કયારેક તેમને જોઈને લાગે છે કે મને મારો સાથી મળી ગયો, પણ જયારે ખબર પડી કે તેમને તેમનો દિદાર મળી ગયો, તયારે ખબર પડી કે પ્રેમ કરવો સહેલો નથી, તે કહેતા પ્રેમ... થી કયા જાવ છો.આ દિલ તો કહેતુ કે રોકી લે મને પણ મન...આ સાલુ કયા માનતુ હતુ.....ને કહેતુ કે તારા થી દુર.... તેમના ચહેરા પર રહેલા ર્દદ ને સમજી શકયો હુ....પણ તેમને કેમ કહેવુ કે પાગલ હવે તારા યોગ્ય નથી હુ.....તુ જાય છે મુજ થી દુર મુજ ઠુકરાવિ ને પ્રિત......શુ આજ છે આ જગત ની રીત.......?