સૂર્યોદય એટલે સૂર્યનું ઊગવું!! સૂર્યાસ્ત એટલે કે સૂર્યનો અસ્ત!! સૂરજ દરરોજ સવારે ઊગે છે ને આથમે છે, તે પોતાનું કામ પોતાની જવાબદારી નિભાવે છે તે પણ આપણાં સૌ માટે, તેમાં તેને કશો જ લાભ મળવાનો નથી ઉલટું તેને તો આખો દિવસ બળીને બીજાને રોશની આપવાની છે, જો તે એક દિવસ પણ પોતાનું કામ બંધ કરશે એટલે કે નહિ ઊગે તો દુનિયા માં હાહાકાર મચી જશે,, આ તમામ પ્રકૃતિ માંથી આપણને ઘણું શીખવા મળે છે,,
૧) દરરોજ સવારે ઊઠીને કામમાં વળગ્યાં રહો, સફળતા તમારી રાહ જોઈ રહી છે..
૨) સ્વાર્થી બનવાં કરતાં નિસ્વાર્થ જીવન અપનાવો..
૩) જવાબદારી નિભાવતા શીખો.
~Nenasavaliya_iselfhealer
#goodmorning