કોઈ શબ્દ નથી મારી પાસે આજે
દુનિયા નો વહાલો શબ્દ "માઁ" નથી મારી સાથે
છતાં જીવન જીવાઈ રહીયુ છે
શ્વાસ ચાલી રહિયા છે
જવબદારી નિભાવતા સમય વીતી રહીયો છે
- Kaustubhi V Joshi KVJ

Gujarati Tribute by Kaustubhi V Joshi KVJ : 112039185
Falguni Dost 1 month ago

ૐ શાંતિ 🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now