કાંટા લગા ગર્લ....
શેફાલી જરીવાલા આજે આપણી વચ્ચે હયાત નથી
ગઈકાલે ર્હદયની કોઈ બીમારી ને કારણે તેને હાર્ટ એટેક આવ્યો હતો
કહેવાય છે કે પહેલો પ્રેમ કદી ભુલાતો નથી શેફાલી પણ પહેલા બિગબોસમાં કામ કરતા એક શ્રીદ્ધાર્થ નામના એક્ટર સાથે તેને પ્રેમ હતો પણ તેમનો પ્રેમ લગ્નમાં પરિણામે તે પહેલા તે પણ શેફાલીને છોડીને પરલોક ચાલ્યો ગયો
મારતા પહેલા શેફાલીની એક પોસ્ટ