N¡k¡t@ 4 month ago

ભૂલ કોની છે??? હતી???સત્ય શું??? એનું કોઈ મૂલ્ય નથી રહેતું જ્યાર આ બધામાં કોઈકની life ખરાબ થાય... ભવિષ્ય ખરાબ થાય.... આપો આપ એ ગુનેગાર બની જાય છે જે એનાં માટે જવાબદાર છે... એ ડરપોક ની આત્મા એને શાંતિથી સૂવા દેતી હોય તો એ માણસ નહી શૈતાન છે...

N¡k¡t@ 4 month ago

કંઈ વાંધો નહી... મારે એમ પણ કંઈ નથી સાંભળવું કોઈનું... ધન્યવાદ 🙏... વાત બગડી ગઈ, વર્ષ બગડી ગયું, સબંધો બધા બગડી ગયાં, હવે બાકી શું છે કે હું સાંભળું, સમજુ, ફાયદો શું??? બધું પાછું મળશે??? એ હાલત મા હશે??? ઉંમર પછી મળશે??? જવાબ ના છે...🙏

Narendra Parmar 4 month ago

ઉઠ્યા ત્યારથી સવાર બીજું તો શું કહું હું પણ હવેથી ધ્યાન રાખજો તમે... 👍👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now