Mood Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Mood bites

#thought #shayri #Mood #feelings #Romantic

#જોરદાર
દિલડાં ના આર પાર કરી ગઈ એની નઝર ધારદાર...
જ્યારે નીકળી એ આંગણ માં થઈને તૈયાર #જોરદાર ...
કામિની વર્મા

#thought #shayri #Mood #feelings #BrokenHeart #Sad
शीशे सा दिल मेरा तोड़ दिया उसने,
अपने पत्थर से बर्ताव से..
करती थी ग़ुरूर जिस पर खुदसे ज्यादा...
वो छोड़ गया साथ मेरा...मगरूर ऐ ताव से..
कामिनी वर्मा

शुभ रात्रि दोस्तों

#thought #shayri #love #feelings #Mood
#વિશાળ
તારા #વિશાળ દિલ ના દરિયામાં ડુબાડી દે મને...
સદા સોડમ પ્રસરાવીશ તારા જીવનમાં કઈક એમ...
તારા કેશમાં પુષ્પ ની જેમ સજાવી દે મને..
કામિની વર્મા

#thought #shayri #love #feelings #Mood #heart

अपने होंठो को दबा के मुस्कने लगा है वो..
खुदपे कुछ ज्यादा इतराने लगा है वो...
जान गई हूँ में भी... कामिनी
मरता मुझपे है और...
आईने में देख के खुदको, शर्माने लगा है वो...