દિલ, દોસ્તી અને દુશ્મની હંમેશા તાજી રાખવાની બાબતો છે. એ તાજું રહે તોજ જીવનના બધાં રસોમાં સમતોલન જળવાય છે! જુના દારૂની જેમ આ બાબતો જેટલી જુની થતી જાય છે એટલો જ એમાં નિખાર આવતો જાય છે. આઘાત પ્રત્યાઘાત વડે જુના થયેલા દિલ વડે હસવામાં, જુની દોસ્તી નિભાવવામાં અને જુની દુશ્મનીમાં વળતો ઘા કરવામાં જે તામસિક આનંદ છે એ દુનિયાની કોઇ વાસનામાં નથી હોતો...
સુનિલ કે.....
"તિસ્નગી ઔર આશિકાના મિજાજ,
દેને વાલે યે ક્યા દિયા તુને.." _મિત્તલ