બુક :- રણમાં ખુલ્યું ગુલાબ (ભાગ:10,11,12,13,14,15, મેં વાંચ્યા છે)
લેખક:- ડો.શરદ ઠાકર એક એવા લેખક છે જે આપણી આસપાસ સમાજ માં બનતી પ્રેમ કથાઓ (સત્ય ઘટનાઓ)
પર લેખ લખતા હોય જેમની ભાષા જીભ પકડી રાખે મનની કલ્પનાઓ મૂવીની જેમ સામે ચાલ્યા કરે.. એકે વાર ચાલુ કરો તો વાંચવાનું ગમ્યા કરે..
જ્યાર મને ઉતાવળા હોય લાઇબ્રેરી માંથી બુક જલ્દી જલ્દી લેવી હોય સમય ન હોય ત્યારે હું ડૉ.શરદ ઠાકરની બુક લઈ ને નીકળી જાવ છું... કેમ કે મને ખબર છે તે મને નિરાશ નહી કરે..