હતી જીંદગી
ગામમાં તારા થકી
હવે ખોવાઈ

જવાનું થયું
તારું, ગામ છોડીને
પાછું ન જોયું

તને જ જોવા
આવતી હતી ગામ
એ થયું બંધ

યાદ છે મને
તું હજી, પણ જાણે
ગુમ છે ગામ
- Mir

Gujarati Hiku by Mir : 111986643

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now