ગમતા ના કરીએ ગુલાલ અને માણસ માત્ર નુ હું હું હું ઉપર થી પ્રેરાય ને મે કાવ્ય લખ્યા છે રાખુ તમે એને પણ પ્રેમ થી વધાવી લેશો... તમારો પ્રેમ લાગણી આમ જ સાથે રહે તેવી આશા સાથે તમારી સૌ સમક્ષ મારો કાવ્ય ઝરુખમારા જન્મદિવસ ઉપર પ્રસ્તુત કરુ છું...કાવ્ય 01"અનામી"...ગાલિબ, મિર્ઝા, બેનામ, બેખુદ,અંજાન, ગુલઝાર તખલ્લુસ નામધારીથયા ખુબ નામી તેમના લખાણ થકીહું રહી ગયો બદનામ "અનામી" બની ...લખ્યા નાના મોટા મે કઈક લખાણફર્યા આગળ નામ મારું મિટાવી હું રહી ગયો બદનામ "અનામી" બની...લાગણી અનુભવ અને વ્યથા ને કલમ થકી કાગળ ઉપર છલકાવ્યાલખાણ સમજી લૉકો એ નજઅંદાજ કર્યાંહું રહી ગયો બદનામ "અનામી" બની...આકાશ માં યાદ ...Read More

17

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 17

તમારી સમક્ષ નારી ઉપર, માં ઉપર તેમજ અમદાવાદઃ ના જન્મદિવસ અને શેત્રુંજ્ય મહાતીર્થ ઉપર અલગ અલગ સાત કાવ્યો કરું છું...... આશા રાખું છું આપ સૌ પ્રેમ થી વધાવી લેશો.....કવિતા 01On the occasion of women's Dayનારી....ન્યારી ન્યારી છે નારીમાં, બહેન, દોસ્ત,ભાર્યા, દિકરીદરેક સ્વરૂપે પ્યારી છે નારી ...પત્થર માં પણ કુપળ ખીલવે નારીદરેક સ્વરૂપે પ્રેમની મૂરત છે નારીપ્યાર નું હરતું ફરતું મંદિર એટલે નારીસહનશીલતા ની પ્રતિમા છે નારીત્યાગ ને બલિદાન નું પ્રતિક છે નારીઆફતો ને વંટોળે ચડાવે નારીસુઘડતા ને શિસ્ત છે નારી થકીસમાજ વ્યવસ્થા નારી તારા થકીશક્તિ ને શૌર્ય નું સ્વરૂપ છે નારીહિંમત નહી હારનારી છે નારીમીરા તો રણચંડી દુર્ગા પણ ...Read More

18

મારો કાવ્ય ઝરૂખો ભાગ :18

મારા દિલ ની નજીક અને મને ગમતા કાવ્યો અસ્પ સમક્ષ મારો કાવ્ય ઝરૂખો ભાગ 18 તરીખે રજુ કરુ આશા રાખું છું કે આપ સૌને પસંદ આવશેકાવ્ય 01શિવરાત્રી આવે દર માસ, મહાશિવરાત્રી આવે વર્ષ માં ઍક વાર, જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી...ભગવાન મહાદેવ ને મહાશિવરાત્રીએ તેમનાં અલગ અલગ નામ ની સ્તુતિ અપર્ણ...હર હર મહાદેવ... હર...ડમ ડમ ડમરૂ વાગેશિવ, શંભુ, શંકર તારી ધુન લાગે... ભોળા તારી ધુન લાગેડમ ડમ ડમરૂ વાગેકૈલાસપતિ, ભોલેનાથ, ઉમાનાથ તારી ધુન લાગે... ...Read More

19

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 19

કાવ્ય 01શું કામ નુ ???તોફાન મસ્તી વગર નુ બાળપણ શું કામ નુ ???સાહસ ને શૂરવીરતા વગર નું યૌવન શું નુ ???શાણપણ ને બુધ્ધિ વગર નુ ઘડપણ શું કામ નુ ???ખુલ્લા વિચાર વગર નાં ચક્ષુ શું કામ ના ???સવેનદના ને પ્રેમ ના હોય એવું હૃદય શું કામ નુ ???મદદ માટે લાંબા ના થઇ શકે એ હાથ શું કામ ના ???દાન દીધા વગર નુ તીઝોરી માં પડેલુંધન શું કામ નુ ???"માં બાપ" ને સાચવી ના શકે એવા સંતાનો શુ કામના ???ઘડપણ માં એક્બીજા નો સાથ ના આપે એવા જીવન સાથી શુ કામ ના??મીઠો આવકાર નાં હોઈ એવામોટા ઘર શુ કામ ના??મુશ્કેલી માં પીઠ દેખાડે એવા મિત્રો શુ કામ ના ??એક ...Read More

20

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 20

અહી હું તમારી સમક્ષ હોળી ના અલગ અલગ બે કાવ્યો, ચકલી ઉપર નુ કાવ્ય, જીંદગી ડગલે ને પગલે કસોટી, અને કોરોના ને લીધે વિધાર્થી ના મન ની વાત, ફુલ ની આત્મ કથા ... મારા કાવ્ય થકી કહેવા નો પ્રનાનો યાસ કરું છું.... આશા રાખુ કે આપ સૌને દરેક કાવ્યો પસંદ આવશેકાવ્ય 01 ચાલ ને દોસ્ત હોળી રમીએ...હતો એક્બીજા માટે અનહદ પ્રેમરહી નહોતાં શકતાં એકબીજા વગરનાની દુન્યવી વાતો માં ગુચવાઈ ગયા એવાંપ્રેમ ભુલી બન્યા એકબીજા ના જાનીદુશ્મનહોળી છે રંગો ને પ્રેમ નો તહેવારચાલ ને આ હોળી ઊઝવીએ કાઇક અલગ રીતેચાલ આપણી નફરત ની હોળી પ્રગટાવી નેઆપણે દુશ્મન માંથી પાક્કા દોસ્ત ...Read More

21

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 21

તમારી સૌ સમક્ષ એપ્રીલ ફુલ ઉપર બે અલગ અલગ કવિતા, હોળી ના રંગ અને કળયુગ કોરોના વેક્સિન એવી કવિતા કાવ્ય ઝરૂખો 21 સ્વરૂપે રજૂ કરું છું આશા રાખું કે મારા બીજા કાવ્યો ની જેમ આં3 પણ તમે લોકો એટલો જ મીઠો આવકાર આપશો....કાવ્ય 01એપ્રીલ ફુલ... હા.. હા...હા..વાયદા ઓ આપી નેતાઓ જનતા નેબનાવે આખું વર્ષ એપ્રીલ ફુલઅદાલત માં ગીતા ઉપર હાથ મુકી દરરોજ બોલાઈ જૂઠું બનીએ એપ્રીલ ફુલમોટી મોટી કંપની ઓ ભ્રામક જાહેરાતદ્રારા બનાવે લોકો ને એપ્રીલ ફુલપેસ્ટીસાઈડસ અને કાર્બન વાળાખોરાક થી બની એ આપણે એપ્રીલ ફુલન્યૂઝ ચેનલો પૈસા લઈ આપે ખોટાં સમાચાર બનાવે જનતા ને એપ્રીલ ફુલકુદરતી સંપત્તિ નો દાટ વાળીમાનવ ...Read More

22

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 22

હાલ કોરોનો ની સેકન્ડ ઇનિંગ ચાલી રહી છે અને ચારેકોર થી કઈક નકારાત્મક સમાચાર આવી રહ્યા છે, આવી પરિસ્થિતિ આપણે ખૂબ પોઝિટિવ અભિગમ રાખવા ની જરૂર છે...તો તેની ઉપર તેમજ કોરોના ઉપર બે કાવ્ય... માણસો એ ખેંચેલી સરહદ ઉપર તેમજ ભ્રષ્ટાચાર રાજ કારણ નો એક ભાગ ઉપર કટાક્ષ કાવ્ય રજુ કરું છું.... આશા રાખું કે દરેક કાવ્યો ને તમે લોકો વધાવી લેશો....કાવ્ય 01નકારાત્મકતા.... થી સકારાત્મકતાઘણ.. ઘણ... ઘણ... વાગે ઘાનકારાત્મકતા ના લાગે ઉંડા ઘાવિચાર વાયુ એવો થાયદિવસે પણ રાત દેખાઈસ્વર્ગ હોઈ ત્યાં નર્ક દેખાઇઘણ.. ઘણ... ઘણ... વાગે ઘાનકારાત્મકતા ના લાગે ઉંડા ઘાભીતર નકરો વલોપાત થાયપીડા, દુઃખ, લાગણી ઘવાઈખુશીઓની આત્મહત્યા થાયઘણ.. ...Read More

23

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 23

મારો કાવ્ય ઝરૂખો ભાગ 23 માં બચાવો બાળપણ બાળકો નું, આવ્યો કેવો વિપરીત કાળ, તેમજ ચૈત્ર નવરાત્રી માટે માં માં ભવાની ગરબા જેવું કાવ્ય અને સ્તુતિ, ઠળતા સુરજ ની કથા એજ વૃધ્ધ ની કથા અને સાયકલ ઉપર કાવ્ય લખ્યાં છે....તમારો અભિપ્રાય વ્યક્ત કરવાનું ભુલતા નહિ.... કાવ્ય 01બચાવો બાળપણ... બાળકો નુમાસૂમિયત, શૈતાનિયત, નિર્દોષતા, તોફાન મસ્તી, ભોળપણ બિન્દાસપણુંમળે એકસાથે જોવા બાળકો નાં બાળપણ માં...પરંતુ છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણ આજકાલ હાઇફાઇ હરીફાઈ માં...છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણઆજકાલ મોટી મોટી ચોપડી ઓ પાછળ..??છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણઆજકાલ જુદાં જુદાં ક્લાસિસ પાછળ?? છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણઆજકાલ ચુસ્ત ટાઇમ ટેબલ પાછળ??છીનવાઈ રહ્યું છે ...Read More

24

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 24

મારો કાવ્ય ઝરૂખો ભાગ 24 માં રામનવમી ઉપર કાવ્ય, બજરંગબલી ઉપર કાવ્ય, મને છે વિશ્વાસ દિવ્ય શક્તિ કરશે કોરોના વિશ્વાસ મહાવીર જયંતિ નિમિતે જૈન શાશન ઉપર તેમજ સંયમ ખૂબ જરૂરી રાખો દુરી ઉપર અલગ અલગ કાવ્ય મારો કાવ્ય ઝરૂખો ભાગ 24 માં સામેલ કરેલ છે.... આ મારી 25 મી આવૃત્તિ છે માતૃભારતી..ઉપર... માતૃભારતી નો ખુબ ખુબ આભારકાવ્ય 01મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ....ગણ્યા ગણાય નહીં એટલા ગુણવાનમાતપિતા ના આદર્શ પુત્ર છે મારા રામભાઈજોગુ તારા જેવું કોઈ નહિ શત્રુઓ પણ દુશ્મન સ્વરૂપે ઈચ્છે મારા રામ વાણી માં મધુરતા ને આચરણ લાજવાબગુરુજન માં લોકપ્રિય શિષ્ય એવા મારા રામધર્મ માં પ્રવીણતા, શાંતિપ્રિય અને ધૈર્યવાન શસ્ત્ર ને શાસ્ત્રો ...Read More

25

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 25

મારો કાવ્ય ઝરૂખો ભાગ 25 માં કોરોના ઉપર નાં અલગ અલગ કાવ્યો પ્રસ્તુત કરું છું....કાવ્ય 01આવીએ થોડા કામ....?આવ્યો કેવો કાળભાગે દૂર માણસ માણસ થીગળે મળવા હતા તલપાપડ જેનેએને લંબાવી નથી શકતા મદદ તણો હાથઆવ્યો છે કપરો કાળ તો શુ થયુ ??દૂર થી મદદ ના કરી શકીએ એકબીજાં ને??ડોક્ટર્સ ને નર્સિંગ સ્ટાફ કરે છે તેમનું કામસરકાર ને સરકારી સ્ટાફ પણ છે ખડે પગઆપણે પણ ડર્યા વગર કરવા નું છે એક કામઆવતા રહીએ એકબીજા ને થોડા થોડા કામખુશી લાવીને કોઈ અજાણ્યા ચહેરા ઉપરકરીએ માનવતા તણું સૌથી મોટું કામડૂબતા ને તણખું બચાવી જાયબસ લંબાવીએ આપણે મદદ નો હાથએકબીજાને મદદ કરતાં કરતાંકપાશે બધા ...Read More

26

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 26

અત્યારે ઘણો કપરો સમય ચાલી રહ્યો છે, આખો દેશ એક કઈક અલગ જ સમય માંથી પસાર થઈ રહ્યો છે ભલભલા મજબુત માણસ નુ મનોબળ તોડી નાખે એવો સમય છે ...ત્યારે આપણે સખાવત, દાં એકબીજા ને મદદ તેમજ મનોબળ મજબૂત રાખવું જોઈએ તે બાબત ની અલગ અલગ પાંચ કવિતા ઓ તમારી સમક્ષ રજૂ કરું છું...આશા રાખું kectamevloko વધાવી લેશો... કાવ્ય 01અપીલ...કરીએ સખાવત..?કોરોના સામે વાંધા વચકા છે ઘણાવાંક અહીં કોના કોના ગણવાભૂલ છે જેની એનો કરશે ઉપરવાળો ન્યાયમહામારી થી બચવા આવો ગોતીએ ઉપાયમાણસાઈ, સખાવત, મદદ, સાંત્વના, હિમ્મત,દાન છે મહામારી માંથી દેશ ને ઉગારવા ના ઉપાયકોઈ કરે આર્થિક સહાય,કોઈ કરે શારિરીક સહાય,કોઈ કરે ...Read More

27

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 27

કાવ્ય 01ધરતી - આકાશ ની પ્રેમ કહાની...ઘણી બધી છે અમર પ્રેમ કહાનીપણ કહેવી છે એક અનોખી પ્રેમ કહાની.....સદીઓથી ચાલી ધરતી ને આકાશ તણી પ્રેમ કહાનીસવાર પડતાં ધરતી સજે સોળ શૃંગારરાત્રે તારલા ની ચાદર ઓઢી સજે નવોઢા બનીઆકાશ ની પ્રીત પામવાધરતી કરે રાત દિવસ નિતનવા ઉપાયઆકાશ ને મનાવતા થાકતા રિસાઈ ધરતીપાનખર બેસતા પાંદડા ખરે વૃક્ષો ઉપર થીચોમાસે આકાશ રિસાયેલી ધરતી ને મનાવવા સાંબેલાધાર પ્રેમ વરસાવે મન મૂકી અનરાધાર વરસી આકાશ કરે પ્રેમ નો એકરારપ્રેમથી ભીંજાઈને ધરતી તરબતોર થાય માઝા મુકી ચોમાસે ઓઢી હરીયાળી ઓઢણીધરતી તૈયાર થાય દુલ્હન બનીપણ લાગ્યો જાણે ઋષી મુનિ નો શ્રાપઆકાશ અને ધરતી ઝૂરે વિરહ માં સદીઓથીક્ષિતિજે સુરજ ઢળતાંઆકાશ ને ગુમ ...Read More

28

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 28

Mother's Day ઉપર લખેલ કાવ્ય, કાવ્ય લખી રહ્યો હોઉં ત્યાર ની મારી લાગણી, સગર કીનારે કાલ કોને જોઈ તેમજ ની પરિસ્થિતિ ને લઇ વ્યાપારી ની વ્યથા વગેરે ઉપર લખેલ કાવ્ય તમારી સમક્ષ રજૂ કરું છું આશા રાખું છું કે દરેક કાવ્યો તમને પસંદ આવશે....કાવ્ય 01"માં"મમતા ની મુરત ને કરુણા ની દેવી છે "માં"દયા નો સાગર ને સૌથી સુંદર વ્યકિત છે "માં"અપેક્ષા વગર નું હેત વરસાવે માત્ર "માં""માં" નાં પાલવ મા સ્વર્ગ નું સુખ"માં" નાં પગ મા છે ચાર ધામ"માં" નાં હાલરડાં માં લાગે સાત સૂર"માં" નાં હાથ નું ભોજન લાગે છપ્પન ભોગ"માં" મારૂ ગરુર ને પહેલાં ગુરુ મારી "માં""માં" ...Read More

29

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 29

કાવ્ય 01કાનોમાતર વગર ના અક્ષર .... નો ઉપયોગ કરી કવિતા લખવા નો અનોખો પ્રયાસ કર્યો છે, પ્રતિભાવ આપજો લાગી તમને.. ??અક્ષર ની રમત.... રમણ રમત રમરતન ઝટપટ રમછગન છલ વગર રમકરસન કસરત કરનયન નફરત ન કરશરદ શરમ કરલખન લગન કરમગન ગરમ ગરમ જમખમ ખમણ વગર ન જમકનક કર ખડગ ખણ ખણલવ લસણ લણ હળદર ખરલ વગર દળનટવર દમણ જઇ પરતઅહમદનગર મગર વગર કસરત વગર નરમ તનઘડપણ પર કર મગ અસર પવન પનઘટ પર ફરઝરમર ઝરમર વરસજગત જગ ભર તરણ જળ પર તરમલય મલક મલક મરક બળદ હળ હલવકરણ કણ કણ કરવજન ભર મણ મણભરત ભણ ભણ કરબન અફસર કઠણબદચલન ઉપર કર અસરનગર નઈ હલચલ વગરગરજ ...Read More

30

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 30

કાવ્ય 01દહન કોણ કરે..??ઈચ્છા છે બધા ને રામ બનવાનીપણ પોતાની અંદર છુપાયેલાંરાવણ નું દહન કોણ કરે ??બનવુ છે દરેક શિવ પણ ગળા નીચેઝેર નાં ઘૂંટડા કોણ ઉતારે ??થવું છે લોકો ને કૃષ્ણ પણ અર્જુન નો સારથીઅહી કોણ બને ???થવું છે બુદ્ધ મહાવીર પણ અહી સમતા ભાવ, શાંતીભાવ કોણ રાખે ??થવું છે ચક્રવતી અશોકપણ એક ઝાટકે કરૂણા ધરીઅહમ અહી કોણ છોડે ??દેશ આજે ઇચ્છે ગાંધીજી નેપણ અંદર નાં ગોડસે ને કોણ મારે ??પ્રજા ઈચ્છે છેભ્રષ્ટાચાર મુક્ત ભારતપણ શોર્ટ કટ અહીં કોણ છોડે ??કાવ્ય 02અજવાળું...આગિયા ને ચમકવું હોય અંધારામાંક્યાંથી કદર હોય એને અજવાળાનીઅજવાળું થતા ખોવાય આગિયા ઊંઘ માંથી સળવળાટ કરી જાગે દુનિયા ઉજાસ થતા ચારેકોર અજવાળાથી સુંદર લાગે આજુબાજુ ...Read More

31

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 31

કાવ્ય 01છુક છુક રેલ ગાડી....પીપ....પીપ....પીપ...વ્હિસલ વગાડતી ધુમાડા ઉડાડતીછુક .. ભક.. છૂક ..કરતી આવતી રેલ ગાડીટણ... ટણ... ટણ... ટણઘડિયાળ માં ડંકા ચારપ્લેટફોર્મ ઉપર મચતી દરરોજ દોડધામગાડી આવી... ગાડી આવી..બૂમો પાડતીકુલી ને મુસાફરો માં ધમાલ મચતીજગ્યા રોકવા ભાગાદોડી થતીજગ્યા મળતા બેઠતા પગ વાળીગાડીમાં હતા લાકડાના બાંકડા છતાં લાગતા વ્હાલાંમામા ઘેર જવા ઉતાવળ વધતી ગાડી માં બેસતાબારી માંથી આવતી ઠંડી હવા મસ્ત મજાનીકોલસા નાં એન્જિન નાં ધુમાડા ની સુગંધ આવતી કઈક અલગ નિરાળીરસ્તા માં આવતા નાના નાના સ્ટેશન ઘણાભજીયા, સમોસા, વડા, ખમણ ને પુરીશાક વખણાતા નાસ્તા જુદા જુદા દરેક સ્ટેશનના ગામે ગામ ના મુસાફર મળતા અનોખામજા આવતી મુસાફરો જોડે વાતો કરવાનીછુક ..છુક ..અવાજ કરતી ગાડી ...Read More

32

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 32

ફાધર્સ ડે, યોગા ડે તેમજ વર્ષા ઋતુ ઉપર ની કવિતા ઓ તમારી સમક્ષ મરોવકાવ્ય ઝરૂખો ભાગ 32 સ્વરૂપે પ્રસ્તુત છુંકાવ્ય 01Happy Father's Day...એક ઘેઘૂર પીપળો જોયોતડકો ખમી આપે છાયોએક લીમડો જોયોકડવો ને રોગ થી બચાવતોએક મોટો વડલો જોયોએની વડવાઈ એ લટકે બાળકોઆંબા ને માર્યો પથ્થર હસીને આપતો મીઠી કેરીઓ બાપ ને વૃક્ષ માં સામ્યતા ઘણીબંને તાપ ખમી આપે છાયડોબાપ અને વૃક્ષ બન્ને પ્રેમ વરસાવે મૂંગા મોઢે કશું જતાવ્યા વગરવૃક્ષ ને બાપ ફળ આપે જિંદગી ભર કોઈ પણ આશા રાખ્યા વગરવૃક્ષ આપે જગ ને પ્રાણવાયુ તો બાપ છે ઘર ના પ્રાણ વાયુસંતાનો ની ખૂશી માટે બધું ન્યોચ્છાવર કરે બાપ...સંતાનો નાં સ્વપ્નો પૂરા કરવારાત દિવસ જોયાં વગર ...Read More

33

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 33

કાવ્ય 01પૂરી જગન્નાથ મંદિર ની આશ્ચર્યજનક વાતોઆવો કહું તમને રસપ્રદ આશ્ચર્યજનક પૂરી જગન્નાથ ની ચમત્કારિક વાતોગજબ ના અજાણ્યાં ચમત્કાર પૂરી જગન્નાથ પૌરાણીક મંદિર નાંલીમડા નું કાષ્ઠ તણાય આવેલું દ્વારકા થી એ કાષ્ઠ માંથી બલરામ, સુભદ્રાઅને ક્રિષ્નામૂર્તિ બિરાજેલી હતી પુરી મંદિરનાં પરિસર માંદર બાર વર્ષે બદલાય ત્રણેય પ્રતિમાજીવાયકા છે આજે પણ ધડકે છે શ્રીકૃષ્ણ નું હૃદયજગન્નાથ પૂરી નાં મંદીર ની પોલી મૂર્તિ માંમૂર્તિ બદલતા સમયે પૂજારી અનુભવેશ્રી ક્રિષ્ના નાં હ્રિદય ની ધડકનજાણે સ્પર્શિયો હોઈ બ્રહ્મ સુવળો પદાર્થધુધવે મોજા દરીયા નાં મંદિર બહાર જૉરદારમંદિર માં પગ મૂકતા જ સંભળાય નહીં અવાજ દરીયા નાં મોજાં નાંમંદિર ની ધ્વજા ફરકે હવા ની વિપરીત દિશા માનથી જાણી શક્યું ...Read More

34

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 34

કવિતા 01અબોલ જીવ ની અરજી માર હતો શું વાંક??મારે પણ જીવવાનો છે અધિકાર હત્યા કૅમ કરો છો પણ છે નાના નાના બાળચિત્કાર કરી પોકારું વર્ષો થીકર નહિ ખોટી હત્યા મારીમારે પણ છે નાના નાના બાળકરો નહિ વગર વાંકે એમણે અનાથઉપરવાળા એ આપ્યો બધા ને જીવતો એમના નામ ઉપર મારી હત્યા કૅમ??ક્યાં ઇતિહાસ માં લખ્યું છેમારી હત્યા થી ઉપરવાળો થાય છે ખુશ???નિર્દય લોકો ના બહેરા કાને વર્ષો થીકૅમ નથી પહોંચતી ચીચીયારી અમારી??નથી દેખાતા આંખો ના મારાં આંસુશું નથી તમારે નાના નાના બાળ??વર્ષો થી ઉપર વાળા ના નામ ઉપરકરતા આવ્યા છો અમારી હત્યાતો પણ નથી ભરાણા પેટ તમારા???હવે તો કરો અમારા ઉપર ઉપકાર...આજ ...Read More

35

મારો કાવ્યો ઝરૂખો ભાગ : 35

કાવ્ય 01મારા દોસ્તો ને અર્પણ.....??મારા દોસ્તો છે 108 એમ્બ્યુલન્સ જેવાફોન કરતા એક પણ ક્ષણ બગાડ્યા વગર ટો... ટો... ટો... કરતા આવે દોડતા ભૂલે ચુકે મુસીબત જો પડે કોઈને આડી તો દોસ્તો મુસીબત ને ટલ્લે ચડાવે એવી કે મુસીબત પાછું વળી જોવે નહી માથું ફેરવી આમ તો એકબીજા ની ટાંગ ખેંચવા માંથીઊંચા નથી આવતા હરામી યારો મારાપરંતુ તકલીફ મા ખંભે ખંભો મિલાવી ઉભા રહે એવા પ્યારા બહાદુર દોસ્તો છે મારાઆમ તો દુશ્મની નથી મારે કોઇ જોડે પણ મારા દોસ્તારો ની દોસ્તી જોઈદુશ્મન પણ પ્રભુ જોડે માંગે દોસ્તારોમારા દોસ્તો જેવા દુખ સામે લડવા દોસ્તો ની ફોજ છે ખડી આભાર દોસ્તો નો કે દુખ, દર્દ કે પીડા નેફરકવા દેતા નથી એકબીજા ...Read More

36

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 36

ઓલમ્પિક 2020થયો ઇન્તઝાર વર્ષો નો પૂરોથયો વરસાદ મેડલસ નો ટોક્યો મા Olympics મા થયું નામ રોશન ભારત નુંજીત્યા ગોલ્ડ, ને બ્રોન્ઝ મેડલસનિરજે ભાલો ફેંકયો રાણા પ્રતાપ જેમપાર પાડ્યું નિશાન ગોલ્ડ મેડલ નુંછોકરાઓ હોકી રમ્યા રણમેદાન સમજીદિકરી ઓ પણ લડી રાની લક્ષ્મી બાઈ જેમ મીરા જી એ શાન અપાવી સિલ્વર મેડલ જીતીપી વી સિંધુ એ જીતી હારેલી બાઝીજીતી લાવી બ્રોન્ઝ મેડલ ભારત માટૅ પુનિયા,દહિયા એ છક્કાં છોડાવ્યા દુશ્મન નાયાદગાર બન્યો ઓલીપમિક નો ત્યોહાર વર્ષો બાદ નામ રોશન કરનાર દરેક ભારતીય ખેલાડી ઓ ને દિલ થી સલામકાવ્ય 02મારા મતે...આઝાદી...સ્વતંત્રતા..કરજો આજે મને માફ, જો લાગે વાત મારી આકરી અને અતિશયોકતી થી ભરેલીસને 1947 મા મળી આઝાદી થયાં આઝાદ અગ્રેજો ...Read More

37

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 37

કાવ્ય 01તઘલઘી શાશન....હણી હજારો ને આંચકી લીઘું શાશનહાય લીધી લાખો નિસહાય નીતેવું તઘલઘી શાશન શું કામ નું નાના ભૂલકા વૃદધો ની ઉંમર નું રાખ્યું નહી માન બાળા અને સ્ત્રી ઓની કરી નહી ઈજ્જતતેવું તઘલઘી શાશન શું કામ નુંનફરત ફેવલી દુનિયા મા મહોબત ભુલાવીશિક્ષણ ને ભુલાવી ઝાલ્યા હથિયાર અનાડી બનીતેવું તઘલઘી શાશન શું કામ નુંનિરાશ્રિત બની પોતાનો દેશ છોડવામાસુમ નાગરિકો ને કર્યા મજબુર તેવું તઘલઘી શાશન શું કામ નુંછીનવી લઇ લોકો ની આઝાદીતોડી નાખી મનોબળ બનાવવા ગુલામતેવું તઘલઘી શાશન શું કામ નુંએકવીસમી સદી તરફ વધી રહી છે દુનિયાઅફઘાનિસ્તાન વધી રહ્યું છે એક વસમી સદી તરફતેવું તઘલઘી શાશન શું કામ નુંભગવાન તું આપજે જલ્દી ...Read More

38

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 38

અહીં આપ સૌ સમક્ષ ધર્મ સ્પેશ્યલ કવિતા સંગ્રહ માંથી પર્યુષણ પર્વ, ગણપતિ બાપા અને શિક્ષક ઉપર કવિતા પ્રસ્તુત કરું આશા રાખું છુ આપ સૌ હર્ષ થી વધાવી લેશો.... મારી કવિતા ઓ મા હું કાંઈક મેસેજ આપવા અને માહિતી આપવા પ્રયત્ન કરું છુ જેથી આપણો ભવ્ય સંસ્કૃતિ નો વારસો તેમજ ગુજરાતી ભાષા નું આદર સહ માન જળવાય રહે અને વારસો આગળ વધે.... ???કાવ્ય 01ગણપતિ બાપા મૌર્યા....આવી આવી ધામ ધૂમ થી સવારી આવીમારા ગણપતિ બાપા ની સવારી આવીકરો હર્ષ થી ઘરે પધરામણી...વિઘ્નહર્તા ની શંકરજી ને પાર્વતીજી ના સુપુત્ર કાર્તિકેય ના ભાઈ છે ગણપતિ કરો હર્ષ થી ઘરે પધરામણી...વિઘ્નહર્તા ની મુશકરાજ છે પ્રિય વાહનકમળ ઉપર છે ...Read More

39

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 39

કાવ્ય 01હું અને મારી વાતો...હું અને મારી વાતો..થોડી છે અતરંગી થોડી મનરંગીતો થોડી તરંગી પણ છે મારી વાતો થોડી આમ અને થોડી છે પાસથોડી છે ખાસ..હું અને મારી વાતોદુન્યવી વાતથી છે પરક્યારેક છે થોડી જૂનીતો થોડી નવી પણ છે મારી વાત થઈ શકો તો અંદર ને બહારનો ચહેરો રાખજો એકફરતા નહી તમે બહુરૂપિયા જેમથશો જો સરળ તો અઘરું રહેશે નહી કાંઈ ખાનગી વાતો રાખજો હંમેશા ખાનગીનહીંતર બની જશે બીજા માટે વાનગીસંબંધ અને સમસ્યા મા મન મોટુ રાખજોમોટા ભાગ ના સમાધાન મળી જશે આપોઆપ હું અને મારી વાતો લાગે એકદમ સરળઅનુકરણ નથી એનું કાંઈ સરળઅનુકરણ થી સરળ થાય માનવ જીવન કાવ્ય 02પ્રીત.....ભૂલ થી પ્રીત કરી ...Read More

40

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 40 - નવરાત્રી સ્પેશ્યલ

મારો કાવ્ય ઝરૂખો ભાગ 40 નવરાત્રી સ્પેશ્યલ છે જે તમારી સમક્ષ રજુ કરું છુકાવ્ય 01માં અંબા... માં ભવાની....સહસ્ત્ર રૂપધારીણી છો જગ જનની..માં અંબા... માં ભવાની..કષ્ટ હરનારી તું છો તારણહારીમાં અંબા ... માં ભવાની...શસ્ત્રધારીઅનિષ્ટ ને હરનારીમાં અંબા... માં ભવાની....રક્ષા કરદુઃખ હરનારીમાં અંબા ... માં ભવાની....શસ્ત્રો ધારણ કરવિપતિ નો વિનાશ કરમાં અંબા ... માં ભવાની....આસો સુદ નવરાત્ર થીસુખ ભરપુર કર...દુખ દૂર કર માં અંબા... માં ભવાની....માં અંબા... માં ભવાની....કાવ્ય 02ગરબા....ચાચર ના ચોક મા...એ... હાલો... એ...હાલો... ગરબા રમવા હાલો...મા ચાચર ના ચોક માદાંડિયા ની બોલાવિશુ રમઝટજાગીશું આખી આખી રાતડીયું રમીશું રાસ ગરબામા ચાચર ના ચોક માકરીશું સાધના આરાધના દેશે રિદ્ધિ સિદ્ધિ અને કરશે રક્ષા તૂ આવ મા ચાચર ના ...Read More

41

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 41

કાવ્ય 01કાશ્મીર....સમસ્યા...કાશ્મીર તણો જોટો જડે નહીપૃથ્વી નું સ્વર્ગલોક છે કાશ્મીરશિવે પણ કર્યો હતો જ્યાં વાસહિમાલય છે ભારત ના મુંકુટ થી શોભતા કાશ્મીર ના નગરકાશ્મીર તો છે ભારત નું અખંડ અંગ આવ્યો વર્ષો પહેલા ખરાબ સમય પંડિતો નોબરબર્તા આચારી મારી હટાવ્યા પંડિતો ને કઠપૂતળી દુનિયા મૂંગા મોઠે જોતી રહીઆંતકીઓનો નગ્ન તમાશોપંડિતો માટે બન્યું કાશ્મીર નર્ક સમાન પંડિતો ની દિકરીઓ અને પંડિતો ની પીડાદેખાણી નહી કહેવાતા સામ્યવાદી ઓ નેજાણે મળતા એમને રૂપિયા મૂંગા રહેવા ના ફરી શરુ કરી સરકારે કાર્યવાહી આંતક વિરોધી,હિંમત દેખાડી વસવાટ કરાવ્યો પંડિતોનો ત્યાં ફૂટી નીકળ્યા કહેવાતા સામ્યવાદીઓદેખાણા આંતકવાદીઓ મા દીકરા એમને આજે આંતકીઓ આચરી રહ્યા છે ફરી મોત નું તાંડવઆપી રહ્યા છે ખુલ્લી ...Read More

42

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 42

કાવ્ય 01દિવાળી ના દિવસો....ની શુભેચ્છાઓ.. આવી ગયા દિવાળી ના તેડાંરહેજો તમે કાયમ મોજ માઅગિયારસ થી લાભ થાય ઘણાબારસ થી વાઘ જેવું સામથર્યધનતેરસ ના કરજો લક્ષ્મી પૂજાઆખુ વર્ષ રહે લક્ષ્મીજી ની કૃપાકાળી ચૌદશ થી થાય અનિષ્ટ નો નાશ દિવાળી ની જેમ જગમગી ઉઠે જીવનનૂતનવર્ષાભિનંદન થી બંધાઈસંબધો ના મીઠાં ગાઢ બંધન નવા ભાઈબીજ થી વધે કુટુંબ પ્રેમત્રીજ થી તાકાત ને ચોથ થી વધે ચતુરાઈ લાભ પાંચમ થી થાય લાભ પુષ્કળ આખુ વર્ષ રહો સુખી સમૃદ્ધ ને તદુરસ્ત મા લક્ષ્મી અને મા સરસ્વતીની કૃપાવરશે તમારી ઉપર વરસો વર્ષકાવ્ય 02દિવાલી...આવી આવી દિવાલી... આવી પ્રગટાવી દિવા દિવાળી ને વધાવો આવી આવી દિવાલી...આવી ઘર સજાવો... આંગણ સજાવો આવી આવી દિવાલી... આવી નવા ઉમંગ ઉત્સાહ નો ...Read More

43

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 43

કાવ્ય 01હજી ક્યાં સુધી રાખશો અક્કડ હ્રદયને ખોલવા શું રાખશો પાના-પક્કડ !આવી છે આજે કાળી ચૌદશચોકે નાખવા વડા નથી જતા ઝઘડાબંધાણા હોઈ જો વેરઝેર મન નો કલહ કાઢી નાખજો આજેથઈ જાશો મન થી હલકા ફુલ્કાઆવશે મજા જીવવા ની વેરઝેર ભૂલવાથી વિશ્વ લાગશે પ્યારું જીવવા જેવુંમન મંદિર ને હૃદય ના દરવાજા ખોલવાથી દિવાલી ઉજવાશે દરરોજકાવ્ય 02નવું વર્ષ...નવો ઉમંગ.....આવ્યું આવ્યું નવું વર્ષલાવ્યું છે ઉત્સાહ ને ઉમંગ નવા વર્ષ ના નૂતનવર્ષાભિનંદનઆખું વર્ષ રહો મસ્તમન થી રહો પ્રસન્નતન થી રહો તંદુરસ્તજોશ જુસ્સો જવાનીસુખઃ સંપત્તિ સન્માનજળવાઈ રહે વર્ષો વર્ષખુશ રહો આનંદિત રહોઉત્તરોત્તર પ્રગતિ કરોનામના મળે ચારોતરફધર્મ લાભ મળતા રહે મંગલ સમાચાર આવતા રહેતમારી લોકપ્રિયતા વધતી રહેદરેક ક્ષેત્ર મા સફળતા મળે ચુસ્તી ...Read More

44

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 44

કાવ્ય 01ભાવ.. અભાવ..હોવા ના હોવા ના ભાવ વચ્ચેભટક્યા કરે મન દુઃખી થઈમારી જોડે છે મારી જોડે નથીગણ્યા કરે મન વગર ભૂલી જઈ એ પામ્યા નો આનંદના પામ્યા નો ઉચાટ રહે કાયમ જીવન મા ઈચ્છાઓ છે અનંતજીવતા જીવ આવે નહી એનો અંત સુખી ને નિજાનંદ મા રહેવાઈચ્છાઓ ને રાખીએ કાબુ માઓછા મા માણીએ આનંદ ઘણો તો ના થઈએ દુઃખી કારણ વગર ભાવ રાખીએ અંતર ના એવાવર્તાય નહી અભાવ કોઇ વાત નાકાવ્ય 02સાધુ ફકીર...જીવન માથે નભ ને ફકીરી જીવનઅમે તો ફરતા રામમળે પ્રેમ ત્યાં જામે અડ્ડોબાકી ભલું કરે સીતારામપરસેવો લુવા ખંભે ખેસ ખિસ્સા વગર નો ઝભ્ભોસફેદ કે પીતામ્બરી ધોતીઆ છે અમારો પહેરવેશખોબા મા સમાય એટલું ખાઈએવહેતા ઝરણાં માંથી ...Read More

45

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 45

કાવ્ય 01નવા વર્ષ ના વધામણાં....2021 નું વર્ષ ખાટીમીઠી યાદી થી હતું ભરપૂરલાગ્યું ક્યારેક કડવું તો લાગ્યું ક્યારેક મીઠુ મીઠુભારતે છે સફળતા ઓ ઘણીભરી છે હરણફાળ નવા ક્ષેત્રો મા ઘણીકોરોના વેક્સીન છે આપણી દુનિયા મા અતિ ઉત્તમરેકોર્ડ તોડ્યો છે આપણે વેક્સીન લેવા નો પણ ઓલમ્પિક મા થયું છે ભારત નું નામ રોશન સુવર્ણ, રજત ને કાસ્ય ચંદ્રક ના કર્યા ઠગલા લોકો નો બદલાયો છે એકબીજા માટે નજરીયોભાઈચારા ની ભાવના થી સંગઠન થયું છે મજબૂત ભૂલવા જેવું છોડીને વધી જઈએ આગળયાદ રાખવા જેવું લઇ જઈએ સાથે આગળઆવો સૌ ભેગા મળી લઈએ પ્રતિજ્ઞાલઇ જઈશું ભારત ને નવી ઉંચાઈ એ આ વર્ષ પણનવી આશા ને ઉમંગ સાથેઆવો ...Read More

46

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 46

કાવ્ય 01એ કાપ્યો છે..... ચીકી લાવજે, બોર ને શેરડી લાવજે ઊંધિયું ને પુરી મંગાવી રાખજે ધાબે હું નહિ ઉતરું ધાબે થી નીચે..નર નારીઓ ને બાળકો થી ધાબા શોભશે જામ્યો છે પતંગ નો માહોલ મકરસક્રાંતેનોખા નોખા પતંગો ચડાવીશ ઘણા બધા આજેઆજે યૌવન હિલોળા લેશે વગર પવને ધાબે નૈન ટકરાશે ને પ્રેમ ના પેચ લાગશે ફરી આજે પતંગ જોડે પ્રેમી પંખીડા ને પણ મોજ પડશે ધાબે રંગબેરંગી પતંગો થી આકાશ લાગે રંગીન એ લપેટ.. કાપ્યો છે નીબૂમો સંભળાઈ છેકાન ફાડી નાંખે એવી પીપુડીઓના અવાજ સાથેગોથા ખાતો ટીચકા લેતો દોરી ની ઢીલ લઇ ચડયો ઊંચા આકાશે મારો લાલ ચીલ ચાંદોડોલે આમ ને તેમ મારો પ્યારો પતંગ આકાશે લાલ, લીલી, પીળી, કાળી ને ...Read More

47

મારો કાવ્ય ઝરૂખો ભાગ :47

કાવ્ય 01મારો દેશ ...મારું અભિમાન ...મારું ગૌરવ, મારું સ્વાભિમાનમારું અભિમાન છે મારો દેશભારત છે મારો દેશ મારી આન, બાન શાન છે ભારત મારી ઓળખ ને મારી જાન છે મારો દેશ દેશ થી છે જીવન મારું અને મારા દેશ નો છું હું પડછાયોમારા લોહી ના એક એક બુંદ બુંદ ઉપરઅધિકાર છે મારા દેશ નો ચાર વેદ, ગીતા આગમ ના સાર થકી સાક્ષાત્કાર કરાવીશ ભવ્ય સાંસ્કૃતિક વારસોવૈજ્ઞાનિક જોડે આધ્યાત્મિક સંયોગ સાંધીશાંતિ ના પાઠ દુનિયા ને ભણાવીશસફળતા આભ આંબત્તી ઊંચાઈ એ લઇ જઈશકે શીશ ઊંચું કરી જોશે સૌ કોઈ તિરંગા સામે નહિ ઝૂકું હુ ક્યારેય કે નહિ ઝૂકવા દઉં તિરંગા ને નામ હું રોશન કરીશ તિરંગા નું વિશ્વભરઆવો આજે આપણે ...Read More

48

મારો કાવ્ય ઝરૂખો ભાગ 48

1] કાવ્ય 01સ્વરો ની રાણી લતાજીને...શ્રદ્ધાંજલી ગીતો ગાયા એવા સુમધુરથયાં ગીતો અમર વર્ષોવર્ષખિતાબ મળ્યો કોકિલકંઠી નો ગુંજતા ગીતો ગઈ ગુંજે ગીતો તમારા આજેગુંજશે ગીતો સદીઓ સુધી તમારામધ માં ડૂબેલો હોય એવોમીઠો સ્વર તમારોઆવે નહિ અવાજતમારી તોલે આજે પણ કોઈનો સ્વર ના સમ્રાટ જોયા ઘણાસ્વરો ના વિશ્વ મા માત્ર ને માત્રએક રાણીમા લતાજી આપ લતાજી ના ગીતો સાંભળીખોવાઈએ અલગ વિશ્વ્ માઅચાનક વિદાય લીધી આ વિશ્વથીમાતા સરસ્વતી ના આશીર્વાદ થકી નામ રોશન કર્યું છે દેશ નું ગયાકી દ્વારા આપે ગીતો દ્વારા લોકો ના દિલ મા રાજ તમારુંહાજર નથી સ્વદેહે તમો આજ તો શું થયું ??ગાયેલા ગીતો દ્વારા દરેક લોકો ના દિલ મા રાજ કરી અમર બની ગયા છો ...Read More

49

મારો કાવ્ય ઝરૂખો ભાગ 49

1) કાવ્ય 01કુદરત નું આહવાન....આવો મારા સાનિધ્ય મા શાને બંધાયો માણસ બંધ બંગલા માકેદ થયો ઉચ્ચા મહેલ અને ઉચ્ચા માશાને પુરાયો માણસ એ.સી ની બંધ હવા માપૂર્યો પોતાની જાત ને બંધિયાર વાતાવરણ માબહાર નો કુદરતી નઝારો છે ખુબ સુંદર મઝાનોધરતી ને આકાશ સાથે છે સુંદર સ્વચ્છ જીવન જીવી જુઓ કુદરતી વાતાવરણ મા અનુભવાશે ચોખ્ખી હવા નીસ્વાસ્થ્ય સભર તાજગી મજાની આકાશ ને આંબત્તી ઊંચાઈ હશે ઉડવા ને સીમા નહિ હોય કોઈ છત ની કેદ થવા નેપશું પંખી ને જળચર રહે છે કુદરતી સાનિધ્ય માકેદ થયો મનુષ્ય બંધિયાર મકાન ના વાતાવરણ માકુદરત મનુષ્ય ને પોકારી ને કહેસાચું જીવન છે મારા સાનિધ્ય માતું શું કામ કેદ થઇ ...Read More

50

મારો કાવ્ય ઝરૂખો ભાગ 50

કાવ્ય 01શું માંગુ તારી આગળ???હે પ્રભુ, તે આપ્યું છે ઘણું માંગ્યા વગરતમારી પાસે શું માંગુ કારણ વગર ?? ..હે ..છતાં રોકી નથી શકતો ખુદ ને સ્વીકારજો અરજ મારી નાની ...હે પ્રભુ, મારા દરેક સ્નેહીજનો ને રાખજો ખુશપડવા ના દેશો દુખ નો ઓછાયો તેમના ઉપર ..હે પ્રભુ, મારા દરેક મિત્રો ને રાખજો તંદુરસ્તહસતા ને હસાવતા રહે જિંગદીભર....હે પ્રભુ, મારા દેશ ને બનાવજો સુખી સમૃદ્ધવિશ્વ માટે બને શાંતિદૂત......હે પ્રભુ, વિશ્વ મા રહે શાંતિ ને ભાઈચારોજીવે સૌ જીવો સ્વતંત્ર નિર્ભય બનીહે પ્રભુ, સૌ કોઈ ચાલે તમારા ચિંધ્યા માર્ગેએટલી અમસ્તી નાની માંગણી છે આજે મારી ..હે પ્રભુ, તે આપ્યું છે ઘણું માંગ્યા વગર તારી પાસે ...Read More

51

મારો કાવ્ય ઝરૂખો ભાગ 51

કાવ્ય 01શિવરાત્રી આવે દર માસ, મહાશિવરાત્રી આવે વર્ષ માં ઍક વાર, જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી...ભગવાન ને મહાશિવરાત્રીએ તેમનાં અલગ અલગ નામ ની સ્તુતિ અપર્ણ...હર હર મહાદેવ... હર...ડમ ડમ ડમરૂ વાગેશિવ, શંભુ, શંકર તારી ધુન લાગે... ભોળા તારી ધુન લાગેડમ ડમ ડમરૂ વાગેકૈલાસપતિ, ભોલેનાથ, ઉમાનાથ તારી ધુન લાગે... ભોળા તારી ધુન લાગેડમ ડમ ડમરૂ વાગેભૂતનાથ, નંદીરાજ, નટરાજ તારી ધુન ...Read More

52

મારો કાવ્ય ઝરૂખો ભાગ 52

કાવ્ય 01રંગો નો તહેવાર....હોળી એ.... આવી...એ..આવી...આવી...આવી...હોળી .. આવી..ચોરે પ્રગટાવી હોળી આહુતિ આપજોઅભિમાન અને નફરતની...આવી છે હોળી..દુશ્મની ભૂલી રંગાઈ જજો ના રંગ થીરમજો પ્રેમ ના રંગો ની હોળીઆવી છે હોળી..આવો નાના...આવો મોટા ...આવો...યુવા..આવો...આવો ..સૌ રમવા આવો..... હોળી કોઈ લાવે કેસુડો....કોઈ લાવે ગુલાલ..કોઈ લાવે પાણી...કોઈ લાવે પિચકારી..સૌ રમવા આવો...હોળી લાલ.. ગુલાબી.. કેસરી..વાદળી ..જાંબુડી..,સફેદ ,..લીલો ને પીળો..રંગ લાવજો સૌ પ્રેમ ના ...નફરત ભૂલી .સૌ રમવા આવો....આવી છે હોળી નારાજગી.. દુશ્મની.. કડવાશ ભૂલીસૌને રંગી નાખજો..પ્રેમ ના રંગો થીરંગવા મા જો જો.. રહી ના જાય કોઈ કોરો સૌ રમવા આવો... હોળી હોળી છે રંગબેરંગી રંગો નો ત્યોહારપ્રેમ ને દોસ્તી નો ચડજો સૌને રંગ દુશ્મની ...Read More

53

મારો કાવ્ય ઝરૂખો ભાગ 53

કાવ્ય 01કસોટી.... પરીક્ષા..ભણી ભણી શીખ્યા આખુ વર્ષ આવ્યું છે હવૅ પરીક્ષા નું ટાણું થઇ જાઓ દરેક વિદ્યાર્થી શાબદાઆવ્યો છે જ્ઞાન ની કસોટી નો પેન પેન્સિલ કંપાસ રાખજો તૈયારહોલ ટિકિટ રાખજો હાથવગી હોલ રૂમ મા ઘુસજો પુરા જોશ થી વાંચજો પેપર મન શાંત રાખીઆવડતું હોય તે લખજો પહેલાઅઘરા કોયડા હશે માત્ર થોડાલખજો સુઘડ ને સ્વચ્છ આવડતું હોય તે પેહલા બચવજો થોડો સમય પાછળ થી ચેક કરવા પેપર પૂરું થતા મુકજો એને એકબાજુપેપર મા કેટલા આવશે માર્કએવી ગણતરી હાલ કરવી નહિપેપર કેવું ગયું પૂછે તો કહેવું ખુબ સારુલાગી જજો બીજા પેપર ની તૈયારી મા તુરંત આત્મવિશ્વાસ ને ડગમગવા દેતા નહિપરીક્ષા શીખવાડે ...Read More

54

મારો કાવ્ય ઝરૂખો ભાગ 54

કાવ્ય 01મર્યાદા પુરષોતમ... રામ નાના ના મોઠે રામ, મોટા ના મોઠે રામ મારા મોઠે રામ, તારા મોઠે રામસૌ કોઈના પ્રભુ રામ નું... નામમારા હૈયા મા રામ, તમારા હૈયા મા રામ શેરીએ શેરીએ રામ, અયોધ્યા મા રામ,નગર નગર નેં ભારત વર્ષ મા છે ....રામપ્રાણ જાય પણ વચન ન જાયએવા રઘુકુળ ના પ્રતિનિધિ છે રામ,માતા પિતા ના કહ્યાગરા સંતાન રામ,ગુરુ વશિષ્ઠ ના સર્વોત્તમ શિષ્ય રામ,રાક્ષસ થી પ્રજા નું રક્ષણ કરે... રામ,બંધુપ્રેમ ના પ્રતીક છે મારા... રામ,જ્ઞાન ને ગુણો નો ભંડાર છે મારા ... રામ,સીતામૈયા ના પતિ મર્યાદા પુરષોતમ રામ,માતા કૈકઈ ની ઈચ્છા ને માન આપનાર છે રામ,ચૌદ વર્ષ નો વનવાસ સ્વીકાર્યો ...Read More

55

મારો કાવ્ય ઝરૂખો ભાગ 55

કાવ્ય 01પુસ્તક...ક ખ ગ... ક.. કા.. કી થી શરુ કરી વિવિધ જ્ઞાનના અસીમ ભંડાર નો સાગર છે પુસ્તક વિશ્વભર સંઘરાયેલ સંસ્કૃતિઅલક મલક ની વાતો સાચવી ને બેઠું છે પુસ્તક વજન મા ક્યાંક હળવું તો દળદાર છે પુસ્તક અલગ અલગ ભાષા ઓમાકાગળ ઉપર શાહી થી છપાયેલ છે પુસ્તકલોકો ની મંદ મંદ મુસ્કુરાહત નું રાજ છે પુસ્તક ક્યાંક પોથી તો ક્યાંક ગ્રંથ ના આકાર મા ક્યાંક પાઠ્ય પુસ્તક ના આકાર મા છે પુસ્તક આજના જમાના મા PDF સ્વરૂપેટચૂકડા મોબાઇલ મા છે પુસ્તકો નો ખજાનોસાહિત્ય, વિજ્ઞાન, ભૂગોળ, ગણિતઅર્થશાસ્ત્ર, ખગોલશાસ્ત્ર, રસીકશૃંગાર,વેદો, ગીતા, કુરાન, રામાયણ મહાભારત ને પ્રસ્તુત કરવા જોઈએ પુસ્તક નો સહારો વર્ષો ...Read More

56

મારો કાવ્ય ઝરૂખો ભાગ 56

કાવ્ય 01ગુજરાત સ્થાપના દિન...શું છે ગુજરાત? કોણ છે આ ગુજરાત?કોના કોના થી બનેલું છે ગુજરાત??ભારત ની મજબૂત ભુજા સમુ ગુજરાતભારત ની અર્થ ઉપાર્જન નો ઉર્જા સ્ત્રોત છે ગુજરાતસૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાતદક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાત થી શોભે ગુજરાતઅલંગ, ભાવનગર, રાજકોટ, ગાંધીધામ,બરોડા, અમદાવાદ, મહેસાણા, સુરત, દાહોદગોધરા, ડાંગ, જૂનાગઢ વેરાવળ ને ભુજનામ લ્યો એટલા ઓછા પડે એટલાબધા વિખ્યાત નગરો છે ગુજરાત નાવીરપુર, અંબાજી, સોમનાથ, દ્વારકા,ડાકોર, ગઢપુર, પાટણ, ખંભાત મોઢેરા છેગરવી ગુજરાત ની સાંસ્કૃતિક વારસોએક બાજુ ગિરનાર પર્વત, શેત્રુજય પર્વતતો બીજી બાજુ ઘૂઘવતો સમુદ્ર કિનારોગીર નું જંગલ, કચ્છ નું રણ, તુલસી શ્યામ નાગરમ પાણી ના ઘરા, મીઠાં નું રણ છે ગુજરાત ...Read More

57

મારો કાવ્ય ઝરૂખો ભાગ 57.. માઁ વિશેષ

માઁ...તુજે પ્રણામ... Wow આજે તો મધર્સ ડે ....માઁ માટે લખવું કોને ના ગમેઆજે મારે પણ થોડી વાત કરવી છેમાઁ નાના મોઢે ..માફ કરજોરહી જાય ક્ષતી કે થાય અતિશયોક્તિ .કોઈકે સાચું જ કીધું છે આખો સાગર નાનો લાગેજયારે મ ને કાનોમતર લાગે અને 'માઁ' શબ્દ બનેઆપણે માઁ ને તુંકારે બોલાવી એકારણ માઁ છે વધુ લાગણી વાળીમાઁ છે વધુ પ્રેમાળ, વ્હાલી અને આપણી નજીક આપણે પહેલો નિસ્વાર્થ પ્રેમ કરનાર વ્યક્તિ એટલે જન્મ દેનારી આપણી માઁઆપણે ગમે તેવા રૂપાળા કે કદરૂપા હશું પણ માઁ ના પ્રેમ માં ક્યાય ખોટ ના આવે હો સાહેબ..કવિ દલપતભાઈ ના સરસ કાવ્ય ની એક પંક્તિ અહીં પ્રસ્તુત ...Read More

58

મારો કાવ્ય ઝરૂખો ભાગ 58

કાવ્ય 01લેહ એક અદભુત નઝારો.......બે હાથ જોડી પ્રભુ માનું તારો પાડબનાવ્યું તે અલૌકિક લેહ લદાખમાટી મા પણ જોવા મળ્યા રંગોજાણે પહોંચ્યો હું ધરા ના સ્વર્ગે સીધોઉડે મારું મન વગર વિહંગે આકાશે જાણે કરે હરીફાઈ વાદળાઓ જોડે આંખલડી મારી થાકે નહિ રંગબેરંગી પર્વતો, ખડકો, ગિરિરાજ હિમઆચ્છદિત ડુંગરો ને ખાઈઓનો અવિસ્મરણીય નઝારો જોઈ ખળખળ વહેતી સ્વચ્છ નદી ને ઝરણાકર્ણ પ્રિય વ્હેતા પાણી નું સંગીત સુમધુર અહા, મનમોહક આહલાદક પાણી ના રંગો ખોબે ખોબે પીતો રહુ પર્વતો નું પાણીતોય બુઝાય ના તરસ મારી એવુ પર્વતો નું કડક મીઠુ મીઠુ પાણીપેગોન્ગ તળાવ ના પાણી બદલે ચાર પાંચ રંગએ જોઈ સુરજ પણ કરે તળાવ ...Read More

59

મારો કાવ્ય ઝરૂખો ભાગ 59

કાવ્ય 01એ જીંદગી ચાલ તું ધીરે ધીરે.....પળભર મા વીત્યું બચપણ આંખ ના પલકારા ્મા આવી જવાની ખબર છે જવાની એક દિ જવા નીછે મારી જીંદગી નથી આ કોઈ ફિલ્મ કૅમ ભાગી રહી છે ઓ જીંદગીતું ફટાફટ ફાસ્ટ ફોરવર્ડ એ જીંદગી તારાથી છે થોડી ફરિયાદતું ભાગી રહી છે ઉતાવળી નદી ની જેમ તારે શેની છે ઉતાવળ??જવાની જીવવા ની છે હજુ બાકીજવાબદારીઓ નિભાવવા ની છે ઘણી બાકીચાલ તું જીંદગી ધીમે ધીમે મંથર ગતી એ..રમવા નું છે બાકી બાળકો જોડે હજુ નિભાવવા ના છે આપેલા વચનકમાવવા ની લાય મા જીવવા નું છે બાકીનિરખવવા ની છે પ્રિયતમા બનેલી ભાર્યાં નેપ્રેમ થી લડવા નું ...Read More

60

મારો કાવ્ય ઝરૂખો ભાગ 60

કાવ્ય 01અબોલ જીવ ની અરજી માર હતો શું વાંક??મારે પણ જીવવાનો છે અધિકાર હત્યા કૅમ કરો છો મારીમારે પણ નાના નાના બાળચિત્કાર કરી પોકારું વર્ષો થીકરો નહિ ખોટી હત્યા મારીમારે પણ છે નાના નાના બાળકરો નહિ વગર વાંકે એમણે અનાથઉપરવાળા એ આપ્યો બધા ને જીવતો એમના નામ ઉપર મારી હત્યા કૅમ??ક્યાં ઇતિહાસ માં લખ્યું છેમારી હત્યા થી ઉપરવાળો થાય છે ખુશ???નિર્દય લોકો ના બહેરા કાને વર્ષો થીકૅમ નથી પહોંચતી અમારી ચીચીયારી ??નથી દેખાતા આંખો ના મારાં આંસુશું નથી તમારે નાના નાના બાળ??વર્ષો થી ઉપર વાળા ના નામ ઉપરકરતા આવ્યા છો અમારી હત્યાતો પણ નથી ભરાણા પેટ તમારા???હવે તો કરો ...Read More

61

મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ

કાવ્ય 01મારા દોસ્તો ને અર્પણ.....આમ તો એકબીજા ની ટાંગ ખેંચવા માંથીઊંચા નથી આવતા હરામી દોસ્તો મારાપરંતુ તકલીફ મા ખંભે મિલાવી ઉભા રહે એવા પ્યારા બહાદુર દોસ્તો છે મારામારા દોસ્તો છે 108 એમ્બ્યુલન્સ જેવાફોન કરતા એક પણ ક્ષણ બગાડ્યા વગર આવે તુરંત દોડતા.ભૂલે ચુકે મુસીબત જો પડે કોઈને આડી તો દોસ્તો મુસીબત ને ટલ્લે ચડાવે એવી કે મુસીબત પાછું વળી જોવે નહી માથું ફેરવીટોપા, ડોફા, મૂર્ખા કહી બોલાવે એકબીજાને છતાં અમારી દોસ્તી પાકી છે એવી કે નથી આપતા કોઇ કોલ દોસ્તી નિભાવવા ના દુખ સામે લડવા દોસ્તો ની ફોજ છે ખડી આભાર દોસ્તો નો કે દુખ, દર્દ કે પીડા નેફરકવા ...Read More

62

મારો કાવ્ય ઝરૂખો ભાગ 62 - આઝાદી વિશેષ

કાવ્ય 01વાત છે મોંઘી આઝાદી ની... ભારતમાતા ની.. કરવી છે આજે મારે વાત રામ, કૃષ્ણ મહાવીર, અશોક ને વિવેકાનંદ ભૂમિ ની.. વાત છે મોંધી આઝાદી ની.. ઓળખાતું હતું હિન્દુસ્તાન સોના ની ચીડિયાં ને વીર જવાનો ની ભૂમિ થી, ફેલાયું હતું અફઘાન ને બર્મા સુધી, વાત છે મોંઘી આઝાદી ની... લુંટયો આપણા દેશ ને યૌવનો, ઘોરી, ગઝનવી, મુઘલ છેલ્લે આવ્યા અંગ્રેજો ભારતવર્ષ ની ખ્યાતિ સાંભળી, વાત છે મોંઘી આઝાદી ની...એક નાવિકે બતાવ્યો સરે જમીં હિન્દુસ્તાન નો રસ્તો વાસ્કો ડી ગામા ને સાગર પંથે મુસાફીર સમજી, વાત છે મોંઘી આઝાદી ની...અંગ્રેજો થયા દાખલ ઈસ્ટ ઈન્ડિયા કંપની ના નામે ધંધા ના કામે, ...Read More

63

મારો કાવ્ય ઝરૂખો ભાગ 63 - તહેવાર... વિશેષ..

કાવ્ય 01રક્ષાબંધન...આવ્યો આવ્યો રૂડો ભાઇ બહેનના પ્રેમ નો અવસર એ તો છે રક્ષા બંધન નો તહેવાર બહેન ભાઇ ના બાંધે રાખડીમાંગે જીવનભર ની રક્ષા ભાઈ સારુ લોખંડ ની સાંકળ થી પણ વધુ તાકાત છેરાખડી ના એક કાચા ધાગા મા કાચા સુતર ના ધાગા થી બંધાઈ ભાઇ બહેન ને આપે વચન સુરક્ષા કવચ નુંસુતર નો એક કાચો તાંતણોભાઇ બહેન ને બાંધી રાખેપ્રેમ બંધન માં મજબૂતી થી જીવનભરભાઇ બહેન હંમેશા રહે એકબીજા ના સુખે સુખી અને દુખે દુઃખીભાઇ બહેન ની અજબ છે પ્રેમકહાનીનથી નડતા કોઇ નાતજાત ના વાડા રક્ષાબંધન ને રક્ષાબંધન ઉજવાઈ છે બધે રંગે ચંગેખુબ ધામધૂમ થી ખુબ પ્રેમ થી ...Read More

64

મારો કાવ્ય ઝરૂખો ભાગ 64 - પર્યુષણ પર્વ સ્પેશ્યલ...

કાવ્ય 01પર્યુષણ પર્વ...મોજ શોખ પાછળ ખુબ દોડયા આવ્યો આઠ કર્મ ખપાવવા નો પર્વએતો છે પર્યુષણ મહાપર્વમોહમાયા પાછળ થયાં પાગલ અણધાર્યા પાપ કર્મોપાપ કર્મો એ ઉઘાડ્યા નરક ના દ્વારપાપ કર્મો ખપાવવા આવ્યો મોટો પર્વ"હું" ને પછાડી "હું" ને પામવા નો પર્વઅહમ ને ભુલાવી અર્હમ શરણ થવા નો પર્વદાન ધર્મ ને શીયળ પાળવા નો પર્વતપ અને આરાધના કરવા નો પર્વજીવદયા અને અનુકંપા નો પર્વપાર્થિવ શરીર ની મોહમાયા ભૂલીક્ષમાયાચના માંગવા અને આપવા નો પર્વ પ્રભુ મહાવીર ના પંથે ચાલવા નો પર્વ આવ્યો ...આવ્યો છે ..પર્વ મા સર્વોત્તમ પર્યુષણ મહાપર્વચૂકશો નહી સુવર્ણ તકઆવો કરીએ હર્ષ થી વધામણાં પર્યુષણ પર્વ નાબનાવીએ યાદગાર આ પર્યુષણ ...Read More

65

મારો કાવ્ય ઝરૂખો ભાગ 65 - નવરાત્રી આરતી અને ગરબા....

નવરાત્રી - ગરબો......01આવી આવી દુર્ગા મા ની હાકલ રે લોલ ચાલો રમવા રૂડી નવલી વરાત્રિ રે લોલકરો નવરાત્રિ વધાવવા તૈયારી રે લોલસજાવો મંદિર માં દુર્ગાને બિરાજવા રે લોલપ્રગટાવી દીવડા કરો ખરા ભાવ થીમા દુર્ગા ની આરાધના રે લોલ...ચાલો રમવા.. માં દુર્ગા ના અલગ નવ નવ સ્વરૂપનવરાત્રિ એ પૂજાય રે લોલ....ચાલો રમવા.. પહેલે નોરતે માં દુર્ગા શૈલપુત્રીસ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા .. બીજે નોરતે માં દુર્ગા બ્રહ્મચારણી માતાસ્વરૂપે પૂજાય રે લોલ ..ચાલો રમવા... . ત્રીજા નોરતે માં દુર્ગા ચંદ્રઘંટા માતાસ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...ચોથા નોરતે માં દુર્ગા કુષ્માંડા માતાસ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...પાંચમા નોરતે માં દુર્ગા સ્કંદમાતા સ્વરૂપે પૂજાય રે ...Read More