આપણે અમીર અને સફળ એટલા માટે નથી બની શકતા કારણકે આપણે આપણા ગોલ્સ અને સફળતા નો
રસ્તો નક્કી નથી કરી શકતા.
જેમ કે દિલ્લી જવુ છે પણ દિલ્લી જવા માટે .માત્ર વિચારવાથી .દિલ્લી ન જઇ શકાય
એના માટે પૂરતી .તૈયારી ટ્રાવેલિંગ કરવી પડે
એવી જ રીતે સફળતા માટે પૂરતી મહેનત અને સફળતા નો રસ્તો નક્કી કરી ને એ રસ્તે ચાલવુ પડે.