Gujarati Quote in Thought by ADRIL

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થોડા સમય પહેલા હું 2023 નો રિપોર્ટ વાંચતી હતી
- કે -
ઇન્ડિયન ઓરિજીન, જે કી-એમ્પ્લોઈ બનીને દુનિયાની મોટી મોટી કંપની ના CEO ની પોઝિશન સંભાળે છે અને
જેમની ઉપર ભારત વારે વારે ગર્વ લીધા કરે છે,… આવી વ્યક્તિઓ જે ભારતીય છે અને પોતાના ટેલેન્ટ નો લાભ વેદેશી કંપની ઓને આપે છે

મને એમ થાય છે કે -
આવા લોકોના એક એક કમેન્ટ ઉપર કંપની ઓના શેર ના ભાવ માં પણ ફેરફાર થઇ જતો હોય છે ..

તો પછી
પહેલગામ અટેક હોય કે

મુંબઈ ની તાજ હોટેલ પર થયેલો અટેક હોય કે

જમ્મૂ-કાશ્મીર નો રાજૌરી અટેક હોય અથવા તો

ઉરી અટેક હોય,..

જયારે જયારે દેશમાં કોઈ મોટું કાંડ થાય છે,.. ત્યારે ત્યારે આ બધા માંથી કોઈ એક પણ વ્યક્તિ જાહેર માં આવી ને આવા ટૅરરનો સખત ભાષામાં વિરોધ કેમ નથી કરતા ?

અગર એ લોકો માત્ર પગાર લેવા જ આવી મોટી મોટી કંપની ઓના CEO બન્યા હોય તો એમની ઉપર ગર્વ લેવાનો કોઈ મતલબ છે ખરો .... ?
( આ સવાલ તો જે એમની ઉપર ગર્વ કરતા હોય એમની માટે જ છે... )

*** જાણવું છે આ ટોપ 20 ની યાદી માં કોણ કોણ આવે છે ? ***

Sundar Pichai - Current Status: CEO of Google and Alphabet

Satya Nadella - Current Status: CEO of Microsoft

Neal Mohan - Current Status: CEO of YouTube

Ajay Banga - Current Status: President of the World Bank Group

Nikesh Arora - Current Status: CEO of Palo Alto Networks

Vivek Sankaran - Current Status: CEO of Albertsons

Jayshree Ullal - Current Status: CEO of Arista Networks

Shantanu Narayen - Current Status: CEO of Adobe

Arvind Krishna - Current Status: CEO of IBM

Vasant Narasimhan - Current Status: CEO of Novartis

Laxman Narasimhan - Current Status: CEO of Starbucks

Sanjay Mehrotra - Current Status: CEO of Micron Technology

Vimal Kapur - Current Status: CEO of Honeywell

Revathi Advaithi - Current Status: CEO of Flex

Niraj Shah - Current Status: CEO of Wayfair

Leena Nair - Current Status: CEO of Chanel

Anirudh Devgan - Current Status: CEO of Cadence Design Systems

Ravi Kumar S - Current Status: CEO of Cognizant

Jay Chaudhry - Current Status: CEO of Zscaler

Reshma Kewalramani - Current Status: CEO of Vertex Pharmaceuticals


🙏🙏🙏

Gujarati Thought by ADRIL : 111991562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now