ધ લાસ્ટ ગર્લ .. નાદિયા મુરાદ
દ્વારા લખાયેલ તેની પોતાની સ્ટોરી છે જે ISI દ્વારા ઇરાક પર કરવામાં અત્યાચાર ... ને ઉઘાડી પાડે છે.. પણ જો ..
1) આવરણ ( એસ. એલ. ભૈરપ્પા)
2) Not વિધાઉટ My ડોટર (બેટી મેહમુદ)
જેવી બુક વાંચવાના શોખીન હોવતો ખૂબ રસ પૂર્વક તમે આ બુક વાંચશો કેમ ધર્મ અને માનવ, પ્રેમ , કુરતા ઉપર લખાયેલ સત્ય ઘટના આધારીત છે..