The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
goodreads Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful goodreads quote can lift spirits and rekindle determination. goodreads Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
શબ્દોને જે સમજે છે તેને માટે એ અમૃત કે ઝેર બંનેનું કામ કરે છે.. જે લોકોને માટે શબ્દો સંવેદનાનું વ્યક્ત સ્વરૂપ છે તેઓ તેનું મુલ્ય જાણે છે. કોઈકનાં કીધેલા બે વાક્યો પણ ક્યારેક જીવન બદલવા માટે પૂરતાં થઇ રહે છે.. અને આપણી પાસે તો લાઈફગાર્ડ બને તેવી આખી ને આખી કવિતાઓ છે.. 🤗📔 આ થઇ વાત મારી અભિવ્યક્તિની.. આપને ગમતી કે આપને જીવનમાં જરૂરી લગતી કોઈ રચના હશે ને? હોય તો, અહીં લખોને મને.. બીજા મિત્રો પણ માણશે.. ✍️💖 - - - https://swatisjournal.com/07-tamari-lifeguard-jevi-koi-kavita-chhe/ #lifelessons #wellness #thinking #thoughtsforlife #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
I work for happiness and derive fun as a byproduct many a times.. 🤩🥳 - - - સારાંશ - 'ખુશી' અને 'મજા' બંને અલગ અલગ છે.. 'મજા' ને 'ખુશી' માની ચાલશો તો, એ લાંબો સાથ નહીં નિભાવી શકે અને કદાચ નિરાશા પણ સાંપડે! Read more about life @ https://swatisjournal.com/daily-quotes-week-one-june-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
My courage has started working.. has yours? 🤔 - - - સારાંશ - આશાનો સૂર્ય વાદળો પાછળ લપાય ત્યારે, હિંમતને આગિયો બનાવી અંધકારને નાથવો. Read more positive thoughts @ https://swatisjournal.com/week-four-may-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
મદદ હોય કે પ્રેમ 'માગો છો' કે 'આપો છો' એ વ્યક્તિગત છે પરંતુ, આ બંને ક્ષેત્રે સંતુલન સ્થાપવું અનિવાર્ય બની રહે છે. ભોજનમાં જેમ મીઠું નહીં વધારે કે નહીં ઓછું તે જ પ્રમાણે જીવનમાં મદદ કે પ્રેમ નહીં વધારે કે નહીં ઓછા!! આ વાતથી સહમત હો તો, આ આર્ટીકલ આપને ગમશે. 😇 આપનાં પ્રતિભાવોની રાહમાં... ✍️⭐️⭐️⭐️⭐️⭐️🙏 - - - https://swatisjournal.com/guj-madad-ane-prem/ #wellness #lifecoach #happiness #lifecoaching #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
“The best way to make children good is to make them happy.” –Oscar Wilde If you’re dreaming for a kid who can change the course of the world and can be able to think out of box, then stop building a box first! Parents can only help the children grow wings without deciding how far they’d fly. Else just loving and believing in your kids would do miracles.... Please don't forget to Read 📖 Rate ⭐️⭐️⭐️⭐️⭐️n Share your views ✍️ on the post! - - - https://swatisjournal.com/eng-trying-not-to-try/ #parenting #parentingtips #parentgoals #BeingAParent #parents #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjourna
Every parent intends to give the baby what is best for him/her. While crafting this ‘what to give syllabus’, we forget some basic rules that’d help us build a genuine life! Handing over the acumen will be sufficient for the kid. Providing with a sense of balance and stability will do the rest....💖🤰 If you believe in the same, you're going to like this article. 📖👍 - - - https://swatisjournal.com/eng-passing-on-the-sanity/ #parenting #parentingtips #parentgoals #BeingAParent #parents #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
Being yourself is the only thing in your control.. 😇 - - - સારાંશ - બીજા લોકો જેવા છે તેવા હોવા બદલ જયારે આપણે રોષ કરીએ છીએ ત્યારે, આપણે જેવા છીએ તેમાંથી એક અંશ ગુમાવી દઈએ છીએ.. આપને એ ચાલતું હોય તો પેલું ચાલુ રખાય બાકી, કર્મન કી ગતિ ન્યારી!! Read, rate n relish more at https://swatisjournal.com/daily-quotes-week-three-june-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
હમણાં જ ગયેલા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પોસ્ટ કરેલ શુભેચ્છા સંદેશનાં પ્રતિભાવરૂપે વ્હાલા વાચકોની લાગણી અને માગણીને માન આપીને આખો લેખ જ પ્રસ્તુત કરું છું... આશા છે ગમશે! 🙏 બોટાદકર, ખબરદાર, જયંત પાઠક તેમજ મહાકવિ ન્હાનાલાલ.. આ બધા નામો ક્યાંક સાંભળ્યા કે વાંચ્યા હશે તો આ લેખ આપને માટે જ છે. અને જો, આ નામોનો પરિચય જ ન હોય તો, તો આ લેખ ચોક્કસ આપને માટે છે.💝 સારું આપની કમેન્ટ્સને જ નક્કી કરવા દઈએ કે, લેખ વાંચીને એક ગુજરાતી હોવાનું ગૌરવ અને આનંદ થયા કે નહીં! ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/guj-foundation-day-of-gujarat/ #celebrate #culture #gujarat #gujarati #cultural #values #celebration #writersnetwork #goodreadsindia #goodreads #writingcommunity #indianauthor #heritage #religion #indianstories #writer #indiblogger #Gujarat #vadodara #swatisjournal
કોઈ પણ સંબંધ વિકસાવવામાં એક આખી ઉંમર નીકળી જતી હોય છે. તો, કાલ્પનિક શંકાઓને આધારે તો પોતે કરેલી મહેનત પર પાણીઢોળ કરવું વ્યાજબી ન જ કહેવાય. બાકી, વિશ્વાસ દરેક પ્રકારના કાલ્પનિક ભયનો તોડ છે. બરાબર ને? 😇 આર્ટીકલ કેવો લાગ્યો એ લખવાનું ભૂલશો નહીં... અને હા, પોસ્ટને કેટલા સ્ટાર્સ આપ્યા? 📖✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/03-vishwas-kari-joie-to/ #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser