Quotes by Ksm Gohel in Bitesapp read free

Ksm Gohel

Ksm Gohel

@pravingohelgohelpravinbhai886gmail.com164720


છે એટલો વિશ્વાસ રહેશે તો મળીશું
મળવાની લગન ખાસ જો રહેશે તો મળીશું !

રસ્તામાં વળાંકો તો ઘણા આવતા રહેશે ,
આ આપણો પ્રવાસ જો રહશે તો મળીશું !!🤗🤞

-Ksm

Read More

માણસે ખાલી હસવાનું શીખવા જેવું છે
તો સમજાઈ જીવન તો જીવવા જેવું છે. 😊✌️

-Ksm

#fact
ઘણા એવા લોકો હોઈ છે
જે પોતાના નથી
પોતાના કરતાં વિશેષ છે. !❤️😇

-Ksm

લોકોને એવું લાગે ખૂબ આગળ નીકળી જઈશું !
હું પૂછું એને
સમયથી વધી ને કેટલુંક..? 🤷

-Ksm !

ભલે તડકો આપે શું થયું ?
છેલ્લે પોતાને ઢાળીને સાંજ પણ આપે છેને !!

-thinking !

#મને તો આ વાદળો સાથે ભી ચાહ છે ..શું ખબર એ પોતાની કહાની નો કિરદાર શોધતા શોધતા ..આ વાદળો માં જ દેખાઈ જાઈ ..🙈😍

-Ksm

Read More

૧૧ ઉપર કાટો ને સૌની કકળાટો
એ જૂઠો નાતો ને હરઘડી બદલાતી જાતો
ગમગીન યાદો ને દુઃખભરી સોગાથો ..
એથી તો બેસ્ટ છે આપણી આ અમસ્તી વાતો ....🤗🥰

Read More
epost thumb

આજે મે "તારા" સાથે વાતો કરી
આ જોઈ "ચાંદ" મલકાતો હતો .🤭🤗

-taraa🌟

સાંજ 🌇

જ્યારે કંઈ હોઈ કે નાં હોઈ,
પણ મારા પુરા થતા દિવસ ની સાથે એ
ઢળતી સાંજ અચૂક હોઈ ! 🤗

જાણે સૂર્ય આથમતો મને અલવિદા કહે
અને હું મારા આખા દિવસને ખુશીથી વિદાય આપતી હોઉં એમ બંને
એકબીજાને અલવિદા કહીએ ..કારણ કે
ઢળતી સાંજ અચૂક હોઈ ! 🤗

મારી કલ્પનામાં ખીવવામાં મારી મદદ કરે અને હું એ કલ્પનામાં જ ખોઈ બેસું , અને પછી તો એ જ કોઈક રીતે ક્યાંક ખવાઈ કંઈ કારણ કે...
ઢળતી સાંજ અચૂક હોઈ ..! 🤗

*આપણને સૂર્ય ની જેમ ઉગતા અને આથમતાતો નઈ આવડતું ,પણ ઢળતી સાંજે બધું જ ભૂલી એક રીતે ઊગવાની શરૂઆત પણ ..
આ અચૂક ઢળતી સાંજ સાથે જ ! 🤗


#by ksm 🤪
#photography by _ dhrutiratandharia.

Read More

આ લાગણીનો સ્પર્શ પણ બહુ અજીબ છે .
કોઈ દૂર હોવ છતાં પણ બહુ નજીક છે. 🥰🙈
ksm