ઘણા વ્યકિતઓ ને કોઈક એક સામાન્ય એવા માણસ ના પ્રેમ માટે પોતાની જાત દુઃખી અને પોતાના ભવ ને બરબાદ કરતા જોઉં ત્યારે એક જ મન ની અંદર એક જ સવાલ થાય કે .....
કોઈ પણ સામાન્ય માણસ ના તુચ્છ પ્રેમ માટે પોતાનું આખું આયખું અને ભવ બગાડવો શું યોગ્ય છે !!!!!
તો જવાબ છે ...“ નહિ ”
અને જેને આમ પોતાનો ભવ અને આયખું બીજા પાછળ બરબાદ કરવુ યોગ્ય લાગે તો મારા મતાનુસાર એ વ્યક્તિ થી મૂર્ખ આ દુનિયા માં કોઈ હોઈ જ ના શકે ......