"દોસ્તી"
દોસ્તી એ કોઈ લખી આપેલ સંબંધ નથી.પણ સાચા દિલથી નિભાવેલ સમય છે.આપણે સાંભળીએ છીએ કે મને ભાઈ કરતા વધુ સમજનાર ભાઈબંધ મળ્યો છે.દોસ્તી બનાવવી સરળ છે પરંતુ તેને નિભાવવી અઘરી છે. આપણે આપણા ચાલચિત્રોમાં જોઈએ છીએ કે દોસ્ત દરેક કામમાં સાથ આપે પણ ખરેખર જે દોસ્ત સાચો રાહ બતાવે અને આપણી ભૂલો સમજાવી સાચા રસ્તે ચડાવે તે છે.
"દોસ્તી એ દોસ્ત માટે વપરાતું મલમ.
દોસ્તીનું ખરું મૂલ્ય શું જાણે કલમ."