સાંજ 🌇
જ્યારે કંઈ હોઈ કે નાં હોઈ,
પણ મારા પુરા થતા દિવસ ની સાથે એ
ઢળતી સાંજ અચૂક હોઈ ! 🤗
જાણે સૂર્ય આથમતો મને અલવિદા કહે
અને હું મારા આખા દિવસને ખુશીથી વિદાય આપતી હોઉં એમ બંને
એકબીજાને અલવિદા કહીએ ..કારણ કે
ઢળતી સાંજ અચૂક હોઈ ! 🤗
મારી કલ્પનામાં ખીવવામાં મારી મદદ કરે અને હું એ કલ્પનામાં જ ખોઈ બેસું , અને પછી તો એ જ કોઈક રીતે ક્યાંક ખવાઈ કંઈ કારણ કે...
ઢળતી સાંજ અચૂક હોઈ ..! 🤗
*આપણને સૂર્ય ની જેમ ઉગતા અને આથમતાતો નઈ આવડતું ,પણ ઢળતી સાંજે બધું જ ભૂલી એક રીતે ઊગવાની શરૂઆત પણ ..
આ અચૂક ઢળતી સાંજ સાથે જ ! 🤗
#by ksm 🤪
#photography by _ dhrutiratandharia.