goodreads Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

goodreads Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful goodreads quote can lift spirits and rekindle determination. goodreads Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

goodreads bites

The only option available... 🤫😅
-
-
-
સારાંશ- જડ કે મુર્ખ લોકોની સંગતમાં મોં બંધ રાખવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે; એ ન જ કરી શકો તો, આવનારી આફત માટે તૈયાર રહેવું એ એકમાત્ર વિકલ્પ રહેશે... 😅

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

An instrument that can bring World Peace! 😇
-
-
-
સારાંશ- કરુણા એ સૌથી સરળ, દરેક દ્વારા સાંભળી અને સમજી શકાતી એક વૈશ્વિક ભાષા છે.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You've birthright to fail after trying something... it's life, not a game! 😇
-
-
-
સારાંશ- આપણે મનુષ્ય છીએ, હાર ન જ માની શકીએ, એ મનને ગમે અને સારું લાગે એવી કલ્પના છે... બાકી, મનુષ્ય જ છીએ એટલે થાકીએ પણ ખરા અને હારીએ પણ ખરા.. બસ, ઉભા થઇ ફરીથી પ્રયત્ન કરવા ધારીએ તો કરી શકીએ પણ ખરા... 😊

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Being stupid is not a condition to become GOOD! 🙃
-
-
-
સારાંશ- બદમાશોને માફ કરવા એ સારી વાત છે પણ, તેમની બદમાશીને ભૂલી જવી એ નરી મૂર્ખતા છે.. ભલું બનવા માટે મુર્ખ બનવું જરૂરી નથી!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Focus on strengthening it! ✨😇

સારાંશ- તમારી આત્માને સદાચાર રૂપી ખોરાક વડે પોષો, તેણે હજુ ઘણા બ્રહ્માંડોની યાત્રા કરવાની છે!
-
-
-
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Try to count yr blessings other than money... 🦋🌿

સારાંશ- છાતીમાં ભરાતો શ્વાસ અને રગોમાં વહેતું રક્ત એ પૂર્ણપણે ચમત્કાર છે; તેની કદર કરો કેમકે, એ અનુભવી શકવું એ દરેકનાં ભાગ્યમાં નથી હોતું.
-
-
-
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

As simple as that! 💁‍♀️
સારાંશ- આપણે મનુષ્ય છીએ, અંધારા માટે પડછાયાને જવાબદાર માનવું આપણને શોભે નહીં, આપણે તો નિરાશાનો અંધકાર દૂર કરવા સૂરજ ની દિશામાં નજર જ ફેરવવાની રહે...